________________
૩૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દાન વિકલ્પ રાગ, આહાહાહા.. દેવ ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, શાસ્ત્રકી ભક્તિકા રાગ, આહાહાહાહા... યહ મેં હું, ઈસ પ્રકાર, ઔર આત્મામેં એ કર્મ-નોકર્મ રાગાદિ અંતરંગ પરિણામ અને શરીર–વાણી આદિ બહિરંગ (પરિણામ), તિરસ્કારી, આહાહા... આત્માને તિરસ્કાર કરનેવાલે પુદગલ પરિણામ હૈ, મેરેમેં યે હૈ, તિરસ્કાર કરનેવાલી ચીજ મેરેમેં હૈ. આહાહાહાહા ! ગજબ હૈ.
“ઈસ પ્રકાર વસ્તુકે અભેદસે” કયા? એ પુણ્ય ને પાપના પરિણામ અંતરંગ, બહિરંગ શરીર વાણી મન એ મૈ હું અને એ મેરેમેં હૈ. ઐસી (માન્યતા) જબલગ જેમ ઘટ ને વર્ણ ગંધ રસ સ્પર્શ અભેદ હૈ ઘટ વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ. વર્ણ ગંધ રંગ સ્પર્શ સબ ઘટરૂપ હૈ, ઐસે આ આત્મા પુણ્ય ને પાપ શરીર વાણી મન મેં હું. એ અંતરંગ પરિણામ આદિ મેરેમેં હૈ, ઐસે અભેદસે જબ તક અનુભૂતિ હૈ. અભેદસે જબતક અનુભવ હૈ. એટલે કે જ્ઞાન હૈ, આહાહાહાહા.. આવો માર્ગ છે. તબતક આત્મા અપ્રતિબદ્ધ હૈ. આહાહાહા... કયા કહા ? કે જબલગ ભગવાન આત્મા ઉસમેં પુણ્ય ને પાપ ને શરીર ને વાણી ને કર્મમાં એ મૈ હું અને એ ચીજ મેરેમેં હૈ, તબલગ વો અજ્ઞાની અપ્રતિબદ્ધ હૈ. આહાહા! ઉસકો જ્ઞાન સ્વરૂપમેં આ રાગાદિ નહીં ને રાગમેં આત્મા નહિ, ઈસકી ખબર નહીં. આહાહા ! આવી વાતું ભારે આકરી ! દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, એ રાગમેં મૈં હું અને રાગ મેરેમેં હૈ. આહાહાહાહા.. આ તો રાગસે મેરે કલ્યાણ હોગા, તો ઉસકા અર્થ એ હુઆ કે રાગ મેરેમેં હે. આહાહા ! તબલગ એ અપ્રતિબુદ્ધ અજ્ઞાની, હેં ને? આહાહા! પીછે હવે વિશેષ વાત હૈ.
(શ્રોતા – પ્રમાણવચન ગુરુદેવ)
પ્રવચન નં. ૮૨ ગાથા - ૧૯ તા. ૧૦-૯-૭૮ રવિવાર ભાદરવા સુદ-૮ સં. ૨૫૦૪ ઉત્તમ સત્ય ધર્મ
जिणवयणमेव भासदि तं पालेदुं असक्कमाणो वि ।
ववहारेण वि अलियं ण वददि जो सच्चवाई सो ।। ३९८ ।। જે મુનિ, મુનિના ચારિત્રના ભેદ છે ને આ ચારિત્રકા ભેદ હૈ આ દસ પ્રકાર. મુનિ ! જિનસુત્ર હી કે વચનકો કહે, જિનસુત્ર કો હી વચનકો કહે. ઉસમેં જો આચારાદિ કહા ગયા હૈ, ઉસકા પાલન કરને મેં અસમર્થ હો તો ભી અન્યથા ન કહે. આહા! કે એ મેં બરાબર પાળ શકતા નહિં. મેરે દોષ લગતા હું એસે જિનવાણી જે કહે તે પ્રમાણે કહે અપના સ્વચ્છંદ ન કહે, આહાહા.. પાલન કરનેમેં અસમર્થ હો તો ભી જુઠા ન કહે. આહાહા ! ઔર જો વ્યવહારસે ભી અલગ નહિ કહે. આહાહા ! વ્યવહાર બોલ હૈ ઉસમેં ભી અસત્ય ન કહે. બોલચાલ ગૃહસ્થી સાથે ચલતી હો બાત વ્યવહારમેં ભી જુઠા ન કહે. એ મુનિ સત્યવાદી હૈ. દસપ્રકાર લીધા છે ઉસમેં દસ પ્રકારે નામ સત્ય દ્રવ્ય સત્ય ભાવ સત્ય, વિગેરે ઉસમેં અપના વાત તો એ હૈ કે સત્ય સ્વરૂપ ભગવાન જાનનમેં આતે હૈ જો ચીજ ઉસસે જાનનેવાલાકો જાનના, એ સત્ય હૈ. આહાહા! ક્યા
કહા ?