________________
ગાથા – ૧૯
૩૧૯ સ્પર્શ એ ઘટ હૈ અને ઘટ એ વર્ણ, રંગ, ગંધ, સ્પર્શરૂપ હૈ, અભેદ હૈ. સમજમેં આયા? એ વસ્તુને અભેદસે અનુભૂતિ હોતી હૈ, જ્ઞાન હોતા હૈ. ઈસી પ્રકાર આહાહાહા.... કર્મ મોહ આદિ અંતરંગ પરિણામ, આહાહાહા.. ભાવ કર્મને આ બધું, આહાહા.. કર્મ મોહાદિ અંતરંગ પરિણામ ઔર રાગ દ્વેષ મિથ્યાત્વ પરિણામ. આહાહાહા.. પુગલ સ્કંધ હૈ. આહાહા... અંતરંગ પરિણામ તથા નોકર્મ શરીરાદિ બાહ્ય વસ્તુ, આ શરીર વાણી મન એ બાહ્ય વસ્તુ, એ નોકર્મ, એમ એ સબ પુગલકે પરિણામ હૈ. એ તો પુદ્ગલના પરિણામ હૈ. આહાહાહાહા... શુભ-અશુભ રાગ, અને શરીરાદિ એ તો સબ પુદ્ગલકા પરિણામ હૈ. આહાહા ! “ઔર આત્માને તિરસ્કાર કરનેવાલે હૈ”. આહાહાહાહા કયા કહેતે હૈં? એ શુભઅશુભભાવ એ આત્માકો તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહા ! મેં હું, તુમ નહીં. પુણ્ય પાપકા ભાવ મેં હું, એ પુણ્ય પાપકા ભાવ આત્માકા તિરસ્કાર કરતે હૈ. ભગવાન પુર્ણાનંદકા નાથ પડા હૈ. આહાહાહાહા.
આકરી વાતું બહું, શું ગાથા ને શું ટીકા. આહાહાહા.. ગજબ કોઈ, અત્યારે ભરતક્ષેત્રમાં સમયસાર, આહાહા... સર્વોત્કૃષ્ટ ગ્રંથ વીતરાગના કહા હુવા હો તો આ એક હૈ, જેમાં સર્વાગી પૂર્ણ વાત બધી, આહાહાહા.. ઉસકે લગતા પ્રવચનસાર, નિયમસાર સબ હૈ. આહાહા !
એ તિરસ્કાર કરનેવાલા હૈ, આ કોણ, કયા કહેતે હૈં? કે શરીર વાણી, મન યે મેં હૈં ઐસા આતે હૈ તો ભગવાન આત્મા અખંડાનંદકા તિરસ્કાર હોતે હૈ. પુષ્ય ને પાપકા ભાવ ઉપર દૃષ્ટિ હૈ, તબલગ ભગવાનકા તો તિરસ્કાર હુઆ ભગવાન ત્રણ લોકનો નાથ બિરાજે છે અંદર. આહાહા. આ. આ હું, આ નહીં એમ કયા કહેતે હૈ એ? એ શુભઅશુભભાવ આહાહાહા! અરે શાસ્ત્રકા જ્ઞાન એ મેં હું, એ ભગવાનના અનાદર તિરસ્કાર કરતે હૈં. ગજબ વાત હૈ. આહાહા ! હૈ? (શ્રોતા - ગજબ વાત હૈ કે પરમ સત્ય) પરમ સત્ય, પરમ સત્ય, પરમ સત્ય સાહેબો, ભૂતાર્થ ભગવાન, સત્યાર્થ પ્રભુ, પરમ સત્ય પ્રભુ છે. આહાહાહા ! એક સમયમેં પણ ભૂતાર્થ ભગવાન સત્યાર્થ પ્રભુ , ઉસકો અનાદર કરકે, રાગ ને શરીર મેં હું એ સ્વરૂપકા તિરસ્કાર કરતે હૈ પ્રભુ. આહાહાહા! ભાષા તો સાદી હૈ ભાવ તો હૈ યહ હૈ. આહાહા! આહાહા ! આહાહા ! ગજબ વાત કરતે હૈ ટીકા તે ટીકા, આહાહા !
શરીરાદિ વાણી મન પુણ્ય ને પાપકા અંતરંગ પરિણામ એ બાહ્યવસ્તુ હૈ, દેખો! એ તો બાહ્યવસ્તુ હૈ, અંતર વસ્તુ નહીં એ. આહાહાહા ! બાહ્યવસ્તુમેં સબ પુગલકે પરિણામ હૈ, ઔર આત્માને તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહા ! ઉસકા જ્યાં સ્વીકાર કરને જાતે હૈ, ભગવાનના અનાદર હો જાતા હૈ. આનંદનો નાથ પ્રભુ અંદર પડા હૈ. ઉસકા તિરસ્કાર હોતા હૈ ભાઈ ! આહાહાહા ! આવી વાત છે.
ઉનમેં યહ મેં હું ઉનમેં યહ મેં હું, આહાહાહા “ઈસ પ્રકાર ઔર આત્મામેં યે કર્મ નોકર્મ અંતરંગ, બહિરંગ, આત્મ તિરસ્કારી” આત્માને તિરસ્કાર કરનેવાલા પુદ્ગલ પરિણામ હૈ. એ રાગ ને શરીર ને વાણીમેં મૈં હું અને રાગ ને શરીરાદિ મેરેમેં હૈ. આહાહાહા ! આવી વાત હવે કહો, અહીં તો પુણ્યથી ધર્મ થાય ને, અરે પ્રભુ શું કરે છે તું? આ પુણ્ય અંતરંગ પરિણામ ઉસમેં મૈ હું, ઔર મેરેમેં એ હૈ. મિથ્યાત્વ તિરસ્કાર તેરે આહાહાહા પ્રભુ, સમજમેં આયા? ઓહોહો! થોડા શબ્દમેં ગાગરમેં સાગર ભર દિયા હૈ. ઈસમેં, ઉનમેં યહ મેં હું, આ મૈં હું, રાગ પુણ્ય દયા