________________
ગાથા – ૧૯
૩૨૩ તો હૈ. ઔર આત્મા ઉસસે અભેદ જબલગ માન્યા, રાગસે આત્મા અભેદ જબતક અનુભૂતિ હૈ, આહાહાહા... ભગવાન આત્માકી સાથ રાગકી અભેદ બુદ્ધિસે અનુભવ હૈ. આહાહા ! સમજમેં આયા? જીવ અધિકાર હેં ને? આહાહા ! તો એ રાગાદિ અજીવ હૈ, પુદ્ગલ હૈ. આહાહા! વ્યવહાર રત્નત્રયકા રાગ હૈ, એ ભી શુભરાગ પુદ્ગલ હૈ, એની સાથે અભેદ અનુભૂતિ જબલગ હૈ, આહાહા.. “એ અભેદસે જબલગ અનુભૂતિ હૈ જ્ઞાન, તબતક આત્મા અપ્રતિબુદ્ધ હૈ.” તબતક આત્મા અજ્ઞાની હૈ, પ્રતિબુદ્ધ નહીં. આહાહાહાહા! ભાષા નીકળતી હૈ, એ તો જડ હૈ, કંઠ ધ્રુજતે હૈ એ જડ હૈ, તો જિસકો ઐસે લગે અંદરમેં કે મેં બરાબર બોલતા હું, વો તો વાણી ને આત્માસે અભેદબુદ્ધિ હુઈ. આહાહાહા ! એ તો વાણી, પણ ઉસમેં વિકલ્પ આયા, એ વિકલ્પકી સાથ અભેદબુદ્ધિ જબતક હૈ. આહાહાહા... તબલગ અપ્રતિબદ્ધ હૈ, અજ્ઞાની હૈ, બહિઆત્મા હૈ. આહાહાહા!
જૈસે “ઔર જબ કભી”હવે સમ્યક બતાતે હૈં. “જૈસે રૂપી દર્પણકી” રૂપી દર્પણ અરીસા સ્વચ્છતા હી-સ્વચ્છતા હી અરીસાકી સ્વચ્છતા હી સ્વારકે આકારના પ્રતિભાસ કરનેવાલી હૈ. એ અરીસો સ્વનો આકાર સ્વરૂપ ને પરનો પ્રતિભાસ કરનેવાલી હૈ. આહાહાહા ! ઔર ઉષ્ણતા ને જ્વાલા અગ્નિ કી હૈ. આહાહાહા ઉસમેં જો અગ્નિ દિખતે હૈં ઔર ઉષ્ણતા હું એ તો અગ્નિકી હૈ, અરીસાકી નહીં. આહાહાહા... અહીંયા તો અગ્નિ તો અગ્નિમેં રહી, પણ અરીસામેં, અગ્નિ જૈસી પર્યાય હૈ ને? હું તો સ્વચ્છતાકી અરીસાકી પર્યાય, પણ વો વાસ્તવિક ઉસકી નહીં. સમાજમેં આયા? તો એ અગ્નિકી હૈ એમ કહેતે હૈ. અંદર જે જ્વાલા દિખતી હૈ અરીસામેં એ અગ્નિકી હૈ. ભગવાન આત્મા જ્ઞાયક અરીસો ભગવાન ઉસમેં રાગ જો દિખતે હૈ એ તો અપના નિર્મળ જ્ઞાનકી પ્રધાનતાસે રાગ આ હૈ ઐસા દિખતે હૈ. મેં હૈં ઐસા નહીં, આહાહાહા ! અરે! કહાં જાના?
એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, અપવાસ આદિકા વિકલ્પ ઉઠયા, આહાહાહા.. વો ઔર મેં, સ્વ ને પરકા જાનનેવાલા હું, વો સ્વ ને પર રાગાદિકા અભેદબુદ્ધિ અજ્ઞાન હૈ, પણ સ્વ ઔર રાગાદિ પુદગલકા પરિણામ પર, ઉસકો અપનેમેં રહેકર સ્વપરપ્રકાશક જાનનેવાલા હું. આહાહા ! અપનેકો ને પરકો જાનનેવાલી જ્ઞાતૃતા હી હૈ, અપની તો અપનેકો ને રાગકો જાનનેવાલી જ્ઞાતૃતા એ અપની હૈ. રાગાદિ અપના નહીં. આહાહાહા... તો હજી છોકરા ને બાયડી ને મારા મારા ને આ મારા ને મરી ગયો, મારી નાખ્યો તને. આહાહા !
ઠેકાણે પાડવા જોઈએ ને કીધું તું ને ફુલચંદજીએ શું? છોકરા છોકરાને ઠેકાણે પાડવા જોઈએ ને? રખડવામાં પોતે ઠેકાણે પડે એમાં રખડવામાં (શ્રોતા:- ઠેકાણે પડતા જાય તો અહીં આવી શકાય) ધૂળમાંય પડતા નથી, કોને કહેવા ઠેકાણે? ઠેકાણે તો સ્થાન આનંદધામમાં પડે એને ઠેકાણે કહેવાય. આહાહા! આ તો છોકરાને સારે ઠેકાણે વરાવ્યા ને બે-પાંચ પચાસ હજાર લઈને કોઈ આવી કન્યા ને આહોહોહોહોહો. એની પાસે એક હજાર તોલા સોના આપ્યા છે એના બાપે. ઓહોહો ! એ શું સોનાનું ખબર નથી આપણને કાંઈ. એકલા રાજી રાજી થઈ જાય. આહાહા. એક લાખ તોલા સોના, એક લાખ તોલા આપ્યું સોના સાડલો, પાંચ પાંચ હજારનો એક સાડલો, એવા દસ તો સાડલા, સાડલા કયા સાડી, સાડી, ભભૂતભાઈ આ ભભૂતિ