________________
ગાથા – ૧૭–૧૮
૩૦૧ હે” આવી ગયું છે. હુર વખતે આમ થાય છે હોં, યાદ નથી રહેતું એ વાત કરી ગયા'તા અંદર.
ભાવાર્થ – સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રસે હૈ, પર્યાયસે વાત કિયા હૈ. આહાહા ! એ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્રસે સિદ્ધિ હૈ, ઐસી પર્યાયસે બાત કિયા હૈ વ્યવહારસે. આહાહા! અરે વિકલ્પનો વ્યવહાર તો ક્યાંય દૂર) રહી ગયો પણ અંતર આત્માકી નિર્વિકલ્પ દૃષ્ટિનિર્વિકલ્પ સમ્યક આત્માકા જ્ઞાન ઔર સ્વરૂપની રમણતા, આહાહાહા... એ તીન ભી પર્યાયન્ટિસે વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ. આહાહાહા ! તીસરા શબ્દ લઇએ તો એ અશુદ્ધનયસે કહેનેમેં આયા હૈ, પર્યાય હૈ ને? ભેદ ! આહાહા ! આવી વાત છે આ. ભગવાન આત્મા, અપના શુદ્ધ, અંખડ, એકરૂપ સ્વભાવ ઉસમેંસે તીન પ્રકાર પર્યાયપણે પરિણમે, આહાહા. આવો મારગ.
સમ્યક નિર્વિકલ્પ અનુભવ ઔર આત્માકા, આત્માકા જ્ઞાન, શાસ્ત્રકા જ્ઞાન એ તો બાત યહાં હૈ હી નહીં, ઔર આત્મામેં રમણતારૂપ ચારિત્ર, ચરના, રમના એ તીન પ્રકારકી પર્યાયસે કહેનેમેં આયા હૈ, વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ. તીસરા શબ્દ કહીએ તો અશુદ્ધનયસે કહેનેમેં આયા હૈ પર્યાયકા કહેના એ અશુદ્ધનય, શુદ્ધસે કહેના અભેદસે એ શુદ્ધનિશ્ચયનય હૈ. આહાહા!એ નયમેં આયા હૈ, કહા થા. અશુદ્ધ-શુદ્ધનય હેં ને? ૪૬ ને ૪૭ પ્રવચનસાર, માટીમેંસે ઘડા, ઝારી આદિ વાસણ હો એ પર્યાય હૈ, તો એ અશુદ્ધનયકા વિષય હૈ. ઔર માટી એકિલા, એ શુદ્ધનાયકા વિષય હૈ. દષ્ટાંત.
સિદ્ધાંત. આહાહાહા! ભગવાન આત્મા! સમ્યગ્દર્શન જ્ઞાન નિશ્ચયચારિત્ર ને પર્યાયરૂપે પરિણમે એ અશુદ્ધનયકા વિષય હૈ. આહાહાહા ! ઔર એકરૂપ દ્રવ્ય સ્વભાવ, એ શુદ્ધનાયકા વિષય હૈ. આવો મારગ છે, આહા! વો કહેતે હૈ, અન્ય પ્રકારસે નહીં. એ સમ્યગ્દર્શન જ્ઞાન નિશ્ચય ઉસસે મોક્ષકા માર્ગ સાધ્ય કી સિદ્ધિ હૈ. મોક્ષ એટલે સાધ્ય-સિદ્ધિ, અન્ય પ્રકારસે નહીં. નિષેધ કર દિયા. વ્યવહાર રત્નત્રયસે, નિમિત્તસે હોતા હૈ, એ તીન કાલમેં નહીં. આહાહા !
કયોંકિ પહેલે તો આત્માકો જાને, કે જાનનેવાલા અનુભવમેં આતા હૈ. આ જાનનેવાલા જો હૈ એ અનુભવમેં આતા હૈ. રાગ હૈ એ જાનનમેં આતા હૈ એમ નહીં. જાનનેવાલા રાગકો, સ્વકો, પરકો ભી જાનનેવાલા હૈ. એ જાનનેવાલા અનુભવમેં આતા હૈ, સો મૈ હું! આવી ઝીણી વાત હૈ. ભભૂતમલ પ્રશ્ન કરતા'તા ને રાત્રે, સમ્યગ્દર્શન કૈસે હો ? આહા ! બાપુ! એ વાત આહાહા! આ જાનનેવાલા, એ અનુભવમેં આતા હૈ, રાગ-દયા, દાન, ભક્તિકા રાગ નહીં. આહાહાહા... ચાહે તો દેવગુરુને શાસ્ત્રકી ભક્તિ, એ ભી એક શુભ રાગ હૈ. સમજમેં આયા? એ અનુભવમેં આતા નહીં. અનુભવમેં તો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમેં આતા હું કે આ જ્ઞાન, જાનનેવાલા આત્મા એ અનુભવમેં આતા હૈ. આહાહા! રીત બહુ, અભ્યાસ નહીં અને વર્તમાનમાં તો એ ઉપદેશેય ફેરફાર હો ગયા. આહાહા !
આંહી તો કહેતે હૈ, બીજી રીતે કહીએ તો જાનનેવાલા જો સર્વજ્ઞ સ્વભાવી આત્મા, આહાહાહા... જાનનેવાલા સર્વજ્ઞ સ્વભાવી એ મૈં હું. સમજમેં આયા? આહાહા ! “સો મૈં હું ઉસકા નામ સમ્યજ્ઞાન, આંહી જ્ઞાનપ્રધાનથી કથન હેં ને? પ્રતીતિ પીછે લેતે હૈ, આ જાનનેવાલા જો હૈ, એ જાનનેવાલા સર્વજ્ઞ સ્વભાવી હૈ, જાનનેવાલા હૈ, એ જાનન સ્વભાવી હૈ. જાનનેવાલા હૈ, સર્વજ્ઞ સ્વભાવી હૈ, જાનનેવાલા હૈ–પૂર્ણજ્ઞાન સ્વભાવી હૈ, આ વાત હૈ, એ અનુભવમેં આતા