________________
હOO
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આદિ લક્ષ્મી અબજોપતિ આદિ એ અંદર આસકિત હોતી હૈ, પણ વો મોહકા વિલાસ હૈ મેરી ચીજ નહીં. સમજમેં આયા? ઐસા આત્મામેં નિર્માનપણા રખતે હૈ. આ વળી આ તો ત્રીજો હૈ ને (બીજો) ઉત્તમ માર્દવ. હવે, આર્જવ ધર્મ.
जो चिंतेइ ण वंकं कुगदि ण वंकं ण जंपए वंकं ।
ण य गोवदि णियदोसं अज्जवधम्मो हवे तस्स ।। ३९६ ।। જો મુનિ મનમેં વક્રતાકા ચિંતવન નહિં કરે. આહાહા ! સૂક્ષ્મ બાત હૈ એક વાર પ્રશ્ન બહોત હુઆ થા, ૮૨ થા, સંવત ૮૨ મેં જામનગર ગયે પણ ત્યાં તો સબ ક્રિયાકાંડ બહોત ચલતે થે. તારાચંદભાઈ હતા વિરજીભાઈના પિતાજી તો એ બહારથી વ્યવહાર બધું કરાવતા એમાં આ વાત નિકળી કે ભાઈ જો મન વચન ને કાયા ઉસકી વક્રતા રહિત ને સરળતા હો, તો ઉસસે તો પુણ્યબંધ હોતા હૈ આ સરળતા જુદી હૈ વો સરળતા જુદી. સમજમેં આયા? ચાર બોલ હૈ, શુભ નામ કર્મ બંધનમાં ચાર બોલ હૈ, મનની વક્રતા રહિત, વચનની વક્રતા રહિત, કાયાની વક્રતા રહિત, વિસંવાદ, ઝઘડો નહિ કોઈ સાથ, છતાં એ તો સમ્યગ્દર્શન રહિત હો, તો ભી ઐસા શુભભાવ તો હોતા હૈ. આહાહા! સમજમેં આયા? જિસસે શુભ નામકર્મ બંધ પડે આ ભાષા તો એની એ જ આહીંયા હૈ. મનમાં વક્રતા નહિ વચનમાં, એ વક્રતાકા અર્થ આનંદ સ્વરૂપ ભગવાનના અનુભવ કરનેમેં, આહાહા.... જિસમેં ઈતની સરળતા હૈ કે અતીન્દ્રિય આનંદકી ઉગ્ર શાંતિ આતી હૈ. આહાહાહા ! ઉસકા નામ આર્જવધર્મ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? એ પાઠ તો ઐસા હૈ. પણ “ન ગુવઈ નિજ દોષમ્” અપના દોષ જો આસકિતકા થોડા હૈ વો ભી ગોપવે નહિં ભઈ કે મેરેમેં તો હૈ. સમજમેં આયા? મેરેમેં જરી અસ્થિરતાકા દોષ આતા હૈ, મેરી કમજોરી હૈ, ઐસા સરળ મુનિ અપની જ્ઞાનદશામેં આનંદમેં સુખનો સ્વાદ લેતે હૈ, ઉસકો આ સરળતા હોતી હૈ. આહાહાહા ! સમજમેં આયા? હૈ?
વચનસે વક્ર નહિં બોલે અપને દોષોંકો નહિં ગોપવે, (વો) મુનિકે ઉત્તમ આર્જવ હોતા હૈ લ્યો. આહા! અપના દોષો હો એ ગુરુ પાસે સરળપણે જાહેર કરે, જો કે એ હૈ તો વિકલ્પ. સમજમેં આયા? નીચે હૈ, જૈસે બાળકકી તરહુ ગુરુઓંકે પાસ કહે, ઐસા ઐસા વિકલ્પ એ તો વિકલ્પ હૈ, પણ અંદરમેં ઈતની સરળતા હૈ. આહાહાહા ! કે કહેનેમેં જરી પણ ગોપવવા, ઈતની પદવીધર તુમ ને ઐસા રાગ આયા, ઐસા સરળતા કરકે બોલે, આયા મેરે. આહાહા! મૈં સંત હું, મુનિ હું, શાંતિકા દાતા હું, છતેં મેરી પરિણતિમેં જરી રાગ ઐસા આયા, ઐસા સરળપણે વીતરાગભાવે જાહેર કરે. સમજમેં આયા? આહાહા ! ઈસકો યહાં ઉત્તમ આર્જવ ધર્મ - ત્રીજા કહેનેમેં આતા હૈ. આ આર્જવ ધર્મમેં શુભભાવ નહિં. અંદર શુદ્ધકા ઉપયોગમેં રમણતા એ આ દસ પ્રકારના ધર્મ હૈ. આહાહાહા ! એ તીન બોલ આયા.
આપણે સમયસાર ભાવાર્થ આયા ને? ભાવાર્થ-ભાવાર્થ- ( શ્રોતાને) આ બધું આવી ગયું છે. તમને ખબર રહેતી નથી, (ક્યા કહા) ખબર રહેતી નથી. આત્માકો નહીં સાધતે અન્યથા સાધ્ય આત્માની સિદ્ધિની અનુપપત્તિ હૈ, ત્યાં બધું આવી ગયું છે. “અન્યથા અનુપપત્તિ