________________
ગાથા – ૧૭–૧૮
૨૯૫ મોક્ષ કેવલ ઇસકી સિદ્ધિ આ પ્રકારે હૈ, દૂસરા પ્રકારે હૈં નહીં. આહાહા! થોડામાં પણ કિતના ભર દિયા હૈ. રાગ, વિકલ્પ અને ભગવાન વીતરાગ સ્વરૂપ ઉસકા મિશ્રિતપણા જાણે હો ગયા હો, ઐસે મિશ્રિતપણામૅસે રાગસે ભિન્ન હોકર અનુભૂતિ (અર્થાત્ ) આ જાનનેવાલા, જાનનેવાલા એ મૈ, ઐસા જ્ઞાન હુઆ એ આત્મજ્ઞાન હુઆ. આહાહા ! સમજમેં આયા?
લ્યો, આ દસલક્ષણી પર્વનો પહેલો દિ' આહાહા! (શ્રોતા – સુખનો પહેલો દિ' સુખ પ્રાપ્ત કરવાનો દિવસ). આ સુખ, સુખ, સુખ કહ્યું'તું ભાઈ ને કાલે, ત્યાં એને ત્યાં સુરતવાળા આવ્યાને. આહાહા! ભગવાન સુખનો ભંડાર હૈ ને પ્રભુ. અતીન્દ્રિય આનંદનો સાગર હૈ ને ઉસકો રાગસે ભિન્ન કરકે, જ્ઞાનમેં અતીન્દ્રિય સાગરકા જ્ઞાન હુઆ, આત્મજ્ઞાન. આહાહા ! ઔર જૈસા જાનનમેં આયા ઐસી પ્રતીતિ કિયા, ઔર સમસ્ત રાગસે ભિન્ન હોકર નિઃશંકપણે આત્મા આચરણ કરનેકા પુરુષાર્થ હુઆ, આહાહાહા ! આ ચારિત્ર. ઝીણી વાત બાપુ એણે જરી. અરેરે! અનંતકાળથી ભગવાનને ભૂલી ભ્રમણામાં પડ્યો છે અનાદિથી દુઃખને પંથે છે. આહાહાહા ! એ આ રીતે ઉપપત્તિ સિદ્ધ દશાની હૈ, સાધ્ય સિદ્ધ.
ઐસા હોને પર ભી, આહાહાહા ! હવે આયા, આ શરીર ને પૈસા ને આબરુ ને એ મસાણના હાડકાનો ફોસફરસ છે. આહાહાહા ! એની જેને વિસ્મયતા લાગે, એને આત્માની વિસ્મયતા નહીં લાગે. જેને આત્મા સિવાય બાહ્ય પદાર્થની અતિશયતા-વિશેષતા ભાસે એને આત્માની ભિન્નતા નહીં ભાસે. આહાહાહા ! સમજમેં આયા? ઐસા હોને પર ભી પરંતુ જબ એસા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, આહાહાહાહા... જ્ઞાનમાં અનુભવસ્વરૂપ ભગવાન આત્મા, આહાહાહા... આ બાળગોપાળ, આ બાળ નામ બાળકથી માંડીને વૃદ્ધ ગોપાળ નામ વૃદ્ધ, બાળકસે માંડીને વૃદ્ધકો સબકો, આહાહાહાહા.. અનુભવમેં સદા, સ્વયં હી આને પર ભી આહાહાહા... એની પર્યાયમેં જ્ઞાનકી પર્યાય હૈ ઉસકા સ્વપરપ્રકાશક સ્વભાવ હૈ, વો કારણે પર્યાયમેં સ્વસ્વરૂપ જાનનેમેં આતા હૈ. પર્યાયમેં દ્રવ્યસ્વરૂપ ભગવાન જાનનમેં આતા હૈ. છતાં અજ્ઞાનીકો પર તરફના બંધનું લક્ષ હોવાથી, રાગના પ્રેમથી એ અંતરમાં જોઇ શકતો નથી. મેં ચીજ આત્મા મેરી પર્યાયમેં જાનનમેં આતા હૈ ઐસા દેખ સકતે નહીં.
ફરીને, આહાહા ! જ્ઞાનકી જો પર્યાય હૈ વર્તમાન, એ પર્યાયકા સ્વભાવ જ સ્વપરપ્રકાશક હૈ. ચાહે તો અજ્ઞાન હો કે જ્ઞાન હો, તો એ પર્યાયમેં આત્મા હી જાનનેમેં આતા હૈ. ક્યું કે સ્વપરપ્રકાશક સ્વભાવ હોનેસે જ્ઞાનકી પર્યાયમેં સ્વ વસ્તુ હૈ વો હી જાનનેમેં ને અનુભવમેં આતા હૈ. પર્યાયમેં દ્રવ્ય જ જાનનમેં આતા હૈ. આહાહાહાહા !? ( શ્રોતા:- ક્યારે?) અત્યારે, સદાય કીધું ને? કહ્યું ને આ અનુભવમેં સદા અને સ્વયં, સદા અને સ્વયં આહાહાહાહા... એ જ્ઞાનકી પર્યાયમેં સદા સ્વયં આહાહાહા... આને પર ભી, સ્વયં આને પર ભી, આહાહાહા.... કહેતે હૈ કે જ્ઞાનકી વર્તમાન દશામેં સદા સ્વયં જાનનેમેં આતા હૈ, ઐસા હોને પર ભી અનાદિ બંધકે વશ, આહાહાહા... પણ અનાદિ રાગને વશ, રાગ એ ખરેખર પરદ્રવ્ય હૈ, એ સ્વદ્રવ્ય નહીં. જ્ઞાનકી પર્યાયમેં સ્વદ્રવ્ય જાનનમેં આને પર ભી, રાગ જો પરદ્રવ્ય હૈ ઉસકે સાથ કી દૃષ્ટિએ પર્યાયમેં જાનનેવાલા આત્મા ઉસકો જણાતે નહીં. ઉસકો જાનતે નહીં. આહાહાહા ! ભારે ભાઈ !
ફરીને, પરંતુ જબ ઐસા અનુભૂતિ સ્વરૂપ ભગવાન, જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા