________________
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનુભૂતિ સો મેં હું, એ જાનનેવાલા આત્મા તે અનુભૂતિ એ મેં, રાગનું મિશ્રિતપણું અને સર્વ પ્રકારે ભેદજ્ઞાનસે ભિન્ન કરકે એ આતમજ્ઞાન એ જ્ઞાન યહ મેં હું અનુભૂતિ એ આતમજ્ઞાન. આહાહાહા ! હવે આવી વાતું છે.
“પ્રાસ હોતા હુઆ ઇસ આત્માકો જૈસા જાના હૈ, વૈસા હી ઇસ પ્રકારની પ્રતીતિ” જાનનેમેં આયા તો આ જ્ઞાનસ્વરૂપી ભગવાન હૈ, આનંદસ્વરૂપી પ્રભુ હૈ, ઐસા જ્ઞાનમેં ભેદજ્ઞાનસે અનુભૂતિ જ્ઞાની અનુભૂતિ યહ મેં હું, ઐસા જાના, વૈસા હી ઇસ પ્રકારકી પ્રતીતિ, એ પ્રકારની પ્રતીતિ હુઆ, આહાહા ! પ્રતીતિ જિસકા લક્ષણ હૈ ઐસા શ્રદ્ધાન ઉદિત હોતા હૈ. આહાહા... ઉસકો સમ્યગ્દર્શન પ્રગટ હોતા હૈ. અરે રાગના ભાગસે ભિન્ન ભગવાનકો ( નિજાત્માકો ) કરકે અંદરમેં જે જ્ઞાનના અનુભવ રહા એ મૈં હું અને એ આત્મજ્ઞાન હૈ. આહાહાહા ! એ જ્ઞાનમેં ઐસા આત્મા જણાયા, ઐસા હી પ્રતીતમેં આયા. આત્માના જ્ઞાન હુઆ ઐસા હી પ્રતીતમેં આયા કે આ આત્મા. આહાહા ! આવી વાતું. ભાઈ ! તબ શ્રદ્ધાન ઉદિત હોતા હૈ. તબ સમસ્ત અન્ય ભાવોંકા ભેદ હોનેસે, જબ રાગસે, પુણ્યકે વિકલ્પસે જ્ઞાનસ્વરૂપી ભગવાન ભિન્ન હોનેસે ભિનકા જ્ઞાન હુઆ અને ભિન્નકી પ્રતીતિ હુઇ. આ જાનનમેં આયા વો હી આત્મા ઐસી પ્રતીતિ હુઈ,
પીછે, અન્ય ભાવોંકા ભેદ હોનેસે, સમસ્ત અન્ય ભાવો, આહાહાહા! ગુણ ગુણીકા વિકલ્પ ઉઠતે હું ભેદ, ઉસસે ભી ભેદ કરકે, આહાહાહાહા ! સમસ્ત અન્ય ભાવકા ભેદ હોનેસે નિઃશંક સ્થિર હોનેમેં સમર્થ હોતા હૈ. આહાહા! સ્વરૂપમેં નિઃશંકપણે સ્થિર હોનેસે ચારિત્ર હોતા હૈ. આ રાગસે ભિન્ન જ્ઞાનસ્વરૂપ ઐસા અનુભૂતિ હુઈ એ આત્મજ્ઞાન, અને એ આત્મજ્ઞાનમેં જે જણાયા આત્મા ઐસી પ્રતીતિ હુઈ ઔર પ્રતીતિ હુઇ પીછે અન્ય ભાવસે ભિન્ન હોકર, રાગ આદિસે, હૈ? નિઃશંક સ્થિર હોનેસે, સ્વરૂપમાં નિશંકપણે સ્થિર હોનેસે, આહાહા. આત્માકા આચરણ ઉદય હોતા હૈ. એ આત્માકા આચરણ. રાગસે ભિન્ન શ્રદ્ધા જ્ઞાન કિયા ઔર ઉસસે પછી રાગસે ભિન્ન સ્વરૂપમેં ઠરના, (એકાગ્ર હોના) નિઃશંકપણે કે મેં આ હું, રાગ ને દયા, દાનના વિકલ્પ જે હું એ તો મેં નહીં. આહાહાહાહાહા !
બહુ કામ ! શાસ્ત્રકા જ્ઞાન જે પરલક્ષી હૈ એ ભી મૈં નહીં, કયું કે એમાં આત્મજ્ઞાન નહીં હુઆ. આહાહાહા ! આત્મજ્ઞાન એટલે જે આત્મા હૈ ઉસકા જ્ઞાન, રાગસે ભિન્ન હોકર આત્મજ્ઞાન, ઔર ઐસી પ્રતીતિ કે આ આત્મા. જ્ઞાનમેં આયા, એ આ આત્મા, તો ઐસી પ્રતીતિ, ઔર યે અન્ય ભાવસે “સમસ્ત અન્યભાવોંસે ભિન્ન હોકર નિઃશંકપણે કરનેકા સમર્થ હુઆ... આહાહા! રાગ આદિ મૈ નહીં ઔર મેરી ચીજમેં નિઃશંકપણે ઠરનેસે, આહાહા... “આત્માકા આચરણ ઉદય હોતા હે” ત્યારે આત્માના આચરણ, ભગવાન આત્મામેં લીન હોતા હૈ. આચરણ નામ સ્વરૂપના આચરણ હોતા હૈ. એ આચરણકા ઉદય નામ ચારિત્ર હુઆ. આહાહા ! આવી વાત છે.
આત્માકો સાધતા હૈ એ રીતે અનુભૂતિ જ્ઞાન તે હું અને તે જ્ઞાનમેં આત્મા જણાયા ઐસી પ્રતીતિ હુઇ, સમસ્ત અન્ય ભાવોસે ભિન્ન હોકર નિઃશંકપણે સ્વરૂપમેં ઠરનેકા આચરણ હુઆ, આત્મ આચરણ એ રીતે આત્માની સિદ્ધિ હૈ, એ રીતે આત્માકો સાધતા હૈ. આહાહાહા !
“ઐસે સાધ્ય આત્માકી સિદ્ધિકી ઇસ પ્રકાર ઉત્પત્તિ હૈ.” આ પ્રકારે સાધ્ય જે નિષ્કર્મ દશા