________________
૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દેખો, ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી અનુભવ, આબાળ ગોપાળ સબને, બાળકસે વૃદ્ધ, આહાહાહાહા... સબકો અનુભવમેં, સબકો અનુભવમેં સબકો સદા અને સબકો સ્વયં, આહાહાહા... ભાઈ આ તો કાંઇ વાર્તા કથા નથી. આ તો ભગવત, આહાહાહાહા... આબાળ ગોપાળ સર્વને અને સદા, સર્વને અને સદા અને સ્વયં, આત્મા જ જ્ઞાનકી પર્યાયમેં જાનનેમેં આતા હૈ. આહાહાહાહા ! અરે ! ઐસા હોનેપર ભી અનાદિ બંધકે વશ, પણ દૃષ્ટિ રાગ અને વિકલ્પ ઉ૫૨ હૈ, આહાહાહા ! એને વશ હો જાનેસે પર્યાયમેં જાનનેમેં આતા હૈ દ્રવ્ય, છતાં એ જાન સકતે નહીં, આહાહાહા ! રાગની એકતાકી અંધ બુદ્ધિમેં, પર્યાયમેં જાનનેવાલા ભગવાન જાની શકે, છતાં તે જાનતે નહીં. આહાહાહા ! આવી વાત છે. હૈ કે નહીં અંદર ? આહાહા !
ઐસા અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, આબાળ ગોપાળકો જ્ઞાનકી પર્યાયમેં જાનનેમેં આતા હૈ સબકો–સદા અને સ્વયં, એ આત્મા જ સદા સ્વયં અપની પર્યાયમેં જાનનેમેં આતા હૈ. આહાહાહાહા ! પણ અપના સ્વભાવ તરફ દૃષ્ટિ દિયા નહીં, અને રાગને વશ હોકર, અબંધ સ્વરૂપ જે પર્યાયમેં જાનનેમેં આતા હૈ, એ રાગકે બંધકે, રાગરૂપ બંધકે વશ હોકર વશ હોકર અબંધ સ્વરૂપ જે પર્યાયમેં જાનનેમેં આતા હૈ ઉસકો જાન સકતે નહીં. આહાહાહા ! ક્યા કહા ? આ તો ધીરજના કામ છે બાપુ. આહાહા !
બાળકથી માંડીને વૃદ્ધ, સબ આત્માનેં પર્યાય જો જ્ઞાનકી હૈ, ઉસમેં એ અનુભૂતિ ( સ્વરૂપ ) ભગવાન આત્મા હી જાનનેમેં આતા હૈ. આહાહા ! પણ ઐસા હોનેપર ભી અનાદિ રાગકા સંબંધમેં, એ બંધ કહો કે રાગકા સંબંધ કહો. આહાહાહા ! રાગકા સંબંધમેં રોકાનેસે, અબંધસ્વરૂપ પર્યાયમેં જાનનેમેં આતા હૈ એ બંધનેં રોકાનેસે અબંધ જાનનેમેં આતા હૈ, એ નહીં જાનતા. આહાહાહાહા !
ફિર, આત્મા આનંદજ્ઞાન સ્વરૂપ એ પર્યાયમેં અજ્ઞાનીકો ભી બાળકસે વૃદ્ધ, સદા સ્વયં આત્મા, એ આત્મા જ પર્યાયમેં અનુભવમેં આતા હૈ. આહાહાહા... ઐસા હોને ૫૨ ભી, અજ્ઞાની રાગકા સંબંધમેં ચુકનેસે, રાગકા બંધભાવમેં ચુકનેસે, પર્યાયમેં અબંધ સ્વરૂપી ભગવાન જાનનેમેં આને ૫૨ ભી રાગકે, સંબંધમેં પડા વો જાનનેમેં નહીં આતા. કહો હૈ કે નહીં અંદર ? આહાહા ! નજર તળે ચીજ આમ દેખાતી હો, પણ નજરનું લક્ષ બીજે હોતા હૈ તો એ દિખાતા નહીં. આહાહાહાહા ! અરે પ્રભુ તું તારી પર્યાયમેં, જ્ઞાનકી એક સમયકી પર્યાયમેં પ્રભુ, સદા બાળગોપાળને ને સ્વયં ભગવાન આત્મા જ જાનનેમેં આતા હૈ. આહાહાહા! એ ટીકા ! ભરતક્ષેત્રમાં, હૈ ! આહાહાહા... ( શ્રોતાઃ- અજોડ અજોડ ) હૈ! પોતે જ પોતે ને ૫૨ બે નહીં ( શ્રોતાઃ– પોતે જ, પોતે ને ૫૨ બે નહીં ) રાગમેં વશ હોકર પર્યાયમેં અબંધ સ્વરૂપ જ્ઞાનમેં આને ૫૨ ભી, રાગકે સંબંધમેં ચુકનેસે, અબંધ સ્વરૂપ જાનનેમેં નહીં આતા.
ફિર, આહાહાહાહા ! ભગવાન આત્મા ઉસકી જ્ઞાનકી પર્યાય ભલે અજ્ઞાન હો, પણ એ પર્યાયમેં પર્યાયકા સ્વભાવ, જ્ઞાન હૈ ને ? તો ઉસકા સ્વપ૨પ્રકાશક સ્વભાવ હૈ, તો પર્યાયમેં સ્વયં આબાળ ગોપાળને સદા સ્વયં આત્મા હી જાનનેમેં આતા હૈ, આહાહાહા ! ઐસા હોને ૫૨ ભી રાગકા સંબંધના બંધને વશે, એ પર્યાયમેં જાનનેમેં અબંધ આતા હૈ ઉસકો જાનતે નહીં. રાગકો જાનતે હૈ. આહાહાહા!