________________
૨૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! સમ્યક્ નામ સત્ય દર્શન હુઆ, કયોંકિ અભેદ વસ્તુ હૈ હી, એ શુદ્ધ હૈ, એક હૈ, ઐસી દૃષ્ટિ હુઈ તો એ સમ્યક, સત્ય દૃષ્ટિ હુઈ. આહાહાહા ! ઔર રાગકી દૃષ્ટિ હૈ એ તો મિથ્યાષ્ટિ ઉસસે લાભ માનનેવાલા પણ ઉસકા જ્ઞાન દર્શન ચારિત્રકા નિર્મળ પર્યાયકા ભેદકા લક્ષ હૈ, એ અશુદ્ધતા ને વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! ભગવાન પૂર્ણાનંદકા નાથ એકરૂપ સ્વરૂપ. આહાહા! ચૈતન્ય રત્નાકર, ચૈતન્યના અનંત રત્નોના આકાર નામ સમુદ્ર, વો વ્યક્ત નામ પ્રગટ હૈ વસ્તુ, એ ઉપર દૃષ્ટિ દેનેસે એકરૂપતા દૃષ્ટિમેં આતા હૈ, અને એ એકરૂપકા સ્વભાવ, અભેદકા સ્વભાવ, શુદ્ધકા સ્વભાવ, એ અપના અભેદભાવ સ્વભાવ અલાવા, અનેરા ભાવકો અભાવ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! આવી વાતું છે.
બહુ શ્લોક, ઓહોહો! સંતોએ થોડા શબ્દોમેં સારા દરિયા ભર દિયા હૈ, ગાગરમેં સાગર ભર દિયા હૈ. આહાહા! સાગરનું ચિત્ર બનાવીને ગાગરમાં નાખે એ કાંઈ સાગર નહીં. આહાહા ! થોડા શબ્દોમેં સારા સાગર ભર દિયા હૈ અંદર. પ્રભુ તેરી પાર નહીં પ્રભુ તું ઐસા હૈ ને નાથ, તારા ગુણનો પાર નહીં ઈતના ગુણ છતાં તો હમ ઐસે વ્યક્ત એકરૂપ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? આહાહા ! દર્શન, ૧૪ મી ગાથામાં દર્શનના અધિકાર હુઆ. ૧૫ મેં જ્ઞાનકા ૧૬ મેં દર્શન જ્ઞાન સહિત આ સ્થિરતાકા અધિકાર હૈ. આહાહા ! જ્યાં ભગવાન એકરૂપ હૈ ઐસી દૃષ્ટિ હુઈ, ત્યાં સ્થિરતા કરના હૈ એ એકરૂપ સ્વભાવમેં સ્થિરતા ને રમણતા કરના હૈ, તો હજી એકરૂપ સ્વભાવ દૃષ્ટિમેં આયા નહીં ઉસકો સ્થિરતા કહાં કરના? આહાહા ! તો ઉસકો ચારિત્ર તો કહાંસે આતા હૈ? અહીં એમ કહેતે હૈ. સમજમેં આયા?
અનંત અનંત ધર્મ સ્વરૂપ ભગવાન એકરૂપ, એકરૂપ દેષ્ટિમેં આયા નહીં, વેદનમેં આયા નહીં, અનુભવમેં આયા નહીં, તો ઉસમેં રમના એ ચીજ તો દૃષ્ટિમેં આયી નહીં તો રમના કહાંસે હોગા ? આહાહા ! છર્તે.. એ સ્વરૂપકી શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તીન ભેદકા લક્ષ કરના એ અશુદ્ધનયકા વિષય હૈ. આહાહાહાહા... એ અશુદ્ધનયકા વિષયકો અભાવ કરના એકરૂપ સ્વભાવના સ્વભાવ હૈ. આહાહા! આહાહા !
અન્ય દ્રવ્યકે સ્વભાવ ઔર અન્ય દ્રવ્યને નિમિત્તસે હોનેવાલે વિભાવકો દૂર કરનેરૂપ ઉસકા સ્વભાવ હૈ, ઈસલિયે એ અમેચક હૈ, કોણ ? ત્રિકાળી શાકભાવ એ અમેચક હૈ, એક હૈ, શુદ્ધ હૈ, આહાહાહા ! અને પર્યાયનાં ભેદો અનેક હૈ, અશુદ્ધ હૈ, વ્યવહાર હૈ, મલિન કહેનેમેં આતા હૈ. આહાહા ! આ વાણી ક્યાં છે ભાઈ? દિગંબર સંતો એ તો કેવળજ્ઞાનનાં કેડાયતો, કેવળજ્ઞાનને ખડા રાખ્યા છે. આહાહાહા ! ત્રણ બોલ લિયા, અમેચક હૈ, શુદ્ધ હૈ, એકાકાર હૈ, એમ. પર્યાય ભેદ એ અશુદ્ધ હૈ, અનેક હૈ, અનેકાકાર હૈ, આહાહા.. કયા અનેક? દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયરૂપે ત્રણરૂપે હોના એ અશુદ્ધ હૈ અનેકાકાર હૈ. આહાહાહા ! એક નહીં, અનેક હૈ, વ્યવહાર હૈ, ગજબ વાત હૈ પ્રભુ. આહાહા ! રાજમલ્લકી ટીકામેં તો મેચક, મલિન કહેનેકા વ્યવહાર હૈ ઐસા કહા હૈ. આહાહાહા ! આહાહાહા ! બહુશ્લોક ઊંચો છે, ભાગ્યશાળીને તો એના અર્થો કોને પડે એવી વાત છે. આહાહાહા ! આમાં તકરાર ને વાદ-વિવાદે ક્યાં પાર પડે? (શ્રોતા – અંદરમાં તો સમાઈ જવાની વાત છે ) આહાહા ! જ્યાં અહિંયા સ્વરૂપ જે એકરૂપ છે, ઉસકો એ એકરૂપ શુદ્ધ ને અભેદ કહા, એ જ્ઞાન દર્શન ચારિત્રની નિર્મળ પર્યાયરૂપે પરિણમે, ઉસકો ભી