________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૩ માર્ગ આકરો પડે માણસને શું થાય ભાઈ? મોટા ઝઘડા આમાં ઉભા થયાં છે ને? ભાઈ મારગડા પ્રભુના. આહાહા !
વીતરાગ સ્વભાવરૂપે શુદ્ધ પડા હૈ ને પ્રભુ અખંડ વ્યક્ત પ્રગટ. આહાહા ! ઉસકો દેખનેસે એકરૂપ હી હૈ અને એકરૂપ દ્રવ્યના સ્વભાવ અનેકરૂપ અશુદ્ધતા ને ભેદકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! કયોંકિ અભેદકી એકકી દૃષ્ટિમેં ભેદ દેખનેમેં આતા નહીં, વો કારણે ભેદકા ભી અભાવ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! એય! કયા ભેદ? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય નિર્મળ એ ભેદ. આહાહા ! એ અશુદ્ધનયકા વિષય હૈ, અશુદ્ધનય કહો, વ્યવહાર કહો, મેચક કહો, એને મલિન કહેનેકા વ્યવહાર કહો. આહાહાહાહાહા !
ભગવાન એકરૂપ સ્વભાવ જે ત્રિકાળ, ઉસકો શુદ્ધ કહો, નિર્મળ કહો, એક કહો, દ્રવ્યાર્થિકનયકા વિષય કહો. આહાહા ! એ શુદ્ધનય સ્વરૂપ કહો, એ સ્વભાવ ઉસકા, આહાહા.. ઉસકી દૃષ્ટિ કરનેસે ઐસા પૂર્ણ સ્વભાવકા આશ્રય લેનેસે, પૂર્ણ સ્વભાવના અવલંબન લેનેસે, પૂર્ણ સ્વભાવકા એકરૂપકા સ્વીકાર કરનેસે, આહાહાહા... આવી ચીજ છે આકરી. એ ભેદ સર્વભાવાન્તર હેં ને? સર્વભાવાન્તર, અપના અભેદ સ્વભાવ સિવાય- અલાવા, આહાહાહા... સર્વભાવાન્તર અપના શાયક એકરૂપભાવસે અનેરા ભાવ અશુદ્ધ ને પર્યાય ભેદ સબકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? અલૌકિક બાત હૈ પ્રભુ! એ ચૈતન્યની લીલા અલૌકિક અંદર હૈ. આહાહા ! આહાહા !
| જિસકી પર્યાય અંતર્મુખ હોનેસે અનંત અનંત અનંત અનંત અનંતગુણકા પિંડ પ્રભુ જે ગુણકા છેલ્લા આખીરકા આ, ઐસે નહીં (અસીમ) ઉસકો સમ્યજ્ઞાન પત્તા લે લેતે હૈ. કયા કહા એ? બાપુ જ્ઞાન એટલે આ શાસ્ત્રકા ભણતર ને એ કાંઈ જ્ઞાન નહીં. આહાહાહા! અંતર જે સ્વરૂપ જે અખંડ અભેદ ( ઉસકા) જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાય અનંત અનંત અનંત અનંત ઐસા ગુણકા પ્રકાર જિસકા અંત નહીં ગુણકી સંખ્યાકા ઐસા અનંતકા, પર્યાય જ્ઞાનકી અંત લે લેતી હૈ, અંત નામ ઉસકા જ્ઞાન કર લે લેતી હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
મારગ ભાઈ ! અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈને, અત્યારે તો આ ચોર કોટવાલને દંડે એવું થઈ ગયું છે. આહાહાહા ! પ્રભુ સત્ય તો આ છે ને નાથ! આહાહા ! તારો સાહેબો અંદર અનંત આનંદના ગુણાદિથી ભરેલો પ્રભુ છે ને નાથ ! આહાહા ! એ તારા સાહેબાની સંપદા શું કહેવી, કયા કહેની ? પ્રભુ તેરી સંપદા ને તેરા ગુણકી સંખ્યા કયા કહેની? આહાહા! ઐસે એકરૂપ અનંતગુણ હોને પર ભી ભેદકી દૃષ્ટિ ન કરનેસે, આહાહાહાહા. એકરૂપ અભેદકી દૃષ્ટિ કરનેસે, એ શુદ્ધ કહો, ઉસકો અભેદ કહો, ઉસકો એક કહો, એ અભેદ ને એક ને શુદ્ધ દષ્ટિ અથવા અભેદ શુદ્ધ ને એક સ્વભાવ, અશુદ્ધતા ને અનેક ભાવકા નાશ કરનેકા ઉસકા સ્વભાવ હૈ. આહાહાહા ! ભલે પર્યાય હે, પણ ઉસકો ગૌણ કર દેનેકા ઉસકા સ્વભાવ હૈ. આહાહા! સમજમેં આયા? શશીભાઈ ! આવું છે સ્વરૂપ ભાઈ ! આહાહાહા !
બહુ શ્લોક અલૌકિક હૈ, આમાં વિશેષ કયા આયા? સર્વભાવાંતરચ્છિદે. આહાહાહાહા ! ભગવાન અંદર ગુણ ગુણીકા ભેદસે ભી રહિત અભેદ, એક શુદ્ધ દ્રવ્ય જિસકા પ્રયોજન હૈ ઐસા નયસે દેખો તો, આહાહાહા. એ સ્વભાવ એકરૂપ હૈ ઐસી દૃષ્ટિ હુઈ તો સમ્યગ્દર્શન હુઆ.