________________
૨૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉસકો મેચક કહા હૈ, ઉસકો વ્યવહાર કહા હૈ. આહાહાહા ! એ પ્રવચનસારકી ૪૬ ને ૪૭ નય હૈ, ચાર ને છ ને ચારને સાત, અશુદ્ધ પહેલી હૈ વો. આહાહા ! આત્માકો એકરૂપ દેખના વો શુદ્ધનય નામ યથાર્થ દષ્ટિ હૈ, અને પર્યાય ભેદસે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પર્યાય ભેદસે દેખના એ અશુદ્ધનય હૈ, ઉસકો અહીંયા મેચક કહા હૈ. આરે આવી વાતું છે બાપા. લોકોની તકરાર તો હજી બહારની છે. વ્યવહાર દયા દાન વ્રત ભક્તિ તપ આટલું સહન કરે પરિષહ અને આ બધું એનાથી પામશે. આહાહા ! (શ્રોતા- બધી બહારની વાતું છે અંદરનું કાંઈ ન આવે) બહારની વાતો, અંતરનો નાથ, સ્વભાવનો સાગર એકરૂપને દેખનેસે એ સમ્યગ્દર્શન હોતા હૈ, આહાહા ! એ ત્રિકાળી શુદ્ધકો દેખનેસે, અભેદ કહો કે શુદ્ધ કહો, દ્રવ્ય કહો, અભેદ કહો, શુદ્ધ કહો, દ્રવ્યાર્થિકનયના વિષય કહો, આહાહાહા... ઉસકી દૃષ્ટિસે ભગવાન એકરૂપ હૈ, એ વસ્તુ સ્વભાવ વિભાવકા નાશ કરનેકા સ્વભાવ હૈ, વિભાવ કી ઉત્પત્તિ કરનેકા ઉસકા સ્વભાવ નહીં. આહાહા ! ગજબ વાત હૈ. સમજમેં આયા? અખંડ એક સ્વભાવકી દૃષ્ટિમેં એક સ્વભાવ એ વિભાવકા નાશ કરનેકા ઉસકા સ્વભાવ હૈ. હૈ દેખો! | સર્વભાવાન્તરમ્, ભાવાન્તર નામ અપના ભાવ સિવાય અલાવા અનેરા ભાવ ભેદભાવ, અશુદ્ધભાવ, રાગ ભાવાદિ, આહાહાહાહા... અરે દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય ભેદભાવ, આહાહા ! હૈ? સર્વ ભાવાન્તર અપના જ્ઞાયક ભાવસે અંતર, અનેરા, આહાહાહા... અપના જ્ઞાયકસ્વભાવ સ્વરૂપ એકરૂપસે અનેરા, રાગ કે ભેદભાવ, આહાહાહાહા... “ભાવાન્તર ધ્વસિસ્વભાવતા” ઉસકા તો નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહા ! પ્રભુ! તો વ્યવહારસે નિશ્ચય હોતા હૈ એ વાતતો બડી મિથ્યાત્વભાવ હૈ. સમજમેં આયા? શ્લોક બહુ અચ્છા આયા હૈ. આહાહા! બહુ ભર્યું છે. ઓહોહો!
અંતર્મુખ દેષ્ટિસે દેખનેસે એકરૂપ દેખનેમેં આતા હૈ, અને એ એકરૂપ દૃષ્ટિ હો ઉસકા નામ સમ્યગ્દર્શન અને એ સ્વભાવ એકરૂપ જે દિખતે હૈ ઉસકા સ્વભાવ ઐસા હૈ કે ભેદકો અને અશુદ્ધતાનો નાશ કરનેકા સ્વભાવ છે. આહાહાહાહા ! એ અખંડ ને અભેદ ને શુદ્ધ જો સ્વભાવ હૈ એ ભેદકો ને રાગકો ઉત્પન્ન કરે ઐસા તો ઉસકા સ્વભાવ નહીં. આહાહા ! ગજબ વાત કરતે હૈ.
પુણ્ય ને પુણ્યના પરિણામ વ્યવહાર રત્નત્રય વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને ગજરથ આહા.. ઐસા શુભભાવ, ઉસકા સ્વભાવ ભગવાનકા એકરૂપ હૈ, એ ભેદ-અશુદ્ધતાકા નાશ કરનેકા સ્વભાવ હૈ. વો તો ઠીક, પણ વો એકરૂપ સ્વભાવકી દૃષ્ટિસે, એકરૂપ સ્વભાવ દર્શન જ્ઞાન ચારિત્ર જો ભેદ હૈ ઉસકા ભી અભાવ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા ! ભેદકા ભી નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહા! આવી વાત છે. અરેરે ! બહુ ગાથા અલૌકિક છે.
પરમાર્થન, પરમાર્થે એટલે આ પરનો પરમાર્થ કરવો એ? આહાહા! (શ્રોતા:- ત્રિકાળ સ્વભાવનો સ્વીકાર કરવો) પરમાર્થ નામ પરમ પદાર્થની દૃષ્ટિસે એમ, પરમપદાર્થ ભગવાન પૂર્ણાનંદ અનંત આનંદકા કંદ એ, આહાહાહા... પરમ પદાર્થની દૃષ્ટિએ દેખને પર, આહાહા... એ પ્રગટ જ્ઞાયક જ્યોતિમાત્ર આત્મા એક સ્વરૂપ હૈ. આહાહાહા... શુદ્ધકો દેખનેસે-અભેદકો દેખનેસે, આહાહા. એ એકરૂપ સ્વભાવ હૈ, એકરૂપ કહો, શુદ્ધ કહો, અભેદ કહો. આહાહા.... ઔર એ શુદ્ધ સ્વભાવ, એકરૂપ સ્વભાવકા અશુદ્ધતાકા પર્યાય ભેદકા ભી અભાવ કરનેકા સ્વભાવ હૈ. આવો