________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૫ અશુદ્ધ વ્યવહાર મેચક મલિન (કહા). આહાહા! સમજમેં આયા!
ભાવાર્થ- ભેદ દેષ્ટિકો ગૌણ કરકે એમ કહાનાશ કરકેનો અર્થ ગૌણ કરકે યું. સમજમેં આયા? દર્શન જ્ઞાન ને ચારિત્રકી પર્યાય ઉસકો ભેદ હૈ તો ઉસકો ગૌણ કર દિયા, અખંડ જ્ઞાયકભાવકી દૃષ્ટિમેં ઉસકી કોઈ કિંમત નહીં, ગૌણ કર દિયા. આહાહાહા. નાશવાન કહ્યો ને ? સ્વભાવ ઐસા હૈ કે ભેદકો અને અનેરાકો નાશ કરનેકા, ઉસકા અર્થ કિયા હૈ, કે નાશ કરનેકા અર્થ કયા? સમજમેં આયા? કે ભેદ દષ્ટિ કો ગૌણ કરકે યું. આહાહા !નિર્મળ પર્યાય જ્ઞાન દર્શન ચારિત્રકી હૈ, પણ વો ઉસકો ગૌણ કરકે, આહાહા. ઉસકો ત્રિકાળી સ્વભાવ નાશ કરનેકા સ્વભાવ ઐસા કહેનેમેં આયા હૈ. ગૌણ કરકેનો અર્થ? ઉસકી કોઈ ગણતરી નહીં. આહાહાહા ! ગણતરીમાં લેનેકી ચીજ તો એ અખંડ આનંદ શુદ્ધ એ એક હી હૈ. આહાહા... આહાહાહા..
આવો માર્ગ, વસ્તુનું સ્વરૂપ ઐસા હૈ, પર્યાયકો ગૌણ કરે બિના દૃષ્ટિ દ્રવ્યકી હોગી હી નહીં અને દ્રવ્યથી દષ્ટિ હુઈ ત્યાં સમ્યગ્દર્શન આદિ પર્યાય પણ ગૌણ હો જાતી હૈ કયોંકિ અભેદમેં ભેદ દિખતે નહીં. એ સાતમી ગાથા, ભેદષ્ટિકો ગૌણ કરકે અભેદ દષ્ટિએ દેખા જાએ તો આત્મા એકાકાર હી હૈ, શુદ્ધ હૈ એક હૈ, અભેદ હૈ નિશ્ચય હૈ, વહ અમેચક હૈ, એ નિર્મળ હૈ, ભારે કામ ભાઈ !
આત્માકો પ્રમાણ નયસે મેચક અમેચક કહા, કયા કહેતે હૈ? ત્રિકાળીકી દૃષ્ટિસે અમેચક હૈ, પર્યાય દૃષ્ટિએ મેચક હૈ, દોહી પ્રમાણસે મેચક અમેચક દોહી કહા, પ્રમાણ એટલે દોહીકો જાનનેવાલા પ્રમાણસે મેચક અમેચક કહા, ઉસ ચિંતાનો મિટાકર, આહાહા... એ પણ વિકલ્પ હૈ, પક્ષ હૈ. આહાહા! વૈસે, જૈસે સાધ્યકી સિદ્ધિ હો, આહા... મોક્ષ, સાધ્યકી સિદ્ધિ હો ઐસા સ્વરૂપકી એકાગ્રતા કરના, આહા.. ઐસા કરના ચાહિયે એ આગેકે શ્લોકમેં કહેતે હૈ.
(1ષ્ટ્રમ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः।
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।। “એક જાણીએ દેખીએ, રમી રહીએ એક ઠોર” આહા! એ શ્લોક પહેલે કહા થા. એક જાણીએ દેખીએ રમી રહીએ એક ઠોર. આહાહા.“સમળ વિમળ ન વિચારીએ એ હિ સિદ્ધિ નહીં ઓર” આ શ્લોકનો અર્થ. આ શ્લોક હૈ ને ઉસકા અર્થ. જુઓ એ આવ્યું ૨૦ મો છે ને પણ આમાં ૨૦ માં લીધું છે, પછી આમાં આવે છે ને એટલે...
એક દેખીએ જાણીએ રમી રહિએ એક ઠોર” સમળ વિમળ ન વિચારીએ, સમળ નામ ભેદ, નિર્મળ નામ અભેદ. આહાહા ! સમળ વિમળ ન વિચારીએ આહા... યે હી સિદ્ધિ નહીં ઔર આ સિવાય અન્યથા કોઈ સિદ્ધિ મુક્તિ હોતી નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહા..
યહ આત્મા, મેચક અમેચક કહ્યો. મેચક એટલે ભેદરૂપ મેચક કહો, ભેદ કહો, પર્યાય કહો, અશુદ્ધતા કહો, અનેકાકાર કહો ઔર અમેચક હૈ, અભેદ કહો, એકાકાર કહો, શુદ્ધ કહો, એકરૂપ કહો એ ચિંતાસે “અલમ્” ઐસી ચિંતાસે બસ થાઓ. આહાહાહા ! ઐસા વિકલ્પકી ભેદકી અભેદકી ચિંતાસે બસ થાઓ. અલમ્ ! પ્રભુ ઉસસે કોઈ લાભ નહીં હૈ. આહા... આહાહા! હૈ? અભેદરૂપ એકાકાર ચિન્તયા ઐસી ચિંતાસે બસ હો, સાધ્ય આત્માકી સિદ્ધિ તો દર્શન જ્ઞાન ચારિત્ર તીન ભાવોસે હી હોતી હૈ, પરિણમનસે એમ કહેતે હૈ, વ્યવહાર બતાયાને, પાછા એ