________________
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
૨૬૩ દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહાર હુઆ. પર્યાય નિર્મળ હૈ યે વ્યવહાર હુઆ. આહાહા.... નિશ્ચય જ્ઞાયકભાવ ત્રિકાળી નિશ્ચય હુઆ, ઔર ઉસકે આશ્રયસે જો પર્યાય નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન હુઆ એ પર્યાય હુઈ તો વ્યવહાર હુઆ. આહાહાહા.
એ સાધુ પુરુષોકો દર્શન-જ્ઞાન-ચારિત્રકા સેવન કરને યોગ્ય હૈ, વ્યવહારનયસે કથન હૈ એ. લોકો પર્યાયસે સમજતે હૈ, એ કારણ પર્યાયસે કથન કરનેમેં આયા, કે આત્માકો દર્શન જ્ઞાન ચારિત્રસે સેવન કરના, વો તો પર્યાય હુઈ પણ પર્યાયસે સમજતે હૈ તો એ અપેક્ષાએ સમજાયા. બાકી સેવન કરના હૈ તો આત્માકા, આહાહા... આવી વાતું ઝીણી બહુ પડે. અરે કોઈ દિ' અભ્યાસ નહીં. જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ત્યાં ઝુકાવ નહીં, એ ચમત્કારીક ચીજકા ખ્યાલ નહીં. આહાહ ઉસકો અહીંયા સાધક સાધ્ય કયા હૈ એ ખ્યાલમાં, રહસ્ય ખ્યાલમેં આના મુશ્કિલ હૈ, તેથી કહાને શ્રોતામાં કે સમકિતી જ્ઞાની જો શ્રોતા હો તો ઉસકો સૂનનેમેં, રહસ્ય સમજનેમેં આતા હે. આહાહા.. આહાહા !
સાધન ઉસ ભાવસે નિત્ય નિત્ય સેવના કરને યોગ્ય હૈ, નિત્ય યહુ આત્મા જે ભાવસે સાધ્ય સાધક હો ઉસ ભાવસે હી આત્મા નિત્ય સેવન કરને યોગ્ય હૈ. આહાહા ! ઈસ પ્રકારસે (સ્વયં) વિચાર કરકે દૂસરોં કો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ, તીન આયાને? સાધુ પુરુષકો દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવન કરને યોગ્ય હૈ. આહાહા!
વ્યવહાર રત્નત્રયકી તો અહીંયા વાતેય નહીં. કારણકે એ તો રાગ હૈ ને એ તો બંધકા કારણ છે. આહાહા. એવી વાતું છે. કિન્તુ પરમાર્થસે દેખા જાયે તો એ તીનો એક આત્મા હી હૈ' કયા કહેતે હૈ? સમ્યગ્દર્શન શાન ચારિત્ર એ તીન હૈ એ તો ભેદરૂપ હુઆ તો વ્યવહાર હુઆ, કયા? જે આત્મા પૂર્ણાનંદ પ્રભુ ઉસકી અંતર નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, નિશ્ચય દર્શન (જ્ઞાન) ચારિત્ર એ દ્રવ્યની અપેક્ષાએ પર્યાયકા ભેદ વ્યવહાર હુઆ. આહાહા... સમાજમેં આયા? સાધુ પુરુષોકો દર્શન જ્ઞાન ચારિત્ર યુક્ત, કિન્તુ પરમાર્થસે, વ્યવહારસે એ બાત કિયા, દર્શન જ્ઞાન ચારિત્રકા સેવના યહ પરમાર્થસે? આહાહાહા... પુણ્યને દયા દાન વ્રત વ્યવહારસે એ અહીં લિયા હી નહીં, ને એ વ્યવહારેય નહીં, એ તો અસદભૂત વ્યવહાર. આહાહા... જુદા વ્યવહાર અને આ આત્મા જ્ઞાયક સ્વરૂપકી શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જે નિર્મળ એ તીનોં કહેના એ વ્યવહાર હૈ, આહાહાહા ! તીનકી સેવા કરના એ વ્યવહાર હૈ.
પરમાર્થસે ઐસા દેખા જાયે તો તીનોં એક આત્મા હી હૈ, તીનોં ભેદ હૈ ને એ આત્મા હી હૈ, આત્માકી પર્યાય તો એ આત્મા હી હૈ, તીન ભેદ હૈ નહીં. આહાહાહાહા ! આવી વ્યાખ્યા હવે. જ્ઞાનચંદજી! ભગવાન આત્માકો દર્શન જ્ઞાન ચારિત્રસે સેવના, આહાહા... તો કહેતે હૈ કે કાર્ય નિશ્ચય જે સમ્યગ્દર્શન જ્ઞાન પણ પર્યાય હું ને ભેદ હૈ તો વ્યવહાર કહા, પરમાર્થે તો એક હી આત્માકા સેવન કરના. આહાહા... સમજમેં આયા? આ તો (શ્રોતા:- રહસ્યના ઉદ્ઘાટન હૈ) હા, આ વસ્તુ ઐસી હૈ. આહાહા...
સાધુ પુરુષકો, સાધુ ઈસકો કહીએ, આહાહા... કે જે સાધે, સાધે ઈતિ સાધુ, દર્શન જ્ઞાન ચારિત્રકો સાથે વ્યવહારસે, ઓ વ્યવહાર રત્નત્રય વિકલ્પ એ નહીં, અહીં તો ત્રણ ભેદકો સાધે એ વ્યવહારસે કહેનેમેં આતા હૈ, પર્યાય હૈ ને? ભેદ હુઆ ને? આહાહા.... (શ્રોતા- એ હી આત્મ