________________
૨૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વ્યવહાર) એ આતમ વ્યવહાર, રાગાદિ મનુષ્ય વ્યવહાર. ત્યાં કહા હૈ પ્રવચનસાર ૯૪ ગાથા, આતમ વ્યવહાર, આહાહા....દયા દાન દ્રતાદિ જે વિકલ્પ એ મનુષ્ય વ્યવહાર, ગતિકા વ્યવહાર, ગતિ પ્રાપ્ત કરનેકા ભવ, અને ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપકી નિશ્ચય દૃષ્ટિ જ્ઞાન ને રમણતા તે આત્મ વ્યવહાર. ૯૪ મેં લિયા હૈ, પ્રવચનસાર આતમ વ્યવહાર (શ્રોતા:- અવિચલિત ચેતના વિલાસ) એ અવિચલિત ચેતના વિલાસ એ આત્મ વ્યવહાર, અપની શુદ્ધ પરિણતિ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ અવિચલિત વિલાસ ચેતના એ આત્મ વ્યવહાર. આહાહાહાહા!
પરમાર્થ વચનિકામેં ઐસા લિયા હૈ વચનિકામેં કે લોકો અધ્યાત્મના વ્યવહાર બી જાનતે નહીં. આગમ કા વ્યવહાર જો હૈ એ સાધતે હૈ ને, માનતે હૈ કે અમે કાંઈ સાધક હુઆ. વ્યવહાર જે આગમમાં કહા ઐસા સાધતે હૈ, ને પણ અધ્યાત્મના વ્યવહાર ભી જાનતે નહીં એમાં લિખા હૈ. અધ્યાત્મના વ્યવહાર શુદ્ધ ભગવાનના અવલંબનસે જે નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, એ અધ્યાત્મકા વ્યવહાર છે. આહાહાહા ! ભારે ભાઈ વાતું. સમજમેં આયા?
પરમાર્થસે દેખા જાયે તો યે તીનો, તીન પર્યાય હુઈ ને? એક આત્મા હી હૈ, કયોંકિ યે અન્ય વસ્તુ નહીં, એ પર્યાય કોઈ અનેરી વસ્તુ નહીં, આત્માકી હૈ, કિન્તુ આત્માકી હી પર્યાય હૈ. આહાહા !... સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય એ આત્માકી પર્યાય હૈ, માટે આત્મા હૈ એમ કહેતે હૈ. (શ્રોતા - પર્યાયકો આત્મા શું કહાં?) કહા, વ્યવહાર હૈ ને, એ પર્યાય વ્યવહાર એ આત્મા હી હૈ. વ્યવહાર એ પર્યાય. નિશ્ચયમેં એકરૂપ હૈ.
યે ક્યા દેખો, જૈસે કિસી દેવદત્ત નામક પુરુષકે, દેવદત નામે પુરુષકે જ્ઞાન શ્રદ્ધાન ઔર આચરણ દેવદત્તકે સ્વભાવકા ઉલ્લંઘન નહીં કરનેસે, દેવદત્તકે સ્વભાવકા ઉસકા જ્ઞાન શ્રદ્ધાન આચરણ ઉલ્લંઘન નહીં કરતે, દેવદત્ત હી હૈ દેવદત્તકી શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ દેવદત્ત હી હું આહાહાહા. અન્ય વસ્તુ નહીં. ઉસી પ્રકાર આત્મામેં ભી આત્માને જ્ઞાન શ્રદ્ધાન આચરણ, અહીં જ્ઞાન પહેલે લિયા દેખો. સમજમેં આયા? ઓલામાં કહા સાધુ પુરુષકો દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવન કરને યોગ્ય હૈ. અહીં લિયા આત્મામેં ભી, આહાહા.. આત્માને શાન શ્રદ્ધાન આચરણ આત્મા કે સ્વભાવકા ઉલ્લંઘન ન કરનેસે, એ આત્માના સ્વભાવ ઉલ્લંઘન નહીં, સ્વભાવકી પરિણતિ હૈ, આહાહા... એ વિભાવ પરિણતિ નહીં. વ્યવહાર રાગકી પરિણતિ આ નહીં. આહાહાહા.. આવો માર્ગ છે.
એ આત્માના જ્ઞાન, આત્માકા શ્રદ્ધાન, આત્માકા આચરણ અંદર રમણતા હોં શુદ્ધતા એ આત્માને સ્વભાવકા ઉલ્લંઘન નહીં કરનેસે આહાહાહા... આત્મા હી હૈ, એ અપેક્ષાએ આત્મા ત્રિકાળી સ્વભાવ હૈ ઉસકા પરિણમન સ્વભાવમાં હુઆ યે આત્મા હી હૈ, સ્વભાવકા ઉલ્લંઘન નહીં કરતે વિભાગમેં નહીં જાતે. આહાહાહા !
આત્મા હી હૈ અન્ય વસ્તુ નહીં. જેમ દેવદત્તની અપેક્ષાએ, ઈસલિયે સ્વયમેવ એ સિદ્ધ હોતા હૈ, સ્વયમ એવ હૈ, સ્વથી સિદ્ધ હોતા હૈ એક આત્મા હી સેવન કરને યોગ્ય હૈ દેખો, ઓલા તીન સેવન કરને યોગ્ય કહા થા. આહાહા... પરમાર્થે તો એક આત્મા હી સેવન કરને યોગ્ય હૈ. આહાહાહા! પંડિતજી ! તીનોં જે સેવન કરનેકા કહા એ વ્યવહાર પર્યાય, પણ પર્યાય ઉસકી હૈ તો વ્યવહાર કહ, શુદ્ધ, નિશ્ચયસે તો એક આત્મા હી સેવન કરને યોગ્ય હૈ એક આત્મા તીન