________________
૨૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! (શ્રોતા – યે અનુભવી હૈ?) કયા કહેતે હૈ? એ ત્યાં અનુભવી હૈ. પહેલે હજી શ્રોતા હૈ ઈતના બસ, જૈનધર્મની શ્રદ્ધા હૈ, અન્ય ધર્મની નહીં. એ શ્રદ્ધાળુ જીવ શ્રોતાને લાયક છે. ઈતના. પણ જો અનુભવી જીવ હો એ તો રહસ્યકો જાનનેવાલા હૈ. સમજમેં આયા? માર્ગ બાપા બહુ ઝીણો ભાઈ ! અપૂર્વ અને સૂક્ષ્મ. આહાહાહા... આ પહેલા અધ્યાયમાં હૈ ને.
અહિંયા કહેતે હૈ. આહાહા.. જિસ, (જો) પૂર્ણ પ્રાતિકા અભિલાષી હૈ, સિદ્ધિ પૂર્ણ પ્રાતિકા અભીલાષી હૈ, ઐસા જીવકો જે અપના પૂર્ણાનંદ પ્રભુ અંતર આત્મા, ઉસકા અંતર આત્માને આશ્રયે જે શુદ્ધ સમ્યગ્દર્શન, શુદ્ધ સમ્યજ્ઞાન અને શુદ્ધ ચારિત્રની રમણતા એ તીનોં હુઈ હૈ એ સાધક કહેનેમેં આતા હૈ. કયું કિ શુદ્ધિકી પરિપૂર્ણતા નહીં, શુધ્ધિની અપૂર્ણતા હૈ, એ કારણ ઉસકો સાધક કહેનેમેં આતા હૈ, ઔર શુદ્ધિકી પૂર્ણતા જિસકો પ્રાપ્ત હુઈ ઉસકો અહીંયા સાધ્ય નામ પ્રાપ્તિ કરનેકે લાયક એ સાધ્ય કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે. આ બધું ગ્રીક લેટીન જેવું લાગે અજાણ્યાને તો, છે એ ખબર છે, કાંઈ ખબર નહીં ધર્મ શું છે આ કયા ચીજ હૈ. આહાહા...
સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવે જે ધર્મ કહા, એ સાધકપણા પરિણમનકો ધર્મ કહા. સમજ આયા? ધર્મી ઐસા જો ભગવાન આત્મા ઉસમેં જો અનંત જ્ઞાનાદિ ધર્મ પડા હૈ, ધર્મી ઐસા ભગવાન પ્રભુ ઉસમેં અનંત આનંદ જ્ઞાનાદિ ધર્મ પડા હૈ. ઉસકા લક્ષસે, ઉસકા આશ્રય સે, પર્યાયમેં જો શુદ્ધતા પ્રગટ હુઈ એ પર્યાયકા ધર્મ. વો દ્રવ્ય સ્વભાવ ઉસકા ગુણ દ્રવ્યના ધર્મ અને દ્રવ્યને આશ્રયે જે પ્રગટ દશા હુઈ એ પર્યાયધર્મ, આવી વાતું છે. એ અપૂર્ણ શુદ્ધ પર્યાય ધર્મ ઉસકો અહીંયા સાધક કહા, અને પૂર્ણ સાધ્ય દશા શુદ્ધ ઉસકો અહીંયા સાધ્ય કહા.
ભાવાર્થ આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક હી હૈ, જુઓ લ્યો એ તો એક જ પ્રકારે ભગવાન શુદ્ધ ચૈતન્ય હૈ, પરંતુ ઉસકા પૂર્ણરૂપ સાધ્યભાવ હૈ, દેખો ઔર અપૂર્ણરૂપ સાધક ભાવ હૈ, ઐસે ભાવ ભેદસે દો પ્રકારસે એક કા હી સેવન કરના દો પ્રકારસે પણ એક હી આત્મા કા સેવન કરના.
હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે - (ગાથા) લ્યો સોળ સોળ –
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं । ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो ।। १६ ।। દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયષ્ટિમાં. ૧૬. ટીકાઃ યહ આત્મા, યહ આત્મા કૈસા? જિસ ભાવસે પર્યાયસે સાધ્યને સાધન હો “યેનૈવ હિ ભાવનાત્મા સાધ્ય:' આ આત્મા એમ પૂર્ણ આનંદઘન ઐસા આત્મા જિસ ભાવસે સાધ્ય ને સાધન હો ઉસ ભાવસે નિત્ય સેવન કરને યોગ્ય હૈ. આહાહાહા.. જિસ ભાવસે સાધન નામ સાધકપણા હો, જિસ ભાવસે સાધ્ય હો, એ રીતે આત્માકો સેવન કરના. આહાહા... અરે સેવન કરનેકા અર્થ, ધ્યાનકી પર્યાયમેં ધ્યેય બનાકર આત્મામેં એકાગ્રતા હોના. આહાહા.
“ઈસ પ્રકાર સ્વયં વિચાર કરકે દૂસરોંકો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ” દૂસરોંકો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ, દૂસરોંકો વ્યવહારસે પ્રતિપાદન કરતે હૈ, તીન બોલ આયા ને?