________________
૨૬O
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સચ્ચિદાનંદ ઉસકા એ આત્મા હી અપૂર્ણ સાધક શુદ્ધતાપણે પરિણમન કરે એ ઉસકી સાધક દશા, અને વોહી આત્મા પૂર્ણ સાધ્યકી દશા પ્રગટ કરે એ ઉસકા ધ્યેય, વો સાધક પણ આત્માની શુદ્ધ દશા એ સાધક હું અને આત્માની પૂર્ણ શુદ્ધ દશા તે ધ્યેય નામ સાધ્ય છે. આહાહા... સમજમેં આયા? (શ્રોતાઃ- વ્યવહાર નય સાધક તો કહેવાયને?) વ્યવહારનય સાધક તો નિમિત્તસે કથન હૈ. યે હૈ નહીં, હું નહીં ઉસકો કહેના નામ વ્યવહાર હૈ. આહાહા ! (શ્રોતાઃ- દશાકો ધ્યેય કહા) પૂર્ણ દશાકો ધ્યેય કહા. અપૂર્ણ દશા કો સાધક કહા, સમજમેં નહીં આયા?
પુણ્ય પાપકા વિકલ્પ સે રહિત ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, ઉસકા પૂર્ણ દશા શુદ્ધતાની પૂર્ણ દશા એ સાધ્ય અને શુદ્ધતાની અપૂર્ણ દશા તે સાધક. આહાહાહા.. એવી વાત છે. આ વ્યવહારના રસિયાને આ કઠણ પડે એવું છે વ્યવહાર કરતાં કરતાં સાધક દશા પ્રગટ થશે ઔર વ્યવહાર કરતાં કરતાં સાધ્ય કેવળજ્ઞાન પ્રગટ થશે. એ સબ બાત જૂઠ છે. આહાહા... સમજમેં આયા? આહાહા!
યહાં તો દો પ્રકારસે એક હી આત્મા, એમ છે ને? દો પ્રકારસે એક હી આત્મા, તો આત્મા તો પુણ્ય પાપસે રહિત એ આત્મા શુદ્ધ આનંદઘન એ એક હી દો પ્રકારસે સેવન કરના. આહાહા... એ આત્માકી અપૂર્ણ સાધક નિર્મળ ઉપયોગ દશા, શુદ્ધ ઉપયોગ દશા, એ સાધક અને પૂર્ણ સાધ્ય કેવળજ્ઞાન દશા એ સાધ્ય, બિચમેં વ્યવહાર કોઈ કારણ હૈ કે ફારણ હૈ એ ઈસમેં હૈ હી નહીં. (શ્રોતા:- કથંચિત્ હોતા હૈ ) કથંચિત્ હોતા હે સાધક શુદ્ધ એ - દ્રવ્ય નહીં એ કથંચિત્ કયા કહા એ? દ્રવ્ય જે ત્રિકાળી હૈ એ કથંચિત્ સાધક હૈ ઐસા નહીં, એ નિર્મળ પર્યાય એ સાધક હૈ. નિર્મળ પર્યાયકા ધ્યેય તો (ત્રિકાળી દ્રવ્ય) યહ હૈ પણ અહિંયા એ લેના નહીં હૈ. અહીંયા તો ત્રિકાળી આનંદકંદ પ્રભુ ઉસકા અવલંબનસે શુદ્ધતા- શુદ્ધ ઉપયોગ દર્શન જ્ઞાન ચારિત્ર એ પ્રગટ હુઈ ઉસકો (દશાકો) અહીંયા સાધક કારણ કહેનેમેં આતા હૈ, ઔર ઉસકી પૂર્ણ સાધ્ય દશા શુદ્ધ કાર્ય સાધ્યદશા કહેનેમેં આતી હૈ.
ભાષા તો ઘણી સાદી પણ હવે એને, સમજમેં આયા? આહા! અજાણ્યા માણસને તો એવું લાગે આ શું છે? કારણ કોઇ દિ' આ ધર્મ શું ચીજ છે, અત્યારે તો સંપ્રદાયમાંય એ ચાલતી નથી કંઈ. આ વ્રત કરો ને તપસ્યા કરી ને ભક્તિ કરો ને પૂજા કરો ને એ તો બધી રાગની ક્રિયા હે ભાઈ, એ કોઈ સાધક નથી. આહાહા... - સાધક તો ઈસકો અહીંયા કહેનેમેં આતા હૈ, ગુણસ્થાન, ચોથેથી ૧૨મે તક સાધક કહેતે હૈ ૧૩ મેં સાધ્ય કહેતે હૈ, તો એ ચોથાગુણસ્થાનકી જે દશા એ પાંચમની છઠ્ઠાની દશા સ્વાત્માકા ધ્યેયસે, આશ્રયસે જો સમ્યગ્દર્શન જ્ઞાન, અશુદ્ધતાકો છોડકર શુદ્ધ દશા અપૂર્ણ પ્રગટ હુઈ ઈસકો યાં સાધક કહેનેમેં આતા હૈ. સાધક કહો કે કારણ કહો. સમજમેં આયા? અને એ આત્માકી પૂર્ણ નિર્મળ દશા સાધ્ય કહો કે કાર્ય કહો, પાટણીજી! પોતે જ કારણ ને પોતે જ કાર્ય. આહા ! અહીંયા એ જ સિદ્ધ કરના હૈ. ભગવાન આનંદનો નાથ પ્રભુ અપૂર્ણ શુદ્ધતાપણે પરિણમે તે કારણ અને તે સાધક તે ભગવાન પૂર્ણ સાધ્ય નિર્મળપણે પરિણમે તે કાર્ય ને તે સાધ્ય. આહાહા ! સમજમેં આયા?
(શ્રોતા - કાર્ય તો દ્રવ્યને આશ્રયે થાય છે.) નહીં, અત્યારે અહીંયા ધ્યેયકી અહીં બાત