________________
ગાથા – ૧૬, શ્લોક – ૧૫–૧૬-૧૭
૨૫૯
પ્રવચન નં. ૭૬ ગાથા – ૧૬, શ્લોક – ૧૫-૧૬-૧૭
તા. ૨-૯-૭૮ શ્રાવણ વદ ૦)) સં. ૨૫૦૪ સમયસાર કળશ ૧૫ હૈ ૧૫ કળશ.
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः।
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम्।। १५ ।। કયા કહેતે હૈ. “એષ જ્ઞાનઘન આત્મા” આ ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપી ત્રિકાળ, એ સ્વરૂપની પ્રાતિના ઈચ્છક પુરુષોએ, સ્વરૂપની પ્રાપ્તિનાં અભિલાષી પુરુષોએ સાધ્ય સાધક ભાવકે ભેદસે, એ આત્મા પૂર્ણ સ્વરૂપ શુદ્ધ તે સાધ્ય અને અપૂર્ણ સ્વરૂપ તે સાધક.
આત્મા જે જ્ઞાયક ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ વો દૃષ્ટિકા જો વિષય એ આત્માકો સાધ્ય સાધક ભાવસે સેવના ઉસકા અર્થ? સાધ્ય નામ પૂર્ણ મોક્ષની પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય એ સાધ્ય હૈ, એ આત્માની પૂર્ણ નિર્મળ દશા તે સાધ્ય અને અપૂર્ણ નિર્મળ દશા તે સાધક. રાગાદિ સાધક ને પૂર્ણ સાધ્ય ઐસા નહીં. સમજમેં આયા? આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ વો વસ્તુ સ્વભાવ એકરૂપ ત્રિકાળ ઈસકો દો પ્રકારસે સેવના, એક તો સાધ્ય જે પૂર્ણ આનંદ ને પૂર્ણ કેવળજ્ઞાન એ સાધ્ય એ પણ આત્માની પૂર્ણ દશા અને આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જે નિશ્ચય એ સાધક દશા એ આત્માની શુદ્ધતાની અપૂર્ણ દશા એ સાધક અને આત્માની પૂર્ણ દશા તે સાધ્ય. સમજમેં આયા? | સ્વરૂપકી પ્રાસિકે ઇચ્છક પુરુષોએ સાધ્ય સાધક ભાવકે ભેદસે એક હી નિત્ય સેવન કરને યોગ્ય હૈ. આહાહાહા! એ આત્મા જે પૂર્ણ સ્વરૂપ શુદ્ધ ઉસકી નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર જે નિર્વિકલ્પ આનંદ જે અપૂર્ણ સાધક દશા તે પૂર્ણ સાધ્યનું કારણ છે. પૂર્ણ સાધ્ય જે પરમાત્મ દશા ઈસકા વો સાધક હૈ. વ્યવહાર રત્નત્રય સાધક હૈ ઔર નિશ્ચય સાધ્ય હૈ ઐસા હી નહીં. તેમ વર્તમાનમેં વ્યવહાર સાધક હૈ અને નિશ્ચય જે સાધકભાવ હૈં સાધ્યકા કારણ ઉસકા વ્યવહાર કારણ ને નિશ્ચય સાધક કાર્ય ઐસા હી નહીં. આરેરે ! સમજમેં આયા? પંડિતજી નથી? ગયા? ઠીક.
આત્મા એટલે પુષ્ય ને પાપકે વિકલ્પસે રહિત પૂર્ણજ્ઞાનઘન, ઉસકી અપેક્ષા લેકર, આશ્રય લેકર જો શુદ્ધ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય સ્વકે આશ્રયસે પ્રગટ હુઆ એ સાધક દશા અપૂર્ણ હૈ, અને પૂર્ણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ સાધ્ય દશા પૂર્ણ છે. તો પૂર્ણ ને અપૂર્ણ દોય આત્મા દ્વારા સાધન કરના આત્મા અપૂર્ણ શુદ્ધતા સે પરિણમન કરના એ સાધક હૈ, અને આત્મા પૂર્ણ નિર્મળપણે સાધ્ય પ્રગટ કરે એ સાધ્ય હૈ. સમજમેં આયા? વ્યવહાર રત્નત્રય સાધક હૈ અને નિશ્ચય સાધક પર્યાય એ સાધ્ય હૈ ઐસા નહીં. તેમ વ્યવહાર રત્નત્રય સાધક હૈ અને સાધ્ય કેવળજ્ઞાન હૈ ઐસા ભી નહીં. સમાજમેં આયા? આહાહા.... વાત એવી ભાઈ !
ચૌદ ગાથામેં દર્શન કા અધિકાર ચલા. પંદરમેં જ્ઞાનના અધિકાર, હવે સોલમીમેં દર્શન જ્ઞાન ને ચારિત્ર તીનકા અધિકાર સાથમેં. આહાહા. અપના આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણ
A.
૧
થી
૮