________________
૨૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વાદ આતા હૈ. આહાહાહા! આકુળતા ઉત્પન્ન હોતી હૈ ભાઈ તારા સ્વદ્રવ્યનો આશ્રય ત્યાં હુઆ નહીં. પરદ્રવ્યના આશ્રયે જે જ્ઞાન હુઆ તો પરણેયાકાર જ્ઞાનમેં રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહાહાહા ! વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.).
પ્રવચન નં. ૭૫ ગાથા - ૧૫ તા. ૧-૯-૭૮ શુક્રવાર, શ્રાવણ વદ-૧૪ સં. ૨૫૦૪
૧૫ મી ગાથા. આખિરકી ચાર લીટી હૈ પંક્તિ. અલુબ્ધ જ્ઞાનીઓકો ત્યાં સે હૈ ભાવાર્થ ઉપર ચાર પંક્તિ. સૂક્ષ્મ બાત હૈ ભગવાન. આહા ! અલુબ્ધ જ્ઞાનીઓકો તો અર્થાત્ ઇન્દ્રિયકા જ્ઞાનસે જો જ્ઞાન અનેક પ્રકારે હોતા હૈ પરયાકાર જ્ઞાન. ઉસકે ભી રુચિ છોડકર, આહાહા... ઉસકા ભી આશ્રય અવલંબન છોડકર અપના ત્રિકાળી જ્ઞાયકભાવમેં જો દૃષ્ટિ લગાતે હૈ એ અલુબ્ધ જ્ઞાની હૈ. આહાહા! પર્યાયમેં ઇન્દ્રિયજ્ઞાનના વિષયસે અનેકાકાર જ્ઞાનકી પર્યાય હોતી હૈ, ઉસમેં વૃદ્ધિપણા છોડકર, આહાહાહા... ચાહે તો શાસ્ત્રકા જ્ઞાન હો, પર તરફકા લક્ષવાળા, એ ઇન્દ્રિયજ્ઞાનના વિષય હુઆ. ઉસમેં ભી જિસકો લુબ્ધ નહીં કે મેં જ્ઞાની હું, મેરે જ્ઞાન હુઆ ઐસે લુબ્ધ નહીં. આહાહા!
“અલુબ્ધ જ્ઞાનીઓકો તો જૈસે સેંધવકી ડલી”, લવણકી ડલી “અન્યદ્રવ્યસંયોગકા વ્યવચ્છેદ કરકે”શાક આદિ અન્ય દ્રવ્યના વ્યવચ્છેદ, અભાવ કરકે કેવળ સેંધવકા અનુભવ કિયે જાને પર એકિલા સૈધવકા અનુભવ ક્ષારપણાકા અનુભવ કરને પર, આહા... સર્વતઃ એક ક્ષાર રસસ્વાદકે કારણ એક ક્ષારરસકા સત્વકે કારણ, ક્ષાર રસત્વ, ક્ષાર રસ-સત્વ કે કારણ એકીલા ક્ષારરસકા અનુભવ હોતા હૈ. એ શાક આદિમેં હૈ ઉસકો વ્યવચ્છેદ કર, અર્થાત્ ઉસકા લક્ષ છોડકર એકિલા ક્ષારકા રસકા સ્વાદ આતા હૈ.
ઉસી પ્રકાર, એ તો દષ્ટાંત હુઆ. આત્મા ભી પરદ્રવ્ય કે સંયોગકા વ્યવચ્છેદ કરજે, આહાહાહાહા. જ્ઞાનકી પર્યાયમેં ઇન્દ્રિયજ્ઞાનના વિષયસે જો જ્ઞાન અનેકાકાર હૈ, ઉસકો યહાં પદ્રવ્ય કહા. આહાહા! સમજમેં આયા? ઇન્દ્રિયજ્ઞાનસે જાનનમેં આયા, શાસ્ત્ર આદિ જાનનેમેં આયા, તો કહેતે હૈ કિ યે ભી પરદ્રવ્ય હૈ. પરદ્રવ્યકા, હૈ? પરદ્રવ્ય કે સંયોગકા એ સંયોગી (ભાવ હૈ) આહાહા.. ગજબ વાત હૈ, રાગ આદિ તો સંયોગી દ્રવ્ય પરદ્રવ્ય હૈ હી પણ પરના લક્ષે ઈન્દ્રિયસે જ્ઞાન હુઆ શાસ્ત્રકા. આહાહાહા... વો ભી અપના સ્વરૂપ નહીં. આહાહાહા ! બહુ ધીરાના કામ છે પ્રભુ આ તો, એ જ્ઞાનકી પર્યાયમેં શાસ્ત્રજ્ઞાન સૂનકર જો જ્ઞાન હુઆ એ ભી ઇન્દ્રિયજ્ઞાન હૈ. એ પર્યાયકો આંહી પરદ્રવ્ય કહા, કયોંકે અપના સ્વદ્રવ્ય શાકભાવ ઉસમેં આયા નહીં. આહાહાહા ! આવી વાત છે. ભાઈ !
ભગવાન આત્મા ઉસકા શાયક એકરૂપ સ્વભાવ, ઉસકો છોડકર ઇન્દ્રિયજ્ઞાનકા વિષયસે અનેક પ્રકારે શેયાકાર જ્ઞાન હુઆ, ઉસકો ભી યહાં પરદ્રવ્ય કહેનેમેં આયા હૈ. આહાહાહા! શરીર આદિ તો પરદ્રવ્ય હૈ હી, દયા દાન ભક્તિ આદિકા ભાવ તો પરદ્રવ્ય હૈ હી. આહાહા... પણ જ્ઞાનકી પર્યાયમેં પરકા લક્ષસે શેયાકાર, સ્વફ્લેયકો છોડકર પરન્નેયકા આકારમેં અનેકાકાર જ્ઞાન હુઆ, આહાહાહાહા... ઉસકો ભી પરદ્રવ્યના સંયોગકા વ્યવચ્છેદ કર, એ સંયોગીજ્ઞાન એ