________________
ગાથા – ૧૫
૨૪૫ અનેક પ્રકારને શેયોકે આકારોકે સાથ ભી મિશ્રરૂપસે ઉત્પન્ન સામાન્ય કે તિરોભાવ, અજ્ઞાનીકો સામાન્ય એકલા જ્ઞાનકા આનંદકા આના એ ઢંક ગયા ઔર વિશેષકો આવિર્ભાવ ઔર શેયાકારસે જ્ઞાનકા અનુભવ આનેવાલા વિશેષભાવરૂપ ભેદરૂપ, અનેકાકારરૂપ જ્ઞાન એ અજ્ઞાની શેયલુબ્ધ, આહાહા. ઓલામાં શાક લોલુપ થા આ શેયલુબ્ધ. અપના જ્ઞાયકભાવના લક્ષ છોડકર શેયલુબ્ધ, આહાહાહા.. પરના લક્ષે હુઆ અપની પર્યાયમેં જ્ઞાન એ ભી પરણેય હૈ કયોંકિ અપના જ્ઞાન ઉસમેં આયા નહીં. અહીં પરણેયમેં લુબ્ધ પ્રાણી, આહાહાહા.... એ પહેલે તો વાત, દૃષ્ટાંત તો દિયા શાકકા. અજ્ઞાની શેયલુબ્ધ જીવોકે સ્વાદમેં આતા હૈ, કયા? વિશેષકા આવિર્ભાવ એ અનુભવમેં આતા હૈ. વિશેષકે આવિર્ભાવમેં અનુભવમેં આતા હૈ. સામાન્યકા તિરોભાવ હો ગયા. (શ્રોતાઃ- આમાં નથી સમજાતું) હૈં!
નો સમજાય તો ફરીને કહીએ, વિશેષ કહીએ. જુઓ દેખો મિશ્રરૂપસે ઉત્પન્ન સામાન્યકા તિરોભાવ અજ્ઞાનીકો. અજ્ઞાની શેયમેં લુબ્ધ હૈ તો એકાકાર જ્ઞાનકા તિરોભાવ- ઢંક ગયા. એકાકારજ્ઞાન જ્ઞાનકે લક્ષસે જો હોના હૈ, એ ઉસકો હોતા નહીં. ઔર વિશેષ આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા શેય દ્વારા જ્ઞાન, વહ અજ્ઞાની શેયલુબ્ધ જીવોકો સ્વાદમેં આતા હૈ, રાગ સ્વાદમેં આતા હૈ. આહાહાહા ! પરણેયોકે આકારે જ્ઞાન હુઆ એ રાગકા જ્ઞાન ન્યાં તો હૈ, તો રાગ સ્વરૂપ જ્ઞાન હૈ. આહાહાહા ! તો ઉસકો, હૈ? આહાહા ! સ્વાદમેં આતા હૈ, શેયલુબ્ધ જીવોંકો એ રાગકા સ્વાદ આતા હૈ, આત્માના જ્ઞાયકભાવકા સ્વાદ નહીં. આહાહા!
શું કહે છે ભારે ગજબ, આહા! ટીકા તે ટીકા છે. સંતો, દિગંબર સંતો કેવળીના કેડાયતો ઓહોહો... કેવળજ્ઞાનના વિરહ ભૂલાવી નાખ્યા છે એણે તો. આહાહાહા ! સમજમેં આયા?
ક્યા કહેતે હૈ દેખો, આહાહાહા! અન્ય શેયાકારકા ભેદરૂપ, હૈ? વિશેષકે આવિર્ભાવ અનુભવમેં આનેવાલા જ્ઞાન અજ્ઞાની શેયલુબ્ધ જીવોકે સ્વાદમેં આતા હૈ. પરશેયાકારકા જ્ઞાન જે હુઆ ઉસકા ખ્યાલ રાગકા સ્વાદ આતા હૈ. આહાહા ! પરયાકારકા જ્ઞાન હુઆ. અજ્ઞાની ઉસમેં લુબ્ધ હૈ. તો ઉસકો ઉસકા રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહા ! પર શાસ્ત્રકા જ્ઞાન હુઆ પણ એ ઈન્દ્રિયજ્ઞાનકે અંદર લક્ષસે હુઆ, એ પરશેયાકાર જ્ઞાન હુઆ ઉસમેં જે લુબ્ધ હૈ, ઉસકો રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહા !( શ્રોતા-દષ્ટિકી ભૂલ હૈ ) દૃષ્ટિની ભૂલ હૈ. આહાહા ! એને માટે તો બતાવે છે. આહાહા.
ભાઈ ! તુમ તો સામાન્યજ્ઞાન સ્વરૂપ ત્રિકાળ હૈ ને? તો સામાન્ય જો ત્રિકાળ હૈ ઉસકા સ્વાદમેં તેરા સામાન્ય આના ચાહિએ, ઉસમેં અનેક શેયાકારકા જ્ઞાન હોના ન ચાહિએ. પણ તેરા લક્ષ ત્યાં નહીં અને શેયોમાં લુબ્ધ છે. આહાહાહાહા ! જ્ઞાયક સ્વભાવભાવ ભગવાન આત્મા ઉસકા અનાદર કરકે પર શેયાકારકા જ્ઞાન હુઆ, ઉસમેં લુબ્ધ હોકર. આ રાગીકો, રાગકા સ્વાદ આતા હૈ. આહાહાહા!
એકીલા પરકા શાસ્ત્રજ્ઞાનમેં એ ભી રાગકા સ્વાદ આતા હૈ કહેતે હૈ. આહાહા ! હવે આ વાદ વિવાદે ક્યાંય પત્તા ચલે નહીં, પ્રભુ શું કરે? આહાહા! જે જ્ઞાનકી પર્યાય ઇન્દ્રિય દ્વારા વિષયના જ્ઞાન હુઆ, ચાહે તો એ શાસ્ત્રજ્ઞાન હો, તો ભી પરયાકાર જે જ્ઞાન હુઆ, ઉસમેં લુબ્ધ રહેકર પર્યાયબુદ્ધિવાલા શેયમાં લુબ્ધવાલા ઉસકો આત્માકા આનંદકા સ્વાદ નહીં આતા, રાગકા