________________
૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હજાર કે બે પાંચ હજાર ખર્ચવાને કહો ને. ભાઈ અમે કોઇકો કહેતે નહીં. હમ કોઇકો કહેતે નહીં કે આ લઈ આવો આ લઇ આવો. રાણપુરમેં એક શેઠિયા થા બડા શ્વેતાંબર તો હમારી બાત સૂનતે થે મહારાજ કંઇ આજ્ઞા કરો હમકો. હમ કોઇકો કહેતે નહીં કે પાઇ દિયો કે પૈસા દિયો એ હમારા કામ નહીં હૈ. ભાઈ હતા ભાઈ ઉજમશીભાઈ હતા. નાગર પુરુષોત્તમના ભાઈ, ગૃહસ્થ હતા. કરોડપતિ નાગરભાઈ એના ભાઈ હતા. હમ તો હમારે પાસ શાસ્ત્ર હૈ એ રખતે હૈ બાકી કોઇ પૈસા દો ને, વેચાતા દોને લો હમ કોઇકો કહેતે નહીં ને હમ કિસીકા રખતે નહીં ઐસા. આ ઉસમેં સે લિખા દેખો આ. શાસ્ત્ર અભ્યાસ નહીં કરના? ઐસા હૈ તો વ્યાકરણ આદિકા અભ્યાસ નહીં કરના ચાહિયે? ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ, કહેતેહે કે ઉનકે અભ્યાસકે બિના મહાન ગ્રંથોના અર્થ ખુલતા નહીં, મોટા મહાગ્રંથ સંસ્કૃતમાં ઇસલિયે ઉનકો ભી અભ્યાસ તો કરના ભી યોગ્ય હૈ. થોડા અભ્યાસ કરના ઔર પીછે આત્મહિતકા અભ્યાસ કરના આ બાત કહેતે હે.
અહીંયા વો આયા દેખો, કે વિશેષકે આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા લવણ એ સામાન્ય ભાવકે આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા લવણ હૈ. ઇસ પ્રકાર અનેક પ્રકારોકે શેયોકે આકારોકે સાથ, ક્યા કહેતે હૈ? હવે જે શાક દ્વારા જો લવણકા સ્વાદ આતા થા વિશેષ દ્વારા, વોહી પરમાર્થસે તો લવણકા હી સ્વાદ હૈ. ત્યાં શાકકા સ્વાદ હૈ નહીં. ઐસે હવે આત્મામેં ઉતારતે હૈ, અનેક પ્રકારને જોયોકે આકારોકે સાથ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમેં જો જ્ઞાનકા શેયાકાર જ્ઞાન હોતા હૈ, વો જ્ઞાનકી પર્યાય હૈ, એ કોઈ પરગ્નેયકી હૈં નહીં. પણ ઉસકે લક્ષ જ્ઞાનકી પર્યાય, આ જ્ઞાયક હૈં ઐસા લક્ષ નહીં. સમજમેં આયા? આહાહા ! જૈસે ૧૭ મેં કહા ને? સત્તરમી ગાથા, સતરાહ હૈ, અજ્ઞાનીકી જ્ઞાનકી પર્યાયમેં ભી દ્રવ્ય હી જ્ઞાનમેં આતા હૈ. આહાહાહાહા ! કયા કહા એ? ૧૭/૧૮ ગાથા, સમયસાર અજ્ઞાનીકી પર્યાયમેં, કયુંકિ જ્ઞાનકી પર્યાય પ્રગટ હું એ પર્યાયકા સ્વપરપ્રકાશક સ્વભાવ હૈ, વો કારણસે એ જ્ઞાનકી પર્યાયમેં દ્રવ્ય કા હી જ્ઞાન હોતા હૈ. પણ અજ્ઞાનીકો એ ઉપર લક્ષ નહીં, એના પર્યાય ને રાગ ઉપર લક્ષ હૈ, તો જ્ઞાનકી પર્યાય શેય જાનનમેં આતા હૈ વો ઉસકો જાનનેમેં આતા નહીં. આહાહાહાહા! આવી વાત છે.
કહો, જ્ઞાનકી પર્યાયનો સ્વભાવ જ્ઞાનકા સ્વપરપ્રકાશક હૈ, ચાહે તો અજ્ઞાનીકા જ્ઞાન હો, પણ જ્ઞાનકી પર્યાયકા સ્વભાવ તો સ્વપરપ્રકાશક હૈ કે નહીં? તો એ જ્ઞાનકી પર્યાયમેં દ્રવ્ય જો જ્ઞાયક ત્રિકાળી હૈ સામાન્ય, ઉસકા જ્ઞાન હોતા હૈ, સ્વ પ્રકાશક હૈ, પર પ્રકાશક ભી હૈ, ને સ્વપ્રકાશક ભી હૈ. પણ અજ્ઞાનીકી જ્ઞાન પયાર્ટમેં સ્વપ્રકાશક જ્ઞાન હોને પર ભી ઉસકા લક્ષ શેય ઉપર પરશેય ઉપર હૈ, અશેય ઉપર હું નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
એમ આંહીયા શાક દ્વારા લવણ આતા હૈ એમ શેય દ્વારા જ્ઞાન હોતા હૈ, હૈ તો જ્ઞાનકી પર્યાય અપની. આહાહાહા ! સમજમેં આયા? ખરેખર તો શેયાકાર જો જ્ઞાન હૈ, ઉસમેં ભી જ્ઞાનકી પર્યાય હૈ તો અપની એ પર્યાય પરકો જાનતી હૈ, એ જાનનેકી પર્યાય, પર્યાય હૈ તો અપની, સમજમેં આયા? પરકા શાયકપણેસે જ્ઞાન હોતે હૈ, એ ભી પર્યાય તો પરપ્રકાશકકી જ્ઞાન પર્યાય હૈ તો અપની. આહાહાહા ! ઝીણું બહુ ભાઈ ! છતે એ પરપ્રકાશકકી પર્યાય હૈ તો અપની પણ એ સ્વ તરફના લક્ષ નહીં તો એ જ્ઞાનકા શેયાકારપણે સ્વાદ ઉસકો આતા હૈ, એકીલા જ્ઞાનકા ( જ્ઞાનાકારકા) સ્વાદ આતા નહીં. આહાહાહા ! આહાહા !