________________
ગાથા – ૧૫
૨૪૭ પરદ્રવ્યના સંયોગ હૈ. આહાહાહાહા ! ગજબ વાત કરતે હૈં ને. એ અંતર સ્વભાવ જે જ્ઞાયકસ્વરૂપ ઉસકા જ્ઞાન નહીં. આહાહા ! એ સંયોગ, ઇન્દ્રિય સંયોગ અને ભાવઇન્દ્રિય સંયોગ અને શબ્દ આદિ પર, એ સંયોગ ઉસસે ઉત્પન્ન હુઆ જે જ્ઞાનકી પર્યાય, ઇસકો યહાં પરદ્રવ્યક સંયોગ કહેનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા?
આ તો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પાનેકા કાળમેં કયા હોતા હૈ એ બાત હૈ. સમજમેં આયા? સમ્યગ્દર્શનકા કાળમેં સમ્યજ્ઞાન હોતા હૈ અને સમ્યજ્ઞાનકે કાળમેં કૈસા હોતા હૈ એ બાત ચલતી હૈ. આહાહાહાહા !નિમિત્ત તો પર હૈ હી, પણ પરકા નિમત્તસે જો જ્ઞાન હુઆ ઉસકો યહાં પરદ્રવ્યના સંયોગ કહા. આહાહાહા ! સમજમેં આયા?
પદ્રવ્ય કે સંયોગકા વ્યવચ્છેદ કરકે, આહાહા... કેવળ આત્મા હી અનુભવ કિયે જાને પર સ્વદ્રવ્ય કે આ. આહાહા ! ચિદાનંદ ભગવાન સહજાત્મ સ્વરૂપ પ્રભુ, ઐસા જો આત્મા પૂર્ણ આનંદને પૂર્ણ જ્ઞાનસે ભરા, ઐસા કેવળ આત્માકા હીં, આહાહા.. બહુ સૂક્ષ્મ બાત, અપૂર્વ બાત હૈ ભાઈ ! પર્યાયમેં અનેકાકાર જ્ઞાનકો યહાં પરદ્રવ્ય કહેનેમેં આયા. આહાહા ! સંયોગી, સંયોગસે ઉત્પન હુઆ તો સંયોગી ( જ્ઞાન ) હૈ, જૈસે પુણ્ય પાપ સંયોગી ભાવ હૈ, પુણ્ય પાપ એ સંયોગસે ઉત્પન્ન હુઆ એ સંયોગી ભાવ હૈ, ઐસે જ્ઞાનકી પર્યાયમેં સંયોગ લઇને પરસે ઉત્પન્ન હુઆ એ સંયોગી જ્ઞાન હૈ. આહાહાહાહા!
જૈન શાસન કયા હૈ એ બતાતે હૈ, (શ્રોતા- સંયોગીભાવ કે સંયોગી જ્ઞાન?) હૈં? પ્રભુ અંદર જ્ઞાનકા ગાંગડા જેમ લવણ કા ડલ્લી હૈ ઐસે જ્ઞાનકી ડલ્લી આત્માકા પિંડ હૈ તો ઉસકા તરફકા લક્ષ કરનેક કારણ, આહાહા... એકિલા જ્ઞાયકભાવકા આશ્રય ને લક્ષ કરનેક કારણ પર્યાયમાં પરદ્રવ્યના સંયોગસે જો જ્ઞાન હુઆ ઉસકો ભી છોડકર, આહાહાહાહા... પરદ્રવ્ય સંયોગકા વ્યવચ્છેદ કરકે, આહાહાહાહા... પરલક્ષી જ્ઞાન ભી પરદ્રવ્યના સંયોગ કહેનમેં આયા હૈ. ગજબ વાત હૈ. આહાહા!
ભાઈ અનંત કાળ હુઆ ૮૪ મેં, ઉસમેં શાસ્ત્રજ્ઞાન ભી અનંત ઐર કિયા હૈ. આહા ! પણ વો તો પરલક્ષસે શાસ્ત્રજ્ઞાન હુઆ, વો કાંઇ સ્વજ્ઞાન હુઆ નહીં. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ઉસકા જ્ઞાન ન હુઆ, આહાહા! અલુબ્ધ જ્ઞાનીકો, સંયોગીમાં જિસકી લુબ્ધતા નહીં, ઔર અસંયોગી ભગવાન આત્મા ઉસકા કેવળ આત્માને હી અનુભવ કિયે જાનેપર, આહાહાહાહા....
શું વાત? “સર્વત: એક વિજ્ઞાનઘનકે કારણ” ભગવાન તો સર્વત: એક, એક વિજ્ઞાનઘન કારણ, પરસે તો અનેક શેયાકાર જ્ઞાન એ એકપણ નહીં હુઆ ન્યાં. આહાહા ! આવો મારગ છે ભાઈ ! વાણીમેં તો કંઇ જડકી પર્યાય હૈ, વાણી જો હોતી હૈ એ તો જડકી પર્યાય હૈ, મેં કહેતા હું એ બાત તો જૂઠ હૈ. આહાહાહા ! ઔર પરલક્ષી જો રાગ આયા વો ભી અપના નહીં. એ રાગ ભી પરદ્રવ્ય સંયોગી ચીજ હૈ. આહાહાહા! ઐસે સ્વાભાવિક ચૈતન્યના જ્ઞાન બિના પરકા નિમિત્ત ને સંયોગસે જો જ્ઞાન હુઆ, આહાહાહાહા... નિમિત્ત હુઆ હૈ નહીં, હુઆ તો અપની પર્યાયમેં નિમિત્તસે નહીં, પણ નિમિત્તકા લક્ષસે અપનેમેં જોયાકાર જ્ઞાન જે અનેક પ્રકારે હોતા હૈ, ઉસકો ભી યહાં પરદ્રવ્ય સંયોગ વ્યવચ્છેદ કરકે કહેનેમેં આયા હૈ. આહાહાહા !
“પદ્રવ્ય, સંયોગકા વ્યવચ્છેદ કરકે આહાહા! જો કે નિયમસારમેં તો નિર્મળ સમ્યગ્દર્શન