________________
૨૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉસસે રહિત છે, પણ એ સંયુક્ત ભાવકા સ્વાદ હૈ જબલગ, આહાહાહાહા! તબલગ એ જૈનશાસન ન મિલા ઉસકો, તબલગ આત્માકા આનંદકા સ્વાદ ન આયા. આહાહાહા ! સામાન્યકા આવિર્ભાવ, વિશેષ શેયાકાર આ જ્ઞાનાકાર એકાકાર એ સામાન્યજ્ઞાન અને વિશેષ જોયાકાર જ્ઞાનકે તિરોભાવ ઢંક ગયા.
જબ જ્ઞાનમાત્રકા અનુભવ કિયા જાતા હૈ, એકિલા ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ. જ્ઞાન ત્રિકાળી જ્ઞાયકભાવ, જ્ઞાનભાવ ઉસકા અનુભવ કરનેસે જ્ઞાન પ્રગટ અનુભવમેં આતા હૈ. આહાહાહા ! તબ આત્માકી પર્યાયમેં વીતરાગી જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન પ્રગટ હોતા હૈ. આહાહાહા ! આવી શરતું છે. તથાપિ ઐસા હોને પર ભી, ઐસા સ્વરૂપ જ્ઞાનાકાર શેય પર્યાયમેં જ્ઞાનાકારકા ઉત્પન્ન હોના અને શેયાકારકા ઉત્પન્ન ન હોના, ઐસા વસ્તુકા સ્વરૂપ હોને પર ભી, જો અજ્ઞાની હૈ. આહાહાહાહા... વસ્તુ સ્વરૂપ ભગવાન જ્ઞાન ને સામાન્ય સ્વરૂપ હૈ ઉસકા અજ્ઞાની હૈ, ઉસકા જ્ઞાન નહીં હૈ. આહાહા! શેયોમેં આસક્ત હૈ, એ ઇન્દ્રિયજ્ઞાન જો હૈ એ ઇન્દ્રિયજ્ઞાનમાં પર વિષયક જ્ઞાન હોતા હૈ, એ જોયોમાં આસકત હૈ. એ પરલક્ષી જ્ઞાન હુઆ ઉસમેં જો આસક્ત હૈ. આહાહાહાહા ! ઝીણી વાત ભાઈ ! વીતરાગ મારગ સૂક્ષ્મ બહુ. આહા!
ઐસા વસુકા પાંચ ભાવસ્વરૂપ પ્રભુ, ઉસકી અનુભૂતિ ભાવશ્રુતજ્ઞાન જૈન શાસન અને જ્ઞાનકા એકાકાર અનુભવ હોના એ વસ્તુકી સ્થિતિ હૈ, પણ એ વસ્તુ સ્વરૂપકા જિસકો જ્ઞાન નહીં, ચૈતન્ય સ્વભાવી ભગવાન સામાન્ય વીતરાગી સ્વરૂપી પ્રભુ ઉસકા જ્ઞાન નહીં, અજ્ઞાન હૈ. આહાહા ! જોયોમેં આસકત હૈ. આહાહા ! ઇન્દ્રિયજ્ઞાન એ શેય હૈ, સ્વસ્વરૂપ નહીં, પરશેય હૈ. આહાહાહાહા! અનાદિસે ઇન્દ્રિયજ્ઞાનપણે પરિણમ્યા હૈ, પણ એ પરણેયપણે પરિણમ્યા હૈ. આહાહા ! સ્વજોયપણે આયા નહીં. આહાહાહા !
ભાઈ વીતરાગ મારગ ઘણો ગૂઢ ને ગંભીર હૈ પ્રભુ. આહાહા ! એને તો પહેલાં સમજનેમેં ભી અલૌકિક બાત હૈ, જ્ઞાનમેં લેના એ વાત પીછે અનુભવમેં લેના એ તો અલૌકિક વાત હૈ. આહાહા! નંદકિશોરજી ! આહાહા ! હૈ? ( શ્રોતા:- હમારી બુદ્ધિ તો કાનૂનમેં ચલતી હૈ, કાનૂનમેં, કાયદામેં) કાનૂનમેં તમારા કાનૂનમેં બધા વકીલની વાત કરે છે, નંદકિશોરજી વકીલ હૈ ને? સરકારના કાયદા તો અજ્ઞાનના હૈ સબ કાયદા, આહાહા ! એ કાયદા, ભાઈ એ રામજીભાઈ કરતા'તા ને ત્યાં કોર્ટમાં કુશાનકા હૈ સબ કાયદા. આ તમે વકીલ છો ને યાદ કર્યું રામજીભાઈ, વકીલને યાદ કર્યા, એમ કે વકીલ જે કાયદા કાઢતે હૈ, એ તો કુલ્તાન હૈ. આહાહાહા !( શ્રોતા:કુશાન કહો પણ જીતાડવાનો કાયદો તો ખરો ને).
કાયદો આ હૈ, જ્ઞાયક સ્વભાવના જોયાકારકા જ્ઞાનાકારરૂપ હોના એ શેયાકારકો જિતના હૈ. જિન હૈ ને, જિન? તો જિતના ને? ઉસકો જિન કહેતે હૈ. જિતના તો કહેતે હૈ. કિસકો જિતના? કે ઇન્દ્રિયજ્ઞાનાકારે જે જ્ઞાન હોતા હૈ ઉસકો જિતના. આહાહાહા!
(શ્રોતાઃ- કોર્ટમાં કેસ હોય એમાં જીતવું એ જૈન નહીં.) ન્યાં ધૂળમાં હૈ ન્યાં તો પાપ હૈ એકિલા. કોર્ટમાં બરાબર આપણે રામજીભાઈ આ કાયદાને બરાબર ઓલાને પાસ કરાવે, શું કહેવાય છે કોર્ટમાં એમ કે એને લાભ આપ્યો ને આમ કર્યું ને ફલાણું કર્યું ધૂળ ધૂળ હૈ, પાપકા લાભ આયા. ગોદિકાજી! આહાહા ! (શ્રોતા-પૈસાના લાભ હુઆ.) પૈસા, ધૂળમેય લાભ નહીં