________________
૨૩૯
ગાથા – ૧૫. હુઆ, મમતાકા લાભ હુઆ. રાગકા લાભ હુઆ. અનુભૂતિ વીતરાગી પર્યાયકો લાભ હૈ, આ વો રાગકા લાભ હૈ, મિથ્યાત્વમેં, આવી વાત છે ભાઈ ! આહા!
ગાથા આવી છે ને બરાબર શિક્ષણ શિબિરમાં આ ૧૭ મા દિન હૈ આજ ૧૭ મા હૈ ને ૧૭ માં વીસ દિન, તીન બાકી હૈ કલ. આ ૧૭ હૈ ૧૦ ને ૭ વીસ દિન હું ને કલાસ આજ ૧૭ મા હૈ હમારા ૧૭ કહેતે હૈ તુમ્હારા કયા સતરા અમારે સત્તર કહેતે હૈ ગુજરાતીમાં.
યહાં કહેતે હૈ. આહાહા... અજ્ઞાની હૈ અર્થાત્ જ્ઞાયકસ્વરૂપ ભગવાનના ભાન નહીં તે જ્ઞાનમેં એકાકાર નહીં, એ શેયોમેં એકાકાર હૈ. આહાહાહા ! ઇન્દ્રિયજ્ઞાનમેં ઈન્દ્રિયકા વિષય ઈન્દ્રિયજ્ઞાનમેં ઇન્દ્રિયકા જ્ઞાનકા વિષય ઉસમેં એકાકાર અજ્ઞાની હૈ. આહાહાહા ! (શ્રોતાએકાકારનો અર્થ ) વો તરફથી એકાગ્રતા હૈ. ઇન્દ્રિયજ્ઞાન જો હુઆ અરે ભગવાનકો સૂનનેસે જો જ્ઞાન હુઆ અપની પર્યાયમેં એ ઇન્દ્રિયજ્ઞાન હૈ. વો તો કલ કહા થા ને? દ્રવ્યઇન્દ્રિય ને ભાવઇન્દ્રિય ને વિષય ભગવાન વાણી આદિ ભગવાનની, એને ઈન્દ્રિય કહેતે હૈ. ૩૧ ગાથામેં તીનોંકો ઇન્દ્રિય કહા હૈ. ટીકામેં સંસ્કૃત ટીકા, દ્રવ્ય ઇન્દ્રિય આ જડ, ભાવઇન્દ્રિય જો ક્ષયોપશમકી પર્યાય એક વિષયકો એક એક ઇન્દ્રિય જાને એ વો, દો ઔર ઇન્દ્રિયકા વિષય ચાહે તો સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ, ભગવાન, ભગવાનકી વાણી, સમોશરણ, આખું જગત ઈન્દ્રિય હૈ. આહાહાહા ! (શ્રોતા:- ભગવાનકી વાણીકો તો બચાના થા ) એ વાણી તો જડ હૈ, જડકા ખ્યાલ આતા હૈ ઇસમેં જ્ઞાન આતા હું એ પરલક્ષી જ્ઞાન હૈ, એ ઇન્દ્રિયજ્ઞાન હૈ. ઇસમેં એકાકાર હોના, વો આસક્તિ હોના વો મિથ્યાત્વ હૈ, હૈ કે નહીં ઉસમેં?
(શ્રોતા:- દેવ, શાસ્ત્ર, ગુરુ ઇન્દ્રિય નહીં હૈ.) દેવ શાસ્ત્ર ગુરુ પર હૈ, પરશેય હૈ અને પરશેયકા જ્ઞાન હોના એ પરજ્ઞાન હૈ, અનેકાકાર જ્ઞાન હૈ, ભગવાન ! આહાહાહા ! સ્વદ્રવ્ય જ્ઞાયકભાવના જ્ઞાન હોના વો એકાકાર જ્ઞાન હૈ, આહાહાહાહાહા! ભગવાન એમ કહેતે હૈ કે પરદબ્બાઓ દુગઇ, આહાહાહા ! એક બાજુ એમ કહે કે શાસ્ત્રના અભ્યાસ કરના, દૂસરી બાજુ એમ કહે કે શાસ્ત્રના અભ્યાસમાં બુદ્ધિ જાતે એ વ્યભિચારિણી હૈ. (શ્રોતા- એ હી તો સમજમેં નહીં આતા કયા કહેના ચાહતે હો ) કયા કહેતે હૈ સમજમેં આતે હૈ ને, શાસ્ત્ર કહે એ ઇન્દ્રિયકા વિષય હૈ, પરદ્રવ્ય હેં ને? તો પરદ્રવ્યના લક્ષસે જે જ્ઞાન હોતે હૈ એ અનેકાકાર, શેય નામ અનેકાકાર જ્ઞાન હૈ, એ આત્માકા જ્ઞાન નહીં. આહાહા! (શ્રોતા:- નહીં પઢના શાસ્ત્ર) વો કહેતે હૈ ને કે પઢના કહેતે હૈ. પણ વો સ્વલક્ષે પઢો ઐસા કહેતે હૈ. પ્રવચનસાર! પ્રવચનસારમેં “જ્ઞાન અધિકાર” પૂરા હુઆ પીછે શ્લોક લિયા હૈ અમૃતચંદ્રાચાર્યે, કે આ શેયકો અભ્યાસ કરો, શેયકા અધિકાર હૈ ને દૂસરા? પણ વો સ્વલક્ષ રખકર કરો. એકીલા પરલક્ષે અભ્યાસ હૈ એ શેયાકારકા અનુભવ રાગકા હૈ. આહાહાહા ! આવી વાત છે પ્રભુ! આ વાત એવી છે. આહાહાહાહા !
બાર અંગકા વિકલ્પ એ તેરમા શ્લોકમેં કહા હૈ, રાજમલજીએ. એ વિકલ્પ હું, અને બાર અંગમેં ભી કહેના એ હૈ અનુભૂતિ કરના, હમારા તરફકા લક્ષ છોડકર, આહાહાહા.. સમજમેં આયા?
એ પ્રશ્ન હમારે બહોત વરસ પહેલે હો ગયા થા એક કહ્યા થા ને દસમી સાલમેં હમારે વો શીવલાલભાઈ હેં ને? ઉસકા પિતા થા પિતાજી તો વો શ્રીમદ્ભા માનનેવાલા ત્યાં તો દેવગુરુ