________________
ગાથા – ૧૫
૨૩૭ અનાત્મામેં ઉત્પન્ન હોનેવાલા આત્મા નહીં. આહાહાહાહા ! વ્યવહાર રત્નત્રયમેં ઉત્પન્ન હોનેવાલા આત્મા નહીં. આહાહા! એ તો નિશ્ચય આત્મા ભગવાન, એ જ્ઞાયક સ્વરૂપ, આંહી જ્ઞાનપ્રધાન કથન હેં ને? તો જ્ઞાયક જે ત્રિકાળ હૈ સામાન્ય, ઉસકા અનુભવ સામાન્ય, અનુભવ સામાન્ય વિશેષકો રાગકા અભાવ કરકે અનુભવકી પર્યાય હોના ઉસકો યહાં સામાન્યજ્ઞાન કહેતે હૈ. એ સામાન્ય જ્ઞાનકો ભાવશ્રુતજ્ઞાન કહેતે હૈ, ભાવશ્રુતજ્ઞાનકો સમસ્ત જૈનશાસનકી આજ્ઞા હૈ, સમસ્ત જૈનશાસન ભાવ હૈ ઉસમેં. આહાહા જેણે ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માકો જાના એણે લોકાલોક, બંધ, મોક્ષ ક્યા ચીજ હૈ. સબકો જાન લિયા ઉસને. આહાહાહાહા ! સમજમેં આયા?
ઇસલિયે જ્ઞાની અનુભૂતિ હી આત્માકી અનુભૂતિ હૈ. પહેલે જ દર્શનમેં આત્માકી અનુભૂતિ કહા થા, યહાં જ્ઞાની અનુભૂતિ એ જ્ઞાયક જો ત્રિકાળ હૈ એ જ્ઞાનપ્રધાનસે કથન લે કર જ્ઞાનકી અનુભૂતિ એ આત્મા, હૈ? એ જ્ઞાનકી અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ હૈ. આહાહાહા ! આત્મામેં એક સ્વસંવેદન નામકા ગુણ હૈ, સંવેદન, બારમા ગુણ હૈ ૪૭ મેં પ્રકાશ નામકા-પ્રકાશ નામકા ગુણ હૈ. એ ગુણકા કાર્ય કયા? કે સ્વ સંવેદન પર્યાયમેં હોના એ ગુણકા કાર્ય હૈ. પ્રત્યક્ષ રાગકા અવલંબન બિના, નિમિત્તકા આશ્રય વિના એ પ્રકાશ નામના ગુણકા કાર્ય ગુણકા પરિણતિ સ્વસંવેદન પ્રત્યક્ષ હોના એ ગુણકો કાર્ય હૈ. આ અનુભૂતિ, આહાહા! જિસમેં અતીન્દ્રિય આનંદકા સ્વાદ આના. આહાહાહા ! જિસમેં જ્ઞાન-ચેતના પ્રગટ હોના, જ્ઞાનસ્વરૂપ ભગવાન ઉનમેં એકાકાર હોકર જ્ઞાનચેતના જે પ્રગટ હોતી હૈ, ઉસકો યહાં અનુભૂતિ કહા, ભાવશ્રુત કહા, એ જૈનશાસન કહા. આહાહા! સમજમેં આયા?
પરંતુ અબ વહાં, વહાં સામાન્ય જ્ઞાનકે આવિર્ભાવ, આહાહા... જે સામાન્ય ત્રિકાળી જ્ઞાયક કહા ઉસમેં યે જ્ઞાનકા એકાકાર હોના, એ સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ સામાન્ય યહાં પર્યાયમેં વિશેષકા ભેદ રહિત, પર્યાયમેં એકીલા શાયકના જ્ઞાનમેં જ્ઞાનાકારકી પર્યાય ઉત્પન્ન હોના ઉસકા નામ સામાન્ય જ્ઞાન પ્રગટ હુઆ એમ કહેનેમેં આતા હૈ. આહાહા!
સામાન્ય જ્ઞાનકે આવિર્ભાવ, આ સામાન્ય એટલે ત્રિકાળી જ્ઞાયકભાવકા આવિર્ભાવ ઐસા નહીં, જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ એકરૂપ ત્રિકાળ હૈ, પણ ઉસકા અવલંબનસે, આશ્રયસે જો જ્ઞાન ઉત્પન્ન હુઆ ઉસકો સામાન્યજ્ઞાન, જ્ઞાનમેં એકાકાર એક સ્વરૂપકા એકાકાર જ્ઞાન હોના ઉસકા નામ સામાન્ય જ્ઞાન કહેતે હૈ. સમજમેં આયા? સામાન્ય જ્ઞાન કે આવિર્ભાવ ઔર વિશેષ જોયાકાર જ્ઞાનકે દેખો, વિશેષ શેયાકાર ઇન્દ્રિયજ્ઞાનસે જો શેયાકાર જ્ઞાન હોતા થા, ઉસકા આચ્છાદન, ઉસકી ગુસ હો ગયા. એકીલા જ્ઞાનકા આકાર, એકાકાર ઉત્પન્ન હુઆ, એમાં અનેકાકાર ઇન્દ્રિયજ્ઞાનસે વિષયના અનેકાકાર થા વો ઢંક ગયા. આહાહાહા ! સમજમેં આયા?
આ તો ગમે તેટલી વાત કરે તે ગમે તેટલી પણ એ વાત તો માખણ છે. આહાહાહા ! આ કરના હૈ યે ધર્મ છે. કભી આ બિના ધર્મ કદી હોતા નહીં અને કભી આત્માકા આનંદકો સ્વાદ એ બિના આતા નહીં. આહાહા !
જબલગ પુણ્ય ને પાપના રાગના કર્મચેતનાના સ્વાદ હૈ, તબલગ અનાદિસે મિથ્યાદેષ્ટિ હૈ, કયા કહા? શુભ અશુભભાવ, રાગ જેને યહાં અસંયુક્ત કહા થા, એ રાગ આદિ સંયુક્ત હૈ