________________
૨૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જૈન શાસન કહો કે સમયસાર કહો. આહાહાહા ! એ જયચંદ પંડિતે પહેલાં લિયા હૈ, સમયસાર શાસન કરું સમયસારકા જ્ઞાન સ્વભાવ જો હૈ આનંદ ક્યા હૈ ઉસે મેં બતાઉંગા. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! આ તો અંતર સમ્યગ્દર્શન સહિત સમ્યજ્ઞાનકા ક્યા અનુભવ હૈ ઉસકી બાત હૈ. સમ્યગ્દર્શનકી બાત તો ચૌદમેં ચાલી હવે ઉસકી સાથ સમ્યજ્ઞાન તો સમ્યગ્દર્શનમેં તો આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન. હવે અહીં જ્ઞાનાનુભૂતિ તે સમ્યજ્ઞાન. જ્ઞાનાનુભૂતિકા અર્થ? હૈ ને પહેલા હૈ. આહા!
ભગવાન આત્મા પરમાનંદ ચૈતન્ય આત્મરસદેવ, દિવ્ય શક્તિકા ભંડાર ભગવાન એકરૂપ જે હૈ એ મુક્તસ્વરૂપ હૈ. રાગ અને પુણ્ય પાપકી આકૂળતાએ રહિત સ્વરૂપ હી હૈ ઉસકા. એકરૂપ હૈ ને સામાન્ય હૈ ઉસકા વિશેષપણે અનુભૂતિમેં વિશેષ લેના એ ગુણભેદ વિશેષ જુદી ચીજ હૈ, એ ઉસમેં એ તો સામાન્ય હૈ, પણ વો સામાન્ય જ્ઞાયકભાવકા શાયકકે અવલંબનસે એકાકાર જ્ઞાનકી પર્યાય જો ઉત્પન્ન હો ઉસકો યહાં અનુભૂતિ કહેનેમેં આતા હૈ. આહાહાહા !
બહુ વાતું આકરી, લોકોને આ પરિચય નહીં ને? એટલે વસ્તુ સ્થિતિ આ હે. જૈનશાસન એટલે કે ભગવાન પાંચ ભાવસ્વરૂપ પ્રભુ ઉસકી અનુભૂતિ દ્રવ્યને અનુસાર અપની પર્યાયમેં અનુભવ હોના એ અનુભૂતિ, એ ભાવશ્રુતજ્ઞાન એ જ્ઞાયક સ્વભાવકી એકાકાર દશા, ઇસકો જૈનશાસન કહેનેમેં આતા હૈ. આહાહા!
એ નિશ્ચયસે સમસ્ત જૈનશાસન, સારા જૈનશાસન, આહાહા... ચારેય અનુયોગમેં જો કહેના હૈ વીતરાગતા ઉત્પન્ન કરના, એ વીતરાગતા ત્રિકાળી વીતરાગ સ્વભાવ મુક્ત સ્વરૂપ આત્મા ઉસકે આશ્રયસે અનુભૂતિ કહો, વીતરાગ પર્યાય કહો, શાસ્ત્રકો તાત્પર્ય વીતરાગ દશા કહો, એને જૈનશાસન કહેનેમેં આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? સમસ્ત નિશ્ચયસે સમસ્ત જૈનશાસન, સારા જૈનશાસન, આહાહાહા! ચારેય અનુયોગમેં કહા વો વીતરાગ ત્રિલોકનાથે તો આ કહા હૈ. જિનની આજ્ઞા વીતરાગતા ઉત્પન્ન કરનેકી હૈ, ગુરુની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞા પણ તીનોંકી, વીતરાગતા ઉત્પન્ન કરનેકી હૈ તો એ વીતરાગતા કેમ કૈસે ઉત્પન્ન હો? કે પાંચ ભાવસ્વરૂપ વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા હૈ, ઉસકી અનુભૂતિ કરનેસે વીતરાગ પયાર્ય ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! એ સમસ્ત જૈનશાનકી અનુભૂતિ.
કયોં કે શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હી હૈ. એ ભાવ જે જ્ઞાનસ્વરૂપ ભગવાન ત્રિકાળ ઉસકા અનુભવ હુઆ એ ભાવશ્રુતજ્ઞાન છે. દ્રવ્યશ્રુત જ્ઞાનમેં ભી ઐસા કહા થા, ભાવશ્રુતજ્ઞાનમેં એસા આયા. સારી ચીજ દૃષ્ટિમેં અનુભવમેં આઇ. અનુભવમેં દ્રવ્ય આયા નહીં, પણ દ્રવ્યકી અનુભૂતિ આઇ. આહાહાહાહા! અનુભૂતિકી પર્યાયમેં સારા પાંચ ભાવસ્વરૂપ આત્મા હૈ એ અનુભૂતિકી પર્યાયમેં નહીં આતા, પણ પાંચ ભાવસ્વરૂપ જો આત્મા હૈ ઉસકી અનુભૂતિ કરના ઉસકા આશ્રયસે એ અનુભૂતિમેં આનંદકા સ્વાદ આના, જ્ઞાનકી ચેતના પ્રગટ હોના ઉસકા નામ યહાં ભાવશ્રુત જ્ઞાન કહેનેમેં આતા હૈ. અરેરે આવી વાતું છે. ' એ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા, એ અનુભૂતિ જો સમ્યજ્ઞાન હુઆ, ત્રિકાળી જ્ઞાયકભાવકે અવલંબનસે જ અનુભૂતિ ભાવશ્રુતજ્ઞાન હુઆ એ સ્વયં આત્મા હી હૈ. ભાવશ્રુત અનુભૂતિ હૈં એ આત્મા હૈ, રાગકા, રાગ ભાવ આયા એ અનાત્મા હૈ. અનાત્માના જાનનેવાલા આત્મા હૈ.