________________
ગાથા – ૧૫
૨૩૫ શાક આયા દૂધીકા વાટકામેં, વાટકા કયા કહેતે હૈ? કટોરી-કટોરીમેં (તો દેખકર બોલે) ભૈયા ઉસમેં મીઠા બહોત હૈ. લવણ બહોત હૈ, સાહેબ આપે ચાખ્યા તો નહીં ને? દેખો, એકીલા શાક દૂધીકા પાણીસે બાફતે હૈ તો ઉસકા રેસા નહીં તૂટતે રેસા, આ મીઠા પડા હૈ વિશેષ તો દૂધીકા ટુકડાકા રેસા તૂટ ગયા હૈ, ખાયા બિના હોં, રેસા સમજતે હૈ? વો ટુકડા દુધીકા સળંગ હોય ને સળંગ તો મીઠા વિશેષ પડનેસે રેસા તૂટ જાતા હૈ, બાફે એકીલામેં તો રેસા નહીં તૂટે, પણ વિશેષ મીઠા પડ જાયે લવણ તો આ એક સરખી ચીજ હૈ ઉસમેં તૂટ પડતા હૈ, તૂટ જાતા હૈ રેસા. ઐસે કયું જાના? રાખો, કયોંકિ વૃદ્ધિ નહીં થા તો ઉસકો ખ્યાલમેં આ ગયા કે મીઠા વિશેષ હૈ, અને ગૃદ્ધિવાળાકો મીઠાકા વિશેષકા ખ્યાલ નહીં આતા, એ શાક મીઠા હૈ, શાક ખારા હૈ, શાક ખારા હૈ. આહાહા ! યહાં એ દૃષ્ટાંત દેકર વિશેષ સમજાએગા. લો વખત હો ગયા.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૭૪ ગાથા - ૧૫ તા. ૩૧-૮૭૮ ગુરૂવાર, શ્રાવણ વદ-૧૩ સં. ૨૫૦૪
૧૫ મી ગાથા. ટીકા- ફિર થોડા કોઇ કહેતે થે ફરીને તેના કોઇએ કહ્યું 'તું કહેતુ'તું. (શ્રોતા:- દરબારે કહ્યું'તું). આ આત્મા વસ્તુ કૈસી હૈ? કે યહ “આ” “અબદ્ધસ્કૃષ્ટ' હૈ, જિસકો યહાં આત્મા કહીએ, એ તો રાગ ને કર્મના નિમિત્તના સ્પર્શથી બંધથી રહિત હૈ. અર્થાત્ એ મુક્ત સ્વરૂપ હૈ. ત્રિકાળી એનો સ્વભાવ મુક્ત સ્વરૂપ હૈ. આહાહા! અબદ્ધસ્કૃષ્ટ “અનન્ય” અનેરી અનેરી ગતિ એ નહીં ઉસમેં, એ તો અનન્ય એકરૂપ ત્રિકાળ હૈ. “નિયત' નિશ્ચય એકરૂપ, નિશ્ચય ત્રિકાળ હૈ, ઉસમેં પર્યાયકા ભેદ હૈ એ વસ્તુમેં નહીં. “અવિશેષ” એ સામાન્ય હૈ. ગુણકા ભેદ વિશેષ ઉસમેં હૈ નહીં. આહાહા ! જે આત્મા હૈ વો સામાન્ય હૈ જિસમેં ગુણ ને ગુણીકા ભેદ ભી નહીં. આહાહા! એ ગુણમય કહા થા ને? અનંત ગુણમય આત્મા. એ વિશેષ ભેદ નહીં. ઔર “અસંયુક્ત” આકૂળતાકા સંયુક્તસે રહિત હૈ અર્થાત્ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ હૈ. ઐસે_ઐસે પાંચ ભાવસ્વરૂપ, હું તો એક સમયમાં પણ પાંચ ભાવસ્વરૂપ એક સમયમાં હે. આહાહાહા ! સમજમેં આયા?
જિસકો યહાં આત્મા કહીએ એ આત્મા પાંચ ભાવસ્વરૂપ યહ, યહ નામ પર્યાયષ્ટિ ને રાગદષ્ટિ છોડકર, યહ આત્મા પાંચ ભાવસ્વરૂપ હૈ, ઉસકી અનુભૂતિ ઐસા આત્માની અનુભૂતિ ઐસા પાંચ ભાવસ્વરૂપ, મુક્તસ્વરૂપ, સામાન્યસ્વરૂપ, નિયત સ્વરૂપ અને અન્ય નહીં અનેરા અનેરા નહિ અનન્ય સ્વરૂપ એ હી હૈ. ઐસા આત્માની અનુભૂતિ આત્માકી અર્થાત્ જ્ઞાન ચેતનામેં અનુભવ કરકે જો નિર્મળ પર્યાય હોતી હૈ એ આત્માની અનુભૂતિ. આત્મા હું એ ત્રિકાળી દ્રવ્ય, પાંચ ભાવસ્વરૂપ ઔર ઉસકી અનુભૂતિ હૈ એ પર્યાય હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? આ તો આખા જૈનશાસનનો મર્મ છે. આહાહા!
સમયસાર શાસન કરું ભાઈ આવે છે ને, પંડિતજી! પહેલાં, જયચંદ પંડિત ! સમયસાર શાસન કરું, પહેલાં આવે છે ને શરૂઆતમાં, શરૂઆતમાં હૈ ને વો જયચંદ પંડિત હોં, હૈ! (શ્રોતા- સમયસાર શાસન કરું ) હા એ, સમયસાર શાસન કરું (દેશ વચનમય ભાઈ ) હૈ. આ