________________
ગાથા – ૧૪
૧૯૩ ઐસા નહીં. આરે આવું બધું. હૈં? ભાઈ તારી લીલા તો દેખ. આહાહાહા.. તેરા ગુણની પાટ પડી હૈ અંદરમાં મહાપ્રભુ, છતે પર્યાયમેં વિકૃત અવસ્થા ને દુઃખ હૈ, એ નહીં હૈ ઐસે માનો, એકાંત હો જાયેગા.
કથંચિત, દેખા? સર્વનયોંકી પર્યાયનય, દ્રવ્યાર્થિકનય, વ્યવહારનય, અશુદ્ધનય, અશુદ્ધ દ્રવ્યાર્થિકનય, શુદ્ધ દ્રવ્યાર્થિકનય એ કથંચિત્ સત્યાર્થ, સબકો કથંચિત્ સત્યાર્થ માનના ચાહિએ. આહાહાહાહા! કથંચિત્ સત્યાર્થપણાકા શ્રદ્ધાન કરનેસે, દેખો પહેલે તો ઐસા કહા થા કે દ્રવ્યકા ત્રિકાળીકા શ્રદ્ધાન કરના વો સમ્યગ્દર્શન હૈ, ને આહીં તો એ કહા કે પર્યાયમેં અશુદ્ધતા હૈ. પર્યાય હૈ ઉસકા ભી જ્ઞાન રખકર ત્રિકાળકા આશ્રય લેના. ઉસકા જ્ઞાન છોડ દેના કે યે હૈ હી નહીં અને ત્રિકાળકા આશ્રય લેના ઐસા હે નહીં. આહાહાહા ! સમજમેં આયા ? થોડા સૂક્ષ્મ હૈ. દેવચંદજી !
કયા કહેતે હૈ? ( શ્રોતા – સંસ્કૃત વ્યાકરણ વાલીકા તો કામ નહીં) સંસ્કૃત વ્યાકરણના આંહી કામ કયા હૈ, આંહી તો અંતરકી બાત હૈ બાપા. આંહી અંતરના સંસ્કારકી બાત હૈ, સંસ્કૃતકી બાત યહાં નહીં. આહાહા ! હૈ? સર્વનયકે કોઇ પ્રકારે સત્યાર્થ, વ્યવહારનય અશુદ્ધ દ્રવ્યાર્થિકનય, પર્યાયનય પણ હૈ, કથંચિત્ પર્યાયકી અપેક્ષાએ પર્યાય હૈ, દ્રવ્યકી અપેક્ષાએ દ્રવ્ય હૈ. આહાહા ! જુઓને કેટલા ખુલાસા કિયા? આહાહા ! પહેલા ઐસા કહા કી વ્યવહાર અભૂતાર્થ હૈ. તો આંહી કહેતે હૈ કી વ્યવહાર ભી હૈ, કથંચિત્ યે હૈ, પર્યાય અપેક્ષાસે હૈ, ઐસા જ્ઞાન કરકે, ત્રિકાળકા આશ્રય લેના, ઉસકા જ્ઞાન છોડ દે કે પર્યાય હૈ હી નહીં તો ત્રિકાળકા આશ્રય નહીં હોગા, જૂઠી દષ્ટિ હોગી ઉસકી. આહાહા! સમજમેં આયા? ગોદિકાજી! આ બધું જાણપણું કરવું પડશે ત્યાં મીલમાં ધૂળમાં ક્યાંય નથી ન્યાં. હજી શરીરને ઠીક નહીં હોય તોય રખડે છે બહાર. હજી એમ લોકો કહે છે. હૈ ને કયા કહેતે હૈ હાર્ટ ઉપર કાંઇ હૈ ને અસર એમ કહે છે. આહાહા! પ્રભુ તુમ કયા હૈ? મેં તો ત્રિકાળી હું. પણ ત્રિકાળીકા અવલંબન લેનેમેં પર્યાય બિલકુલ નહીં જ હૈં ઐસા લક્ષ કરકે અવલંબન લેને જાએગા (તો) સમ્યગ્દર્શન નહીં હોગા. આહાહાહા ! સમજમેં આયા? આત્મામેં વિકાર હૈ, એ સત્યાર્થ હૈ, કર્મસે નહીં. આહાહા! (શ્રોતા – આપકો તો આનંદ આ રહા હોગા હંસી આતી હૈ) આ ચીજ બાપા! આહાહા!
અહીંયા તો પ્રભુ એમ કહેતે હૈ. આહાહાહા ! યહાં સંતોકી વાણીમેં વ્યવહાર અભૂતાર્થ કહા, તો ઉસકા ખુલાસા પંડિતજી કરતે હૈ. કે અભૂતાર્થ તો એ અપેક્ષાસે કહા કે કાયમ રહેનેકી ચીજ નહીં ને કાયમ રહેનેકી ચીજકા અવલંબન લેનેકો પર્યાયકા લક્ષ છોડાનેકો ગૌણ કરકે અસત્યાર્થ કહા. પણ પર્યાય નહીં ને અશુદ્ધતા નહીં જ હૈ ઐસા લક્ષ કરનેકો દ્રવ્યના આલંબન કરેગા નહીં હોગા કર્યુકિ પર્યાય હૈ ઇસકો તો માની હી નહીં ઉસને ને, સમજમેં આયા? અશુદ્ધતા સંસાર હૈ પર્યાયમેં, સમજમેં આયા? આહાહાહા! જયચંદજી પંડિત ભી ઇતના ખુલાસા કરતે હૈ, પહેલાનાં પંડિતો ય કોઇ....
ઇસલિયે સર્વનયો, સર્વ નયોમેં કયા આયા? અશુદ્ધ દ્રવ્યાર્થિક, વિકારી પર્યાય, મિથ્યાત્વ પર્યાય આદિ હૈ ઐસા લક્ષ જાનના ચાહિએ, હૈ જ નહિં પર્યાયમેં મિથ્યાત્વ ને પર્યાય હૈ હી નહીં, આહાહા.. તો ઉસને સબ નયકો સત્યાર્થ માન્યા નહીં. આહાહાહા.. આવી વાત છે. કહો બાબુભાઈ ! આવી વાતું છે આ.