________________
૧૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંતગુણા જીવટી સંખ્યા, પ્રભુ દ્રવ્ય કિતના? આહાહા ! અને ઉસસે અનંતગુણા પરમાણુ, ઔર ઉસસે અનંતગુણા ત્રિકાળકા સમય, ઔર ઉસસે અનંતગુણા એક આકાશકો પ્રદેશ, ઔર ઉસસે અનંતગુણા એક દ્રવ્યના ધર્મ, ગુણ, ભાઈ સાધારણ વાત નથી આ. આહાહાહા ! સમજમેં આયા? જ્ઞાનચંદજી! આ તો થોડા ઘણા જ્ઞાન હો જાય ધારણા કા ત્યાં તો જાણે કે, ઓહોહોહો.... હમારે તો બહોત હો ગયા. હવે જગતને બતાવો, જગત જાણે અરે ભૈયા, તુમ કયા? આહાહા !
એ કહા દેખો ! ઇસ કથનસે નહીં સમજ લેના ચાહિએ કે શુદ્ધનયુકો સત્યાર્થ કહા ઇસલિયે અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ હૈ. પર્યાય અશુદ્ધ દ્રવ્યાર્થિક પર્યાય, અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહારનય બિલકુલ જૂઠા હૈ, હૈ હી નહીં ઐસા નહીં. સમજમેં આયા? આહાહાહા! ઐસા માનનેસે વેદાંત મતવાલે સંસારકો સર્વથા અવસ્તુ માનતે હૈ. માયા એ કહેતે હૈ કે યામા એ પર્યાય ને ભેદ એમાં નથી. ઐસા હો જાયેગા. એ માયા કહેતે હૈં ને માયા હૈ સબ માયા હૈ પણ માયા હૈ કે નહીં? સમજમેં આયા? વેદાંતી સાથે ચર્ચા બહોત હોતી થી. મોતીલાલજી, પરમહંસ આયા થા, પહેલે વ્યાખ્યાનમેં આતે થે, પીછે પરમહંસ હો ગયે થે, પીછે આયા તુમ વેદાંત વેદાંત કરતે હૈં એ સબ લોગ તો દુઃખ હૈ કે નહીં અંદર પર્યાયમેં? દુઃખ હૈ કે નહીં દુઃખસે મુક્ત હોના તો દુઃખ હૈ કે નહીં? દુઃખ હૈ તો આત્મા ને દુઃખ દો ચીજ હો ગઈ, હૈં?દ્વત હો ગયા, ઔર દુઃખકા અભાવ હોકર સુખ આતા હૈ. એ ભી પર્યાયમેં આયા, તો દ્રવ્ય ને પર્યાય દો હો ગયા. ઐસે ન ચલે કીધું યહાં. અહીંયા તો વસ્તકો, જૈસી ચીજ હૈ ઐસી સમાજના ચાહિએ, ઓછા અધિક ને વિપરીત, સબ મિથ્યાત્વ ભાવ હૈ, સમજમેં આયા? આહાહા!
સંસારકો સર્વથા અવડુ માનતે હૈ, ઐસા સર્વથા એકાંત પક્ષ આ જાયેગા ઉસસે મિથ્યાત્વ આ જાયેગા. પર્યાય હૈ હી નહીં. પર્યાયનકો અસત્યાર્થ કહા, અશુદ્ધતાકો અસત્યાર્થ કહા, ભેદકો અસત્યાર્થ કહા, તો ભેદ ને પર્યાય હૈ હી નહીં, ઐસા હૈ નહીં. ભેદ ભી હૈ ને પર્યાય ભી હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવી ઝીણી વાતું પણ હવે.
ઇસ પ્રકાર એ શુદ્ધનયકા આલંબન ભી વેદાંતીઓકી ભાંતિ મિથ્યાદેષ્ઠિત્વ આ જાયેગા. તો પર્યાય ન જ માને અશુદ્ધતા પર્યાયમેં હૈ એ નહીં માને, તો વેદાંતીઓની પેઠે મિથ્યાષ્ટિ હો જાયેગા. આહાહા ! જોવો હવે ખૂબી.
ઇસલિયે સર્વનયોંકી કથંચિત્ સત્યાર્થતા શ્રદ્ધાન કરનેસે, ભાષા દેખો, કયા કહેતે હૈ? ઇસલિયે સર્વનયોંકી કથંચિત્ સત્યાર્થતા, પર્યાયન કી ભી સત્યાર્થતા, દ્રવ્યનાયકી ભી સત્યાર્થતા આહાહા !હૈ? પર્યાયમેં અશુદ્ધતા એ સત્યાર્થ હૈ, પર્યાય એ સત્યાર્થ હૈ, ત્રિકાળ ભી સત્યાર્થ હૈ. હૈ? (શ્રોતા:- પ્રમાણકા વિષય એ તો હો ગયા) નહીં, એ પ્રમાણના વિષયની વાત અહીં નહીં હૈ. અહીં તો પર્યાયમેં અસત્યાર્થતા કહા, તો એ પર્યાય અસત્યાર્થ નહીં ઐસા કહેના હૈ. પર્યાય હૈ, એ તો ત્રિકાળની અપેક્ષાસે એક સમયકા પર્યાયકો લક્ષ છોડાનેકો અસત્યાર્થ, ગૌણ કરકે અસત્યાર્થ કહા. પર્યાય અભાવ કરકે અસત્યાર્થ કહો ઐસા હે નહીં. આહાહાહા !
અગિયારમી ગાથામેં કહા ને વ્યવહારોડભૂયત્નો અગિયારમી ગાથા મૂળ, જૈન દર્શનનો પ્રાણ, વ્યવહારોડભૂતાર્થો વ્યવહાર શબ્દ પર્યાય, પર્યાયઅભૂતાર્થ, કઇ રીતે અભૂતાર્થ? ઉસકા લક્ષ છોડાનેકો ગૌણ કરકે અભૂતાર્થ કહા હૈ. પર્યાય નહીં હૈ ને ઐસા કહેકર અસત્યાર્થ કહા હૈ