________________
૧૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઇસ પ્રકાર સ્યાદ્વાદકો સમજફર દેખો, ઇસ પ્રકાર સ્યાદ્વાદકો સમજકર જિનમતકા સેવન કરના ચાહિયે. પર્યાય અશુદ્ધ હૈ, વિકાર હૈ એ નયમાં લક્ષ રખકર, ત્રિકાળકા આશ્રય લેના, એ સ્યાદવાદકા શરણ હૈ. એકાંત માનના કે દ્રવ્ય જ હૈ ને, પર્યાય નહીં અશુદ્ધતા નહીં, સંસાર નહીં, વિકાર આત્મામેં નહીં, સમજમેં આયા? તો એકાંત હૈ એ, આહાહાહા!હૈ! એકાંત પક્ષ નહીં પકડના ચાહિએ, આહાહા ! હૈ ? મુખ્ય ગૌણકો કથન સૂનકર, દ્રવ્ય ત્રિકાળીકો મુખ્ય કરકે નિશ્ચય કહા અને પર્યાય અશુદ્ધ આદિકા ભેદકો ગૌણ કરકે અસત્યાર્થ કહા, ગૌણ કરકે અસત્યાર્થ કહા તો સર્વથા એકાંત પક્ષ નહીં પકડના ચાહિયે, પર્યાય નહીં જ હૈ, અશુદ્ધતા જીવમેં પર્યાયમેં હૈ હી નહીં, સંસાર વિકારી પર્યાય જીવકી પર્યાયમેં હૈ હી નહીં. ઐસા એકાંત નહીં લેના. માયા એ કહેતે હૈ અજ્ઞાની ઔર વેદાંતી ઐસે નહીં. યામા એ હૈં નહીં, પણ યા કહેતે હી ઇસકા અસ્તિત્વ સિદ્ધ હો ગયા. સમજમેં આયા? યા મા એ નહીં, તો એ નહીં તો એ હૈ ઉસમેં આ ગયા, વિકાર હૈ, રાગ હૈ, સંસાર (હૈ) પંડિતજી! “આ” હૈ નહીં, તો ઉસમેં “આ” તો આ ગયા
હૈ' આ ગયા, સમજમેં આયા? મેં આત્મા હું નહીં, તો ઉસમેં “હું” ઐસા આ ગયા, નિર્ણય જિસને કિયા વો આત્મા હૈ. આહાહા ! સમજમેં આયા? ભગવાનના લોજીક- ન્યાય બહુ સૂક્ષ્મ હૈ. આહા!
ઇસ ગાથા સૂત્રકા વિવેચન કરતે હુએ ટીકાકાર આચાર્યને ભી કહા હૈ કે આત્મા વ્યવહારનયકી દૃષ્ટિએ બદ્ધસ્પષ્ટ આદિ દિખાઇ દેતા હૈ. હૈ, કર્મકા સંબંધ હૈ, અનિયતતા હૈ, વિશેષતા હૈ, રાગદ્વેષતા હૈ, ઇસકો ભૂતાર્થ પહેલે કહેતા આયા હૈ, પર્યાયનયસે ભૂતાર્થ હૈ, એમ લિખા હૈ. વહુ એ દૃષ્ટિસે તો સત્યાર્થ હી હૈ, પર્યાયન્ટિસે તો એ બદ્ધસ્પષ્ટ વ્યવહાર આદિ રાગ આદિ હું તો હું હી, એ દૃષ્ટિસે તો સત્ય હૈ. આહાહાહા... માળું આવુ હવે નવરાશ ન મળે, ધંધો
ક્યારે કરવો, એ હસમુખભાઈ ધંધા આડે નવરાશ ક્યાં? પરના પાપ આદિ કરવાના કાળમાં, આત્માને બગાડવાના રસ્તાના કાળમાં આ કે દિ’ સુધરવાનો રસ્તો સૂઝે. આહાહાહા !
એ શુદ્ધનયની દૃષ્ટિએ બદ્ધપૃષ્ટાદિ અસત્યાર્થ હૈ. પર્યાયદૃષ્ટિએ તો સત્યાર્થ હૈ. ઇસ કથનમેં ટીકાકાર આચાર્યે સ્વાવાદ બતાયા હૈ. અપેક્ષાસે કહેના એ બતાયા હૈ. ત્રિકાળકો સત્યાર્થ ને પર્યાયકો અસત્યાર્થ એ અપેક્ષાસે કહા હૈ. એકાંત માન લે કે પર્યાય ને અશુદ્ધતા હૈ હી નહીં, ઐસા હૈ નહીં. અને એ અશુદ્ધતા કર્મને લઇને હૈં ઐસા હૈ હી નહીં. સમાજમેં આયા? અપની પર્યાયકી તે ક્ષણની યોગ્યતાને કારણસે અશુદ્ધતા હૈ. આહાહાહાહા.... આવું સ્વરૂપ હવે એને સમાજમાં, આ સમજાય નહીં એટલે પછી વ્રત ને તપ ને કરો ભક્તિ ને આ પૂજા ને આહાહા... ભગવાન એ બધી તો રાગકી ક્રિયા હૈ ને નાથ, પણ એ કાંઈ આત્માના સ્વરૂપ નહીં ત્રિકાળી, આહાહા વો કોઇ ધર્મ નહીં અધર્મ હૈ, અધર્મ હૈ, એ ભી હૈ ખરા, રાગ ભાવ એ અધર્મ હૈ, એ
ખરા પર્યાયમેં, આહાહાહા.. ઉસકા લક્ષ છોડાકર ત્રિકાળીકા અવલંબન લે પ્રભુ, જ્યાં ભગવાન પૂરણ પરમાત્મા પડા હૈ, આહાહા.. ઉસકા આશ્રય દિયા હૈ, પર્યાયકો ગૌણ કરકે. અભાવ કરકે દિયા નહીં.
યહાં એ સમજના ચાહિએ કે એ નય હૈ. એ શ્રુતજ્ઞાન પ્રમાણ કા અંશ હૈ. નય એ તો પ્રમાણકા અંશ હૈ. શ્રુતજ્ઞાન એ પ્રમાણ હૈ. છે તો શ્રુતજ્ઞાન પર્યાય, ભાવશ્રુતજ્ઞાન એ હૈ તો