________________
ગાથા – ૧૪
૧૮૩ અંદરમેં નાખનેસે અનુભવમેં આયેગા હી આયેગા. સમજમેં આયા? આહાહાહા ! એ પામરતા તૂટ જાયેગી. આહા.. એકરૂપ સ્વભાવ, એકરૂપ સ્વભાવ, એકરૂપ સ્વભાવ, આહાહા... ઐસા અનુભવ કરને પર સમ્યક સ્વભાવ જાના જાતા હૈ. ટીકાનો અર્થ ગંભીર લાગે એટલે સાદી ભાષામાં અર્થ કિયા હૈ.
ઇસલિયે દૂસરે નયકો ઉસકે પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિકકો, ઓ અશુદ્ધ દ્રવ્યાર્થિક થા. અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો, વ્યવહાર કહો કે પર્યાયનય કહો તીનો એક હોતા હૈ. હવે અહીંયા શુદ્ધદ્રવ્યાર્થિક લેના હૈ. આહાહાહા ! ભાઈ ! આ તો હિતની વાત હૈ પ્રભુઆ તો ધર્મની કેમ પ્રાપ્ત હો સમ્યક ઐસી બાત હૈ. આહાહા! આ કાંઇ સાધારણ બાત નહીં. આહાહા! અનંતકાળકા જનમ મરણ ઉસકા ભાવ ઉસકા નાશ કરનેકા આ ઉપાય હૈ.
શુદ્ધ દ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્યસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અર્થિ નામ પ્રયોજન, જે નયકા શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય પ્રયોજન શુદ્ધ દ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્ય અર્થિ જિસકા પ્રયોજન ત્રિકાળકા, ઐસા નયસે આહા ગ્રહણ કરકે એક અસાધારણ, એક અસાધારણ દૂસરી ચીજમેં ઐસા ભાવ એકરૂપ હું હી નહીં પર્યાયમેં એમ, જ્ઞાયકભાવ આત્માકા ભાવ લેકર, એક જ્ઞાયક માત્ર ભાવ આહા ! મુદ્દાની રકમ હૈ. મુદ્દાકી કયા કહા? વો પાંચ લાખ દિયા હોય ને આઠ આનાની તેરીખે, પહેલે તો આઠ આના તરીખે વ્યાજ થાને, આઠ આના હવે તો ટકા હો ગયા, તો પાંચ લાખ દિયા હોય તો આઠ આના વ્યાજ ૨૫ વર્ષ લિયા, પીછે કહે ભાઈ વ્યાજ તો લિયા પણ હવે પૈસા લાવો, મુદ્દાની રકમ લાવો વ્યાજ નહિ હવે કે રકમ નહીં હૈ, આહાહા... એમ યહાં કહેતે હૈ. પુણ્ય પાપસે સ્વર્ગ નરક આદિ મિલા હૈ. એ તો સબ વ્યાજ હૈ બહારકા, મૂળ રકમ લાવો.
આ ત્રિકાળ સ્વભાવ જે મૂળ રકમ હૈ, આહાહાહા.... જેની ઉત્પત્તિ નહીં જેનો નાશ નહીં જેમાં અપૂર્ણતા નહીં, જિસમેં આવરણ નહીં, જેમાં અશુદ્ધતા નહીં, આહાહાહાહા.. આહા ! ઐસા ગ્રહણ કરકે એક અસાધારણ જ્ઞાયકભાવ આત્માકા ભાવ લેકર, આહા.. ઉસે શુદ્ધનાયકી દૈષ્ટિસે જે જ્ઞાનના અંશ ત્રિકાળકો પકડતે હું એ શુદ્ધનય, ઇસસે સર્વ પદ્રવ્યોસે ભિન્ન, અબદ્ધસ્પષ્ટ હૈ ને ઉસીસે લિયા હૈ. પરદ્રવ્યોસે ભિન્ન, સર્વપર્યાયસે એકાકાર, નારકી આદિ એ અન્ય અન્ય નહીં. હાનિ - વૃદ્ધિસે રહિત, અનિયત નહીં નિયત, વિશેષસે રહિત ગુણભેદસે વિશેષસે રહિત ઔર નૈમિતિક ભાવસે રહિત, નિમિત્તના લક્ષે ઉત્પન હુઆ. રાગ દ્વેષ આદિ એ નૈમિતિક ભાવસે રહિત કર્મ તો નિમિત્ત હૈ, પર્યાયમેં વિકૃત અવસ્થા નૈમિત્તિક અપને કારણસે હુઈ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
એ પોકાર અત્યારે બહોત હૈ કર્મનો, બધાને બસ કર્મસે હોતા હૈ, કર્મસે હોતા હૈ, કર્મસે હોતા હૈ. પણ પરકી રાગકી પર્યાય કર્મ પરદ્રવ્યસે હુએ કૈસે? પરદ્રવ્ય તો છૂતે નહીં ને ઉસકો? અને રાગ હૈ એ કર્મ દ્રવ્ય કા ઉદયકો છૂતે હી નહીં ને દો દ્રવ્ય ભિન્ન હૈ. “અપનેકો આ૫ ભૂલકે હૈરાન હો ગયા. “કર્મસે નહીં', અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા” આહાહા ! અપની ચીજ કયા હૈ ઉસમેં ભી આયા નહીં ? “અબ હમ નિજ ઘર કબહુ ન આયે, પર ઘર ભમત”. અપના ઉલટા પુરુષાર્થસે પર ઘર ભમત રાગ અને પુણ્ય ને અનેકતા કો અપના માનકર મેં ચાર ગતિમેં રખડયા. આહાહાહા !