________________
૧૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વાણી જડકી હૈ. આહાહાહા !
આંહી તો કહેતે હૈ ઐસે એ પાંચ પ્રકારના અનેક પ્રકાર દિખતે હૈ, ઇસસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહા ! કયોંકિ એકરૂપ જીવકા સ્વભાવ જબ દૃષ્ટિમેં ન આવે, તબ લગ સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહાહા... ગાથા તો બહુ સરસ આવી. ૧૩, ૧૪ સમજમેં આયા? ઇસ દૃષ્ટિસે દેખા જાયે તો યહ સબ પર્યાયસે હૈ, પરંતુ ભગવાન આત્માકા એક સ્વભાવ ઇસ નયસે ગ્રહણ નહીં હોતા. એ ત્રિકાળી જ્ઞાયક એક સ્વભાવ એ પર્યાયનયસે ગ્રહણ નહીં હોતા. આહાહા! સમજમેં આયા? અનેકપણાકી જાનનેકી જે દૃષ્ટિ હું એ વ્યવહાર હું અને અનેકપણાકી દૃષ્ટિસે એક સ્વભાવ પકડમેં નહીં આતા. આહાહા ! કયા કહેતે હૈ? (જબતક સમ્યગ્દર્શન નહીં હોતા તબતક સંસારમેં રખડેગા.) કરે, બાંધે રખડે છે સંસારમેં, શું? નરકને, નિગોદમેં જાયેગા. પણ સંસ્કાર નાખ્યા હશે. સમ્યગ્દર્શન ભલે ન હો, પણ સંસ્કાર નાખ્યા હોગા કે મેં તો રાગસે ભિન્ન હું, ભિન્ન હું ભિન્ન હું. ભિન્ન ઐસા સંસ્કાર તો વો ભી નર્ક, નિગોદમેં નહિ જાયેગા. સમજમેં આયા? જેને સમકિત સન્મુખ મિથ્યાદેષ્ટિ કહેનેમેં આયા હૈ, મોક્ષમાર્ગ પ્રકાશક ! સારા અધ્યાય હૈ, અંદરમેં દઢતા સંસ્કાર નાખ્યા હૈ કે મેં એ રાગસે ભિન્ન હું, પુણ્યસે ભિન્ન હું, પર્યાય જિતના ભી મૈં નહીં, મેં તો પૂર્ણ જ્ઞાયક સ્વભાવ હું ઐસા દેઢ સંસ્કાર નાખ્યા હૈ ભલે સમ્યગ્દર્શન નહીં હૈ. આહાહા!
જેમ કોરા શકોરા હોતા હૈ ને શકોરા? કયા કહેતે હૈ આપ? શકોરા પાણી નાખતે હૈ નાખતે નાખતે પી જાતા હૈ પીછે વિશેષ પાણી પડતે હૈ બહાર દિખાતા હૈ, ઐસે પહેલે અંદર સંસ્કાર ઐસા દેઢ નાખના કે રાગસે ને વિકલ્પસે મેરી ચીજ જાનનેમેં આતી નહીં, મેં તો મેરા સ્વભાવસે જાનું ઐસા સંસ્કાર નાખતે નાખતે નાખતે વિશેષ જબ હો ગયા તબ અનુભવ હો જાયેગા. સમજમેં આયા? આહાહા... આ ચીજ હૈ મૈયા. દુનિયા માનો ન માનો, મારગ તો આ હૈ. આહાહા ! સમજમેં આયા?
એક સ્વભાવ ઇસ નયસે, ઇસ નયસે કયા? અનેકપણાના પાંચ બોલ કહા એ નયસે એક સ્વભાવ દૃષ્ટિમેં નહીં આ સકતા, આહાહા... ઔર એક સ્વભાવકો જાને બિના એકરૂપ કાયમી સ્વય, શુદ્ધ, પરમ સ્વભાવભાવ પારિણામિક સ્વભાવભાવ ઐસા એક સ્વભાવ જાને બિના યથાર્થ આત્માકો કૈસે જાના જા સકતા હૈ? વાસ્તવિક એકરૂપ ત્રિકાળ સ્વભાવકો જાને બિના વાસ્તવિક આત્માકો કૈસે જાનનમેં આતા હૈ? આહાહા! ભાષા જરીક સરળ હૈ વસ્તુ કઠણ હૈ પણ ભાષા સરળ ને સમજમેં આવે ઐસી ચીજ હૈ. સમજમેં આયા?
ઇસલિયે દૂસરે નયકો, કયું કહા? કે પાંચ ભેદ બદ્ધ, અન્યઅન્ય, અનિયત, વિશેષ રાગાદિ સંબંધવાળા દેખનેસે એકરૂપ સ્વભાવ નહીં દેખનેમેં આતા, આહાહા ! વ્યવહારમેં રાગ આતા હૈ ઉસકો દેખનેસે એકરૂપ સ્વભાવ દિખનેમેં નહીં આતા. આહાહા! વ્યવહાર હૈ ને દયા, દાન, વ્રત, ભક્તિ દેવ ગુરુ શાસ્ત્રી શ્રદ્ધા આદિકા વિકલ્પ, ઉસકા લક્ષસે એકરૂપ સ્વભાવ નહીં જાનનમેં આતા. આહાહા ! ઉસસે એકરૂપ સ્વભાવ નહીં જાનનમેં આતા. આહાહા! સમજમેં આયા? સમજાય એવું છે પ્રભુ, તારા ઘરની વાત નાથ તને ન સમજાય તે કેમ? આહાહા! હૈં? પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી, અને પ્રભુ તને ખબર નથી. તેરી પ્રભુતા ઐસી હૈ કે સંસ્કાર