________________
૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બેનના વચનમાં તો ઐસા આયા હૈ. વચનામૃતમેં કે સમ્યગ્દર્શન હુઆ હૈ સ્વદેશકા ભાન હુઆ હૈ, ચૈતન્ય આનંદકંદ પ્રભુ શુદ્ધ ચૈતન્યમેં અરેરે રાગમેં આયા હમ પરદેશમેં આ ગયા. આહાહા! બેનના વચનામૃતમાં હૈ. અરેરે દયા, દાન, વ્રત, આદિ વિકલ્પમેં આયા. હમ પરદેશમેં આ ગયે ઉસમેં હમારા દેશ નહીં. આહાહા ! હુમારા સ્વદેશમેં તો આનંદ ને જ્ઞાન ને શાંતિ પડી હૈ, એ હમારા પરિવાર હૈ. આહાહાહા ! વાતું આકરી બહુ ભાઈ ! આહાહા! હૈ ને વો, ઉસમેં હૈ કે નહીં? કેટલામેં હૈ ૪૦૧, ૪૦૧ હૈ, જ્ઞાનીકા પરિણમન વિભાવસે વિમુખ હોકર સ્વરૂપકી ઔર ઢલ રહા હૈ, જ્ઞાની નિજ સ્વરૂપમેં પરિપૂર્ણરૂપાસે સ્થિર હો જાનેકો તરસતા હૈ. આહાહાહા ! મેં મેરા ઘરમેં પરિપૂર્ણ કૈસે બેઠ જાઉં. આહાહા ! સમકિતીકો તો અપના સ્વરૂપમાં પૂર્ણ કેમ કરીને બેસી જાઉં, ઐસી ભાવના છે. આહાહા ! ઇસ વિભાવભાવ હમારા દેશ નહીં, એ વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ ભી ઉઠતે હૈં સમકિતીકો પણ એ હમારા દેશ નહીં. આહાહાહાહા !
કહો જયપુર છોડીને વિલાયત કયા કહેતે હૈ, અમેરિકા-અમેરિકા વિલાયત છે. આ તો દાખલો છે. આહાહાહા ! અહીંયા તો પ્રભુ! પ્રભુ આનંદનો નાથ પ્રભુ ઉસકી જ્યાં દષ્ટી હુઈ ઔર ઉસકા સ્વભાવકા ભાન ને અનુભવ હુઆ પીછે વિકલ્પ આયા તો કહે કે અરેરે અમે તો પરદેશમેં આ ગયા. ઉસમેં હમારા કોઇ પરિવાર નહીં ત્યાં આ ગયા, યુગલજી! આંહી તો વ્યવહાર આવે તો રાજી હોતા હૈ. આહાહાહા ! ઈસ પરદેશમેં તુમ કહાં આકર પહુંચે ! આહાહા ! હમેં યહાં અચ્છા નહીં લગતા, શુદ્ધ ચૈતન્ય હમારા પવિત્ર દેશ હૈ, ઉસમેં હમ રહેતે હૈ ને આ આ ગયા રાગ, હમ પરદેશમેં કહાં આ ગયા? હમકો યહાં અચ્છા નહીં લગતા. શુભભાવ અચ્છા નહીં લગતે. એ રંગુલાલજી! આહાહાહા ! એને ઠેકાણે હજી તો બાઇડી, છોકરા ને પૈસા, આબરૂ ઠીક લગતે હૈ આહાહાહા... મિથ્યાત્વભાવ હૈ. આહાહાહા !
ભાઈ ત્રણ લોકના નાથ કેવળી પરમાત્મા એની આ વાણી છે, એનું આ સ્વરૂપ છે. પ્રભુ! આહાહા! અહીં હમારા કોઇ નહીં. અરેરે વિકલ્પ ઉઠયા એ હમારા નહીં, જહાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણોરૂપ હમારા પરિવાર વસતા હૈ, યે હમારા સ્વદેશ હૈ. કહો રતનચંદજી! અબ હમ ઉસ સ્વરૂપ સ્વદેશકી ઔર જા રહા હૈ. આહાહા ! સ્વરૂપ જો જ્ઞાયક ને આનંદસ્વરૂપ એકરૂપ હું ત્યાં હુમ જા રહે હૈ, હમેં ત્વરાસે અપને મૂળ વતનમેં જાકર, ત્વરાસે હમારા મૂળ વતન જો સ્વદેશ આનંદ જ્ઞાનઆદિ, આહાહાહા.... ત્યાં આરામસે વસના હૈ, જહાં સબ હમારે હૈ. આહાહા ! પુસ્તક નિકલ આયા તો બહોત વખાણ આતા હૈં લોકો કહે, ઓહોહો... આયા તમારે આયા ને હિન્દીમેં આયા હૈ ને પત્ર આયા હૈ ઐસે એક સંગ્રહ હો ગયે હૈ યહાં કહેતે હૈ. (શ્રોતા – આત્મધર્મમેં દિયા હૈ) હાં, થોડા દિયા હૈ.
ઐસા દેખા જાય તો સર્વ પાંચ ભાવોસે જો અનેક પ્રકાર યે હૈ અભૂતાર્થ હૈ સ્વભાવકી એકતામેં દેષ્ટિ કરનેસે, સ્વભાવની એકરૂપ સ્વભાવ સહિતની દૃષ્ટિ કરનેસે, અનુભવ કરનેસે એ પાંચ પ્રકાર હૈ, અનેક પ્રકાર હૈ એ જૂઠા દિખતે હૈ. ઉસમેં હૈ નહીં. સામાન્યમેં વિશેષ હૈં નહીં, સામાન્યમેં અનેકતા હૈ નહીં, સામાન્યમેં અનિયતતા હૈ નહીં. આહાહા! આવી વાતું છે, હૈ? આવો પ્રભુ છે ભાઈ ! ભાઈ ! તારા ઘરની વાત છે ને પ્રભુ! આકરી લાગે માટે બીજો રસ્તો લેવો એવું કાંઇ છે? હૈં? માર્ગ તો આ હૈ.