________________
ગાથા – ૧૪
૧૭૯ અનાદિ હૈ. ઐસી ચીજ હૈ. એમાં ગરબડ કરે એ ચલે નહીં. આહાહા ! સમજમેં આયા?
આંહી કહેતે હૈ, આહાહા ! કે એ જેમ કર્મકા નિમિત્ત હૈ ને, ઉપાદાન તો અપના હૈ, રાગ દેષ મોહ આદિ તો વો પર્યાયમેં હૈ પણ હવે દેખિકા વિષય જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ કરના હૈ તો એક, એકાંત, એક અંત, એક ધર્મ, એક સ્વભાવ બોધબીજ, જ્ઞાનસ્વરૂપ, બીજકો અર્થ અહીં સ્વરૂપ લેના, એક જ્ઞાનસ્વરૂપ, એક ધર્મ સામાન્ય, એક સ્વરૂપ ઐસા જીવકા સ્વભાવ ઉસકી દૃષ્ટિ કરનેસે, એ મોહ આદિકા ભાવ તે અભૂતાર્થ હૈ, જૂઠા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? કહો જ્ઞાનચંદજી! હૈ? તોપણ સ્વયં એકાંત અપનેસે સ્વભાવ ત્રિકાળ, આહાહા... ઉસમેં થા કે કર્મકા નિમિત્તસે વિકૃત અવસ્થા, ઇતના નિમિત્ત નિમિત્ત સંબંધ બતાયા થા, વ્યવહારનયમાં. નિશ્ચયમેં તો સ્વયં જ્ઞાયક એકરૂપ સ્વભાવ, જ્ઞાન એકરૂપ સ્વભાવ, આનંદ એકરૂપ સ્વભાવ, શાંત એકરૂપ સ્વભાવ, શાંત એટલે સ્થિરતા, ચારિત્રની વીતરાગ એકરૂપ સ્વભાવ ઐસા સર્વગુણોકા એકરૂપ સ્વભાવ, ઐસે જ્ઞાનકા એકરૂપ સ્વભાવમેં સબ લે લેના સાથમેં. આહાહાહા!
ભગવાન એક ધર્મ, એક સ્વભાવ. જ્ઞાનરૂપ ઐસા જીવકા સ્વભાવ ઉસકી દૃષ્ટિ કરનેસે જો પર્યાયબુદ્ધિ હૈ ઉસકો છોડકર દ્રવ્ય સ્વભાવકી સમીપ જાકર, આહાહાહા... આ રીત એ જાકર અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ. આ તો હજી ધર્મની પહેલી સીઢી આહાહા... અને એ સમ્યગ્દર્શન બિના, છ ઢાબામેં આતે હૈ જ્ઞાન, ચારિત્ર મિથ્યા હૈ સબ. આહાહાહા ! પહેલેથી થોડા સુધાર કિયા થા, એમાં હૈ? સ્વયં એકાંત જો જ્ઞાનસ્વરૂપ હૈ ઐસા જીવ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ સ્વયં હૈ. આહાહા ! ઉસમેં તો કર્મકા નિમિત્તસે મોહ વિકાર, વિકાર કર્મસે નિમિત્તકા અર્થ એ કે નિમિત્તસે હુઆ એ નહીં, પણ ઉસકા નિમિત્તકા લક્ષસે હુઆ તો નિમિત્તસે હુઆ ઐસા કહેને મેં આયા હૈ. બાકી તો એ સમયમેં મિથ્યાત્વ ને રાગદ્વેષની ઉત્પત્તિકા જન્માક્ષણ હૈ, ૧૦૨ ગાથા પ્રવચનસાર. એ ક્ષણમેં, એ કાળમેં મિથ્યાત્વ ને રાગદ્વેષ ઉત્પનકા, ઉત્પન્ન હોનેકા જન્માક્ષણ, ઉત્પત્તિકા કાળ થા, નિમિત્ત ભલે હો. સમજમેં આયા?
તો પર્યાયદેષ્ટિસે દેખનેસે મોહ ને રાગદ્વેષ પર્યાયમાં હૈ ઐસા જ્ઞાન કરાનેકો કહા પણ આદરણીય એ નહીં. આહાહા ! એકરૂપ ભગવાન આત્મા સ્વયં અપનેસે એક સ્વભાવરૂપ જીવ સ્વભાવ ઉસકા સમીપ જાનેપર, એ પર્યાયકા લક્ષ છોડકર, જ્ઞાયકભાવકા એક જીવ સ્વભાવકા સમીપ જે દૂર થા, પર્યાયબુદ્ધિમેં એકરૂપ સ્વભાવને દૂર થા. આહાહાહાહા ! આવું આકરું કામ છે, એ દૂર હઠાકર, પર્યાયબુદ્ધિ છોડકર, આહાહા... એક અંત નામ ધર્મ જ્ઞાન સ્વભાવરૂપ જીવકા સ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે, ઉસકા સમીપ જાકર અનુભવ કરનેસે, મોહ આદિકા ભાવ અભૂતાર્થ હૈ, ભૂતાર્થ સ્વભાવના અનુભવ કરનેપર એ ચીજ અભૂતાર્થ હૈ. આહાહા ! આવી વાત છે. આવું સમ્યગ્દર્શન એને કંઇક કંઇક કરી નાંખ્યું માળે. આહાહા! સમજમેં આયા? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, ભગવાને જે કહ્યો પરમાર્થનો પંથ એક જ પ્રકાર, આ હૈ. આહાહા !
સ્વયં જ્ઞાનસ્વરૂપી પ્રભુ જીવકા સ્વભાવ ઉસમેં કોઇ નિમિત્તપણા હૈ નહીં, અને એ ક્ષણિક હૈ નહીં. આહાહા ! ત્રિકાળી જ્ઞાનસ્વભાવ સ્વરૂપ પ્રભુ ઉસકી દૃષ્ટિ કરનેસે, ઉસકા સમીપ જાકર અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ, અનુભૂતિ હોતી હૈ. તબ રાગાદિકો અભૂતાર્થ કહેનેમેં