________________
૧૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા હૈ, સમજમેં આયા? આહાહા! આવી વાત છે. એ પાંચ બોલ હો ગયા.
ભાવાર્થ: - આત્મા પાંચ પ્રકારસે અનેકરૂપ, અનેકરૂપ દિખાઇ દેતા થા. ઉસમેં એકરૂપ દિખાના હૈ” હવે. આહાહા ! જુઓ ટીકાકાર કિતની સ્પષ્ટતા કરતે હૈ, જયચંદ પંડિત ! આહાહા !
આત્મા' (શ્રોતા:- વધારે સ્પષ્ટ કર્યું છે.) સ્પષ્ટ કર્યું છે એણે, લોકોને સાદી ભાષામાં સમજમાં આવે ઐસી બાત કહેતે હૈ. આહાહા ! આત્મા એક વસ્તુ, પાંચ પ્રકારસે અનેકરૂપ દિખાઈ દેતા થા, બદ્ધસ્કૃષ્ટ, અન્ય અન્ય, નિયત નહીં પણ અનિયત, વિશેષ અને રાગ સહિત, મોહ સહિત ઐસા અનેકપણે દિખતા થા. આહાહાહા!
(૧) અનાદિકાળસે કર્મ પુદ્ગલકે સંબંધસે બંધા હુઆ, આ પહેલો બોલ લેતે હૈ, કર્મપુગલકે સ્પર્શવાલા દિખાઇ દેતા થા. આહાહાહા !
(૨) કર્મને નિમિત્તસે હોનેવાલે નર, નારકી આદિ પર્યાયસે ભિન્ન ભિન્ન અન્ય અન્યરૂપે દિખાઈ દેતા થા, ભગવાન એકરૂપ સ્વભાવ હોને પર ભી કર્મકા નિમિત્તસે નારકી આદિ ગતિ અનેકરૂપ દિખતે થે ઉસકો.
(૩) શક્તિકે અવિભાગ પ્રતિચ્છેદ ઘટતે ભી હૈ ને વધતે હૈ પર્યાયમેં અગુરુલઘુઆદિ એક સમયકી પર્યાયમેં ષગુણહાનિવૃદ્ધિ આદિ હોતી હૈ બઢતી ભી હૈ, એ વસ્તુ સ્વભાવ હૈ. પર્યાય સ્વભાવ હોં એ, આ વસ્તુ સ્વભાવનો અર્થ પર્યાય સ્વભાવ, ઇસલિયે નિત્ય નિયત એકરૂપ દિખાઈ નહીં દેતા હૈં? કયા કહા? પર્યાયમેં હિનાધિક દશા હોતી હૈ, એ વસ્તુકા સ્વભાવ હૈ સ્વભાવ નામ પર્યાયકા ઐસા એક ધર્મ હૈ, વસ્તુકા સ્વભાવ નામ ત્રિકાળીકી અહીંયા વાત નહીં. આહાહા !
યહ ઘટતી બઢતી પર્યાય અનંતગુણી બઢ જાયે, અને અનંતગુણી હીણી હો જાયે, આહાહા... અક્ષરકે અનંતમેં ભાગે જ્ઞાન હો જાય કેવળજ્ઞાન હો જાય મતિ શ્રતની પૂર્ણતા હો જાય, અપૂર્ણ રહે એટલા ભેદ, યહ પણ ઉસમેં યહ નિત્ય નિયત એકરૂપ દિખાઈ નહીં દેતા. આહા... નિત્ય નિયત સ્વભાવ એકરૂપ દિખાઈ નહીં દેતા, એક વાત.
(૪) વહુ વળી, દર્શન, જ્ઞાનઆદિ અનેક ગુણોસે વિશેષરૂપ દિખાઇ દેતા હૈ. ઔર
(૫) કર્મને નિમિત્તસે હોનેવાલે મોહ, રાગ દ્વેષ આદિ પરિણામો કે સહિત વહ સુખદુઃખરૂપ દિખાઇ દેતા હૈ. સુખદુઃખકી કલ્પનાસે, આ સુખ આનંદકા નહીં લેના, આ સુખદ:ખ કલ્પનાકા લેના, સ્વભાવકા સુખ એ આનંદકી તો એકરૂપ દશા હૈ આ કલ્પના સુખ દુઃખકી અનેક દશા હૈ. આહાહા ! સમજમેં આયા? આહાહાહા ! સુખદુઃખ દિખાઇ દેતા હૈ.
યહ સબ અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ, યું કયો કહા? હૈ તો પર્યાય, પણ વો દ્રવ્યકી પર્યાય હૈ ઐસે ગિનકર અશુદ્ધ દ્રવ્યાર્થિક કહા. હૈં? અશુદ્ધદ્રવ્યાર્થિકનય વ્યવહારનયકા વિષય હૈ. અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો કે પર્યાયાર્થિક કહો કે વ્યવહાર કહો, આહાહાહા.. અશુદ્ધ કયો પહેલે લિયા? કે દ્રવ્ય ત્રિકાળી હોકર, પર્યાયમેં અશુદ્ધતા હોતી હૈ, ઐસે માટે અશુદ્ધ દ્રવ્યાર્થિક કહા, વો કોઇ દૂસરામેં હુઈ હૈ અને દૂસરેસે હુઈ હૈ ઐસા નહીં હૈ. આહાહાહા ! પંડિતોના પહેલાના લખાણ તો જુઓ, વસ્તુની જેવી સ્પષ્ટતા હૈ એ સ્પષ્ટતાકો ખોલકર મુક્ત હૈ. આહા! (શ્રોતા- અગુરુલઘુ માને ક્યા?) અગુરુલઘુ હો પણ પર્યાયમેં હિનઅધિક દશા હૈ એ ભી હૈ અગુરુલઘુ હૈ પણ