________________
૧૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જયસેન આચાર્યે દ્રવ્યશ્રત કિયા ઉસકો અત્યારે જૂઠા પાડકર કહેતે હૈ કે અપદસ એટલે ઐસા નહીં, અખંડ પ્રદેશ એમ લેના. અરે પ્રભુ! આ શું કરે છે ભાઈ ! આહાહા ! એ દુનિયા તો ચાલશે દુનિયા ઐસી હૈ, પણ મારગ બાપા વિરૂદ્ધ હૈ યે. સમજમેં આયા?
અમદેસ સન્ત આતે હૈં ને? એનો અર્થ એ કર્યો સમયસારમાં આયા હૈ, (યહાં) અખંડ અખંડ એમ લેના, પણ આંહી અપદેશનો અર્થ જયસેન આચાર્ય દ્રવ્યશ્રુત કિયા એ અર્થાત્ દ્રવ્યશ્રુતમાં ભી ઐસા હૈ કે અબદ્ધસ્પષ્ટ દેખના વો જૈનશાસન હૈ ઐસા દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા હૈ. અને ભાવશ્રુત તો એ હૈ હી. આહાહા ! ભાવશ્રુતસે જો અબદ્ધસ્પષ્ટકા અનુભવ હૈ વો ભાવશ્રુત તો જૈનશાસન હૈ, એ શુદ્ધ ઉપયોગ હૈ, એ જૈન ધર્મ હૈ, એ જૈનશાસન હૈ. આહાહાહા ! પંદરમી ગાથામેં એ અર્થ ફેરવી નાખ્યા. અહીંયા કહેતે હૈ કે એમ નથી પ્રભુ, અપની વાત રખનેકો શાસ્ત્રકા અર્થ પલટ દેના, એ હોય નહીં ભાઈ ! આચાર્યોએ સંતોએ તો કરૂણા કરીને એ ટીકા બનાઇ હૈ, છતાં તો યે કહેતે હૈ કે પ્રભુ એ ટીકા મેં નહીં બનાઇ હોં, વો તો શબ્દોસે બન ગઈ નાથ ! આહાહાહાહા ! પરમાણુકી પર્યાયસે ટીકા બન ગઇ હૈ, તો હમે ટીકા કિયા હૈ ઐસા મોહસે ન નાચો. આહાહાહા !( શ્રોતા:- અમૃતચંદ્રાચાર્યનો એ સમજમેં નહીં આયા થા ?) નહિ આયા થા (ઐસા નહી). અરે ભગવાન અમૃતચંદ્રાચાર્ય કૌન હૈ? પંચપરમેષ્ઠિમેં પરમેશ્વર હૈ. આહાહા ! બાપુ સાધુ કોણ હૈ? આચાર્ય કોણ હૈ? આહાહાહા !
અને કેટલાક તો “નમો લોએ'માંથી “લોએ નિકાલ દેતા હૈ. પંડિતજી! નમો લોએ સવ્વ સાહુર્ણ હેં ને? તો “લોએ નિકાલ દો. અભી વો તુલસી હૈ ને તેરાપંથીકા વો કહે “લોએ” નિકાલ દો. અરે પ્રભુ ! આ તુમ કયા કરતે હો? આ તુમ “નમો લોએ સવ્વ સાહુર્ણ” એમ ન રાખના. “નમો સવ્વ સાહૂણં” બસ. લોએ નહિ અને પ્રભુ.
(શ્રોતા- લોએ નામ સબ સાધુ લે લેના) સબ લેના વળી એ તો દૂસરા એ અર્થ કરતે હૈ સુશીલ તો, લોએ નામ જિતના સાધુ હૈ એ સબ લે લેના, અરે એ અર્થ આંહી હૈ હી નહીં યહાં તો અનંત આનંદ જિસકા, અનુભવ હુઆ તીન કષાયકા અભાવ હૈ, જિસકો છઠ્ઠી સાતમા ગુણસ્થાન ક્ષણમેં અનેક બાર આતા હૈ, ઐસા હી સાધુકો લિયા હૈ. અન્યમતિકા તો બાતેય કહાં હૈ, જૈનમાં દ્રવ્યલિંગી જે હૈં ઇસકી બાત યહાં નહીં હૈ. સમજમેં આયા? એ અક્ષરે અક્ષર સત્ય હૈ. અરે ધવલ તો ઐસા કહેતા હૈ, કે નમો લોએ સવ્વ અંતઃ દિપક છે, તો ચારમેં લે લેના એથી - ઇસસે વિશેષ કહેતે હૈ ઈસસે ભી વિશેષ કહેતે હૈ ધવલ તો ત્રિકાળવર્તી શબ્દ લેના ભેગા આ પૂરા પદ હૈ. નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં,
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી ઉવજાયાણં,
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહુણે.” ધવલમાં ઐસા પાઠ કરકે નવકાર ઐસા બનાયા પૂરા. આહાહા ! સમજમેં આયા? પણ ત્રિકાળવર્તી નિકાલ દિયા પીછે નમો લોએ સવ્વ સાહૂણં' રખ્ખા ને અંત:દિપક તરીકે ચારોમેં લે લેના, નમો લોએ સવ્વ અરિહંતાણું, નમો લોએ સવ્વ સિદ્ધાણે એમ લેના, વસ્તુનું સ્વરૂપ