________________
ગાથા
૧૭૭
ઉસમેં તો નિમિત્તકી અપેક્ષા હોકર વિકાર થા, પર્યાયમેં કર્મકા નિમિત્તકી અપેક્ષાસે વિકાર ઉપાદાન અપનેમેં થા હવે અહીંયા તો નિમિત્ત નહીં. સ્વયં એ નિમિત્ત સામે સ્વયં આયા. આહાહા ! સમજમેં આયા ? ઝીણી વાત છે પ્રભુ ! આહા ! જેમ એક કર્મકા નિમિત્તસે ઉપાદાન તો અપનેમેંસે હુઆ હૈ, પણ વો પર્યાયમેં જો મોહ ને રાગ દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ આદિના ભાવ એ પર્યાયકી અપેક્ષાસે કર્મકા નિમિત્તકી અપેક્ષા હોકર અપનેમેં હૈ પણ વો વસ્તુકા સ્વરૂપ નહીં. આહાહાહા !
-
૧૪
તો સ્વયં ઉસમેં નિમિત્તસે વિકાર થા, ઐસા કહા થા. આંહી સ્વયં નિમિત્ત સિવાય સ્વયં સહજ પારિણામિક શાયકભાવ, આહાહાહા... સ્વયં, એકાંત એક ધર્મ, જિસકા એક ધર્મ હૈ સદા, એ મોહ ને રાગ દ્વેષ અનેક એ વસ્તુકા સ્વરૂપમેં હૈ નહીં. આહાહાહાહા ! એકાંત સ્વયં એક ધર્મ, કયા ? કે બોધ, જ્ઞાનરૂપ હૈ ઐસા જીવ સ્વભાવ. આહાહાહા ! સ્વયં એક જ્ઞાનરૂપ જિસકા સ્વભાવ હૈ. ત્રિકાળી સ્વયં જ્ઞાનરૂપ એક સ્વભાવ ઐસા ભગવાન, આહાહાહા... હૈ ? સ્વયં એકાંત એક ધર્મ એવો જ્ઞાનરૂપ, હૈ ! ભગવાન તો સ્વયં એક જ્ઞાનરૂપ આત્મા હૈ. આહાહા ! ઐસે જીવ સ્વભાવકે સમીપ જાકર એકરૂપ જ્ઞાનસ્વભાવ, જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ, બાકી આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, શાંત સ્વભાવ, સ્વચ્છતા સ્વભાવ, પ્રભુતા સ્વભાવ એ એક જ્ઞાન સ્વભાવમેં સર્વસ્વભાવકી એકતા જ્ઞાનમેં ( જાનનેમેં આતી હૈ ). સમજમેં આયા ? એ જીવકા જો અનંત સ્વભાવ ઉસમેં જ્ઞાનપ્રધાનતાસે કથન હૈ. કે એકરૂપ જિસકા જ્ઞાન સ્વભાવ કાયમી એકરૂપ હૈ, સ્વયં હૈ, વો કોઇ નિમિત્તસે સ્વયં પારિણામિક સ્વભાવભાવ હૈ ઐસા નહીં. આહાહાહાહા ! ઐસા સ્વયં એકાંત એક ધર્મરૂપી જ્ઞાન, જ્ઞાનરૂપી આત્મા હૈ, ઐસા જીવ સ્વભાવકે સમીપ જાકર, આહાહાહાહા... અર્થાત્ એકરૂપ જ્ઞાન સ્વભાવકી સમીપ નામ સન્મુખ જાકર, અનુભવ કરને ૫૨ આહાહાહાહા... આ સમ્યગ્દર્શન. આહાહા... આવી ચીજ હૈ. આહાહા !
આચાર્ય મહારાજે તો ઘણું સ૨ળ કરીને ટીકા કિયા હૈ, તો ઉસકો કેટલાક દુરુહ કહેતે હૈ, કહ્યા થા ને રાત્રિકો દુરુહ એમ કહે છે એમ કે સમયસાર હૈ તો સ૨ળ પણ વિદ્વાનોએ ઉસકો ટીકા કરકે દુરુહ કર દિયા હૈ. અરે પ્રભુ ! કયા કહેતે હૈ તુમ. ( શ્રોતાઃ- વિદ્વાનોએ કે આચાર્યોએ ? ) એ વિદ્વાન એટલે આચાર્યનો મૂળ કહેવાનો અર્થ એ હૈ, હૈ આયા હૈ સમયસારમેં આયા હૈ, વિદ્યાનંદજીકા ( સમયસા૨મેં ) આહાહા ! આંહી દુરુદ્ધ કર દિયા અમૃતચંદ્રાચાર્યકા. અરે ભગવાન ! એમ ન કહેવાય પ્રભુ ! ઐસા, આહાહાહા... કયુંકી ઉસમેં વો આયા હૈ ને ? શુદ્ધોશુદ્ધા દેશોનાયવ્યા ૫૨મ ભાવ લક્ષણો વ્યવહા૨ દેસિદા એ સ૨ળ લાગે એને, વ્યવહા૨ ઉપદેશ દેના, એ સ૨ળ લાગ્યા. પણ ટીકાકારે કહા કે વ્યવહાર એટલે કયા ? દેસિદા એટલે કયા ? કે વો પણ સમયમેં
રાગકી અશુદ્ધતા હૈ, ઔર શુદ્ધતાકી કમી હૈ, એ વ્યવહાર હૈ, ઉસકો જાના હુઆ પ્રયોજનવાન હૈ ઐસા ટીકાકારે દુરુ· કર દિયા ટીકાકારે ખુલાસા કર દિયા હૈ, દુરુ· નથી કિયા પ્રભુ ! અરે એમ નહીં હૈ, વાત એને એ નડે છે શબ્દ, ને વ્યવહાર દેસિદા એટલે પહેલે તો વ્યવહારનો ઉપદેશ દેના, પણ એ ઉપદેશકી વ્યાખ્યા અહીંયા હૈ હી નહીં. સમજમેં આયા ? હૈ ! ( શ્રોતાઃ- આચાર્યનો એવો અર્થ થાય એમ !) આચાર્યને અર્થ આવડયો નથી એમ કહેતે હૈ, ટીકાકારને, અરે પ્રભુ ! અરે પંદરમી ગાથા, “અપદેસ સન્ત મજઝં પસ્સદિ જિનશાસનં સર્વાં” હવે અપદેસના અર્થ તો