________________
૧૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૬૯ ગાથા – ૧૪ તા. ર૬-૮-૭૮ શનીવાર, શ્રાવણ વદ-૮ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ગાથા ૧૪ ટીકા ચલતી હૈ. ક્યા ચલા, એ આત્મા વસ્તુ હૈ ઉસમેં અનંત ગુણ હૈ, એ ગુણીકા ગુણકા ભેદ કરના વો તો વિકલ્પ હૈ. સમ્યગ્દર્શન હોતા હૈ. પ્રથમમેં પ્રથમ તો એ ગુણી (ગુણ) ગુણીકા ભેદકા પણ વિકલ્પ છોડકર, એક સ્વભાવ ત્રિકાળી જ્ઞાયકભાવ દ્રવ્ય સ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા! વિશેષ ગુણકા ભેદકા ભી લક્ષ છોડના એમ કહેતે હૈ. આહાહાહા ! સામાન્ય જો જ્ઞાયક એકરૂપ સ્વભાવ , વિશેષ સર્વ વિલય હો ગયા. આહાહા ! પર્યાયકી વિશેષતા તો લક્ષમેં છોડના, રાગકા-વિકલ્પકા પક્ષ તો છોડના એ તો સ્થૂળ બાત, પણ યહાં ગુણ ગુણીકા ભેદરૂપ વિશેષ, ઉસકા ભી લક્ષ છોડના, અલિંગગ્રહણમેં ઐસા આયા હૈ. અર્થાવબોધરૂપ ગુણ વિશેષ ઉસસે આલિંગીત નહીં ઐસા એક દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહા ! અર્થાવબોધરૂપ ગુણ વિશેષ ઉસકો નહીં આલિંગન કરતે, ઉસકો નહીં સ્પર્શતે, ઉસકો નહીં છૂતે, આહાહા... ઐસા એક દ્રવ્ય સ્વભાવ હૈ, યે આત્મા હૈ. આહાહા !
અંતર એક સ્વભાવરૂપ જે આત્મદ્રવ્ય હૈ ગુણ ગુણીકા ભેદસે ભી ભિન્ન, આહાહા.. અત્યારે તો ઐસે હૈ વ્યવહાર કરતે કરતે નિશ્ચય હોતા હૈ, અરે પ્રભુ! એ તો વ્યવહાર તો અનંત બૈર કિયા નવમી ગ્રવૈયક ગયા તો ઐસા તો વ્યવહાર (અભી) હૈ (હી) નહીં. આંહી તો ગુણ ગુણીકા ભેદકો ભી નિકાલ દે. આહાહા!... તબ સમ્યગ્દર્શન હોગા એમ કહેતે હૈ. સમજમેં આયા? એ ચાર બોલ હુઆ, પાંચ આજ હૈ.
પાંચવા બોલમાં દેદાંત હૈ જૈસે જળકા અગ્નિ જિસકા નિમિત્ત હૈ, નિમિત્ત હૈ, ઉષ્ણતા તો હોતી હે અપનેસે અગ્નિ નિમિત્ત છે. ઐસે ઉષ્ણતાકે સાથ સંયુક્તરૂપ, ઉષ્ણતાને સાથ સંયુક્તરૂપ જળ તપ્તતારૂપ હૈ, અવસ્થાએ અનુભવ કરને પર એ ઉષ્ણતા છે. પર્યાયમેં અગ્નિકા નિમિત્ત અને ઉષ્ણતા હૈ એ પર્યાય હૈ. આહાહા!તથાપિ એકાંત શીતળતા-એકાંત શીતળતા કયા કહેતે ? એક સ્વભાવ જો શીતળતા ત્રિકાળી, એકાંત એક સ્વભાવ શીતળતારૂપ, આહાહા... જળકા એકરૂપ શીતળતા સ્વભાવ, આહાહા.. ઐસે દેખનેસે જળ સ્વભાવકે સમીપ જાકર અનુભવ કરને પર સંયુક્તપણા, ઉષ્ણપણા જૂઠા હૈ. આહાહાહા ! આ તો દષ્ટાંત હૈ.
- સિદ્ધાંત ! ઉસી પ્રકાર આત્માકા ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવ ત્રિકાળી એક જ્ઞાનસ્વભાવ સ્વરૂપ, એક જ્ઞાનસ્વભાવરૂપ ઐસા આત્માકા આહાહા.... કર્મ જિસકા નિમિત્ત હૈ, નિમિત્ત હૈ હોં ઐસા મોહકે સાથ સંયુક્તપણા, અવસ્થાએ અનુભવ કરને પર હૈ. કર્મકા નિમિત્ત જેમ અગ્નિકા નિમિત્ત ને ઉષ્ણતા જળમેં હૈ, ઐસે કર્મકા નિમિત્ત ને મોહ રાગ દ્વેષ મિથ્યાત્વભાવ પર્યાયમેં હૈ. આહાહા ! એ હૈ વ્યવહારનયકા વિષય, હૈ!
તથાપિ તોપણ જો સ્વયં એકાંત, કયા કહેતે હૈ? ઉસમેં આયા થા કે કર્મકા નિમિત્તસે મોહ રાગ દ્વેષ હુઆ. હવે અહીંયા તો નિમિત્તસે દૂર, આહાહા... સ્વયં-સ્વયં સ્વભાવ ઉસકા હૈ. વો તો કર્મકા નિમિત્તકા સંબંધમેં રાગ દ્વેષ મોહ થા, એ વ્યવહારકી પર્યાયકા વિષય હૈ. હવે સમ્યગ્દર્શન પાનેમેં વિષય કયા? આહાહાહા! સમજમેં આયા? સ્વયં એકાંત, સ્વયં સ્વરૂપ