________________
ગાથા – ૧૪
૧૭૩ એ વર્તમાન દશા ચાહે તો ઉદયકી હો રાગ આદિ, એ એક સમય રહેતી હૈ, દૂસરે સમય તો વ્યય હોતા હૈ, વ્યય હોકર ક્યાં ગઈ? અતિ હૈ ના, અસ્તિ થા ને? ઉત્પા વ્યય ધ્રુવ યુક્તમ્ અસ્તિ સત્ હૈ. તીનોં સત્ હૈ. તો પર્યાય ભી ઉદયકી થી (વો) સત્ થી, આહાહા... તસ્વાર્થ સૂત્રમેં તો ઉસકો જીવતત્ત્વ કહા, કહેનેમેં આયા હૈ, પહેલા અધ્યાયમેં, રાગ આદિ દયા, દાનકો વિકલ્પ એ જીવતત્ત્વ હૈ, એમ કહા હૈ. (શ્રોતા:- સ્વતત્ત્વમ્) હા, સ્વતત્ત્વ કહા હૈ, પણ એક સમયમેં રહેકર દૂસરે સમયમેં ચલી જાતી હૈ, કહો? અંદરમેં, પણ અંદરમેં આ વિકાર ચલે નહીં જાતા, પણ ઉસકી યોગ્યતા અંદરમેં ચલી જાતી હૈ, પારિણામિકભાવે હો જાતા હૈ. આહાહા ! ગજબ વાત હૈ ભાઈ, સમજમેં આયા?
ઐસે ક્ષયોપશમભાવકી પર્યાય એક સમયની સ્થિતિ હૈ, દૂસરે સમય ચલી જાતી હૈ, તો કહાં જાતી હૈ? અંદરમેં. તો અંદરમેં ક્ષયોપશમભાવકી પર્યાય રહી નહીં. અંદરમેં ગઈ તો પારિણામિકભાવકી દશા હો ગઈ. આહાહાહાહા ! સમજમેં આયા? એમ ક્ષાયિક કેવળજ્ઞાનકી પર્યાય એક સમય રહેતી હૈ, દૂસરે સમય વ્યય હોતી હૈ, તો ગઈ ક્યાં? અંદર. યહાં તો ક્ષાયિકભાવકી થી, અંદર ગઇ ત્યાં પારિણામિકભાવ હો ગયા. (શ્રોતા:- અંદરમેં પર્યાયરૂપે કહાં રહી દ્રવ્યરૂપે રહ ગઈ?) પર્યાયરૂપે નહીં, ગુણરૂપે હો ગઈ. (શ્રોતા:- પારિણામિક ભાવમાં ફેરફાર થઈ જાય તો ?) કાંઇ ફેરફાર નથી, નિશ્ચયમાં તો ફેરફાર નથી, વ્યવહારે ઐસા કહેનેમેં આતા હૈ. પર્યાય અંદરસે નિકલી ને પર્યાય અંદર ગઇ ને એ બધા ભેદનયસે હૈ. ગજબ છે ભાઈ ! એ દ્રવ્યના સ્વભાવ અચિંત્ય હૈ. આહાહા!
જૈસે ક્ષેત્રકા અંત હૈ ક્યાંય? આ લોક તો અસંખ્ય જોજનમેં હૈ, પીછે અલોક, આકાશ કહાં પૂરા હુઆ ? પૂરા હુઆ તો પીછે કયા? ભાઈ ! કોઇ અલૌકિક સ્વભાવ હૈ ભાઈ ! આહાહાહા! (શ્રોતા:- કહીં તો અંત હોગા ?) કહીં ને કહીં અંત હૈ હી નહીં, એ માટે તો આ કહેના હૈ, આહાહાહાહાહા ! અંત હૈ તો પીછે કયા? પીછે હું કે નહીં કુછ અંત? ભાઈ ! આ તો અલૌકિક વાતું છે બાપુ! આહા... એક નાસ્તિક માણસ થા બરાબર નહીં થા. દિવાનના લડકા થા મારી પાસે આયા, તો પૂછતે થે, મેં કીધું ભાઈ કહો, ભલે તમને કોઇ વાત ન બેસે તો એક વાત મેં ઐસા કહેતા હુંકિ આ ક્ષેત્ર હૈ ક્ષેત્ર, કહાં પૂરા હુઆ ? વિચારમેં તો લ્યો, એ ક્ષેત્ર ક્યાં પૂરા હુઆ ? આહાહા ! ચૌદ બ્રહ્માંડ તો અસંખ્ય જોજનમેં પૂરા હો ગયા, પીછે? આકાશ આકાશ આકાશ અનંત ને અનંતગુણા ગુણાકાર કરો તો ભી ઉસકા અંત નહીં. કયા ચીજ હૈ આ? કોઇ ક્ષેત્ર સ્વભાવ ભી કોઈ અલૌકિક હૈ. એય, દિવાનનો દિકરો. (શ્રોતા - કેવળજ્ઞાન અનંતને જાણે.) હૈ? જાણે અનંતને અનંત તરીકે, જાણ્યા માટે અંત હો ગયા ત્યાં ઐસા નહીં. અનંતને અનંત તરીકે જાણ્યા, જાણ્યા માટે ત્યાં અંત હો ગયા ઐસા હૈ નહીં. આહાહા!
એ ગરબડ બહોત આઇ હૈ કલ, જૈન દર્શનમેં. (જૈન સંદેશમેં) સર્વજ્ઞ દેખા ઐસા હોગા તો તો નિયત હો ગયા. અરે સૂન તો સહી પ્રભુ! આહાહા ! એ સર્વજ્ઞકી પર્યાયકે નિશ્ચય કરના, વો સ્વભાવ સન્મુખ હોકર પુરુષાર્થ અનંત હૈ. આહાહા. પીછે દિઠયા ઐસા હોગા, આહા. ઝીણી વાત છે ભાઈ ! જ્યાં ક્ષેત્રનો સ્વભાવ ઐસા ખ્યાલમેં... આહાહા...
કાળનો સ્વભાવ? કહાંસે શરૂ હુઆ ? દ્રવ્યની પર્યાય કહાંસે શુરૂ પહેલી હૈ પર્યાય?