________________
૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કારણસે રાગમેં રૂક ગયા હૈ. મકાનકે કારણસે નહીં. આહાહાહા ! એવી વાત છે પ્રભુ! શું થાય? અહીંયા હુવે એ કહો.
ભગવાન નિશ્ચલ સ્થિર પ્રભુ પડ્યા છે. એકરૂપ!આદિ અંત બિના અકૃત્રિમ, અણકરાયેલી ચીજ પર્યાય તો કર્તા હોતા હૈને ભોકતા હોતા હૈ એ ચીજ નહીં ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, અવિનાશીભાવ, નિત્યભાવ, ધ્રુવભાવ, અવિચળભાવ, એકરૂપભાવ, સદેશભાવ, સામાન્યભાવ, ઉસકો દેખનેસે, ઉસકા સમીપ જાનેસે તેરે સમ્યગ્દર્શન હોગા, ઔર સમીપ જાનેસે એ પર્યાય સબ અભૂતાર્થ દિખેગી, ઉસમેં આતી નહીં. આહાહાહા!સમજમેં આયા? તીન બોલ હુઆ, અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત તીન(બોલ) હુઆ.
હવે ચોથા “અવિશેષ” ચોથા. જૈસે સોનેકા, સોનું સોનું સુવર્ણ, ચિકનાપન, પીલાપન, ભારેપન ઇત્યાદિ ગુણરૂપ ભેદોસે, ઇત્યાદિ ગુણરૂપ ભેદોસે જાનને કરનેપર, અનુભવ નામ જાનના કરને પર વિશેષતા ભૂતાર્થ હૈ. એ સોનાના અનેક જે ચિકનાપણા આદિ ગુણ હૈ, એ વિશેષસે દેખનેસે એ હૈ, એ વિશેષ હુઆ. ગુણીના ગુણકા ભેદ વિશેષ હુઆ. આહાહાહા! વિશેષ દેખરેસે હૈ, પણ ઉસકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન નહીં હોતા. અહીં તો સોનાકી બાત હૈ. ઉસકી દૃષ્ટિએ સોના નહીં ખ્યાલમેં આતા હૈ. સમજમેં આયા? સોનાકા ગુણભેદ દેખનેસે સોના ખ્યાલમેં નહીં આતા. આહાહા !
‘તથાપિ' તોપણ જિસમેં સર્વ વિશેષ વિલય હો ગયા હૈ, આહાહાહા.. ચીકણા પીળાપણા ને સબ વિલય હો ગયા હૈ, એકલા સામાન્ય સોના (કો) દેખનેસે, વિશેષકો ન દેખનેસે, વિશેષ વિલય હો ગયા હૈ, જિસમેં હૈ નહીં સામાન્યમેં. ઐસા સુવર્ણસ્વભાવકે સમીપ જાકર જ્ઞાન કરને પર વિશેષતા અભૂતાર્થ છે. એ સોનાની વિશેષતા ચીકણાપણું આદિ જૂઠું હૈ, એકરૂપ સોનામેં એ ભેદ હૈ નહીં. સમજમેં આયા? આહાહા ! આકરો બોલ છે આ ચોથો જરી.
ઉસી પ્રકાર આત્માકા જ્ઞાનદર્શન આદિ ગુણરૂપ ભેદોસે જાનને પર વિશેષતા હૈ, ગુણભેદ હૈ, એ પર્યાયનયકા વિષય હૈ, વ્યવહારનયકા એ વિષય હૈ. આહાહાહા ! તો ભી જિસમેં સર્વ વિશેષ વિલય હો ગયે, સર્વ જે અવ્યક્તમેં કહા હૈ, કે ચૈતન્ય સામાન્યમેં, ચૈતન્યકી વિશેષ
વ્યક્તિયાં, સબ અંતર્ગત હો ગઇ, પૂર્વક પર્યાય અંતર્ગત હો ગઇ, વર્તમાન પર્યાય ભિન્ન બહાર રહી, તો વો વર્તમાન પર્યાયસે દેખનેમેં ભૂત ને ભવિષ્યકી પર્યાય ચૈતન્ય સામાન્યમેં ઘૂસ ગઇ અંદરમેં. જલકા તરંગ જૈસે જલમેં ડૂબત હૈ, આતે હૈ ને? આ તો પૂર્ણરૂપ હૈ. એમ ચૈતન્ય સામાન્યમેં જિતની પર્યાય હુઈ એક સમયમેં રહી બહાર વ્યક્ત, બાકી સબ પૂર્વ ભવિષ્ય ને ભૂતકી તો અંદર ઘૂસ ગઈ. એ ગુણમેં અભેદરૂપે હો ગઈ. આહાહાહા !
જૈસે જ્ઞાનના ક્ષયોપશમ જો હું એ પર્યાય હૈ, એક સમયકી અવસ્થા. દૂસરે સમયમેં એ અવસ્થા અંદરમેં ચલી ગઈ, તો બહારમેં તો એ ક્ષયોપશમ દશા થી. અંદર ગઈ ત્યાં ક્ષયોપશમ રહી નહીં પારિણામિકભાવ હો ગઈ. આહાહાહાહાહા ! આ શું છે, આ તે? સમજમેં આયા? (શ્રોતાઃ- નષ્ટ હો ગઇ) નષ્ટ હો ગઈ. પણ ગઈ ક્યાં? નષ્ટ હુઈ મગર સત્ થા ને? એ કાંઇ અસત્ નહીં થા. પણ ક્યાં ગઈ? વર્તમાનમૅસે ગઈ છે, પણ સામાન્યમેં ગઇ હું આમ. (શ્રોતાબહાર નહીં રહી) એ તો પર્યાયમેં નહીં હૈ, અંદરમેં હૈ. આહાહા ! સમજમેં આયા? આહા !