________________
૧૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા! દ્રવ્ય એ કહાંસે ને પર્યાય ભી પહેલી પર્યાય કઇ? પહેલી હૈ નહીં. અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ, અનાદિ. ભાઈ ! કોઇ વસ્તુકા સ્વરૂપ એ અલૌકિક હૈ. એ તો જૈનદર્શન જ જાણતે હૈ અન્યકો તો ખબર નહીં. આહાહા... તો વો કાળકી આદિ નહીં, ક્ષેત્રકા અંત નહીં, કાળકા અંત નહીં, ઉસસે ભી અનંતગુણા ક્ષેત્રના પ્રદેશ હૈ. અનંતગુણા ધર્મ આત્માકા. અનંતગુણાકા ગુણ તો એ ગુણકા અંત નહીં કે એક, દો, તીન, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, આ છેલ્લા આયા? ઐસે હૈ નહીં. એય ! (શ્રોતા:- ગુરુદેવ! કોઈ કહેતા હોય કે કેવળી ભગવાનનું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે તો પહેલી પર્યાય કઈ એ તો જાણે ને?) પણ પહેલી પર્યાય હૈ નહીં. તો એ તો કહા ને, એ તો હૈ ખ્યાલ હૈ સબ તર્ક તો સબ આયા હૈ હમારે પાસ તો. પહેલી પર્યાય હું નહીં તો પહેલી પર્યાય કહાંસે દેખે ભગવાન? અનાદિકી હૈ ઐસા અનાદિકી દેખતે હૈ. આકરી વાત ભાઈ ! (શ્રોતા – અનુમાનસે દેખતે હૈં) પ્રત્યક્ષ દેખતે હૈ, અનુમાન કૈસા? ભવિષ્યકી પર્યાય, ભૂતકી પર્યાય, વર્તમાન હૈ નહીં, છતાં ભગવાન તો પ્રત્યક્ષ દેખતે હૈ. આહા ! બાપુ! એ કોઇ અલૌકિક વાતું હૈ, સર્વજ્ઞકી પર્યાય ભવિષ્યમેં અનંતકાળ પીછે હોગી અત્યારે હું નહીં, પણ જ્ઞાન ન્યાં હૈ ઐસી પ્રત્યક્ષ દિખતે હૈ એ. (શ્રોતા - હું નહીં તો ક્યા દેખે) એ હું નહીં એ દિખતે હૈ, હૈ ન્યાં, ભવિષ્યમેં હોનેવાલી પ્રત્યક્ષ અહીંયા દિખતે હૈ. બાપુ! એ અલૌકિક વાતું ભાઈ ! આહાહાહા!
એ ક્ષેત્રના સ્વભાવ, કાળકા સ્વભાવ, ગુણકા અનંતકા સ્વભાવ કે ક્યાંય તો અંત હોગા, ઉસકા ક્ષેત્રકા અંત આયા, અનંતગુણ હૈ તો ક્ષેત્ર ઇતનામેં હૈ. પણ ઉસકી ભાવકી સંખ્યાકી કોઇ હદ નહીં. આહાહાહાહા! ભાઈ ! વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ. આહાહા ! સમજમેં આયા?
અહીંયા એ કહેતે હૈ કે ગુણ ઇતના હૈ ભેદ, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત વો તો ભેદકી દૃષ્ટિસે ગુણ ભલે હો, હૈ? આત્માકા જ્ઞાન દર્શન આદિ, એટલે અનંત, ગુણરૂપ ભેદ, ગુણીમેં ગુણરૂપ ભેદ, આહાહાહા ! અનુભવ એટલે જ્ઞાન કરને પર વિશેષતા તો હૈ, ભેદ હૈ, પર્યાયનકા વિષય ગુણભેદ હૈ, ગુણીકા ગુણભેદ હૈ. આહાહાહા ! ગજબ વાત હૈ ભાઈ !
તથાપિ” ઐસા હોને પર ભી જિસમેં સર્વ વિશેષ વિલય હો ગયા હૈ, દ્રવ્યસ્વભાવમેં ગુણભેદ વિલય હો ગયા હૈ, ભેદ રહેતે હી નહીં અંદરમેં, આહાહાહા... ગુણભેદકી દૃષ્ટિ એ ભી પર્યાયનકા વિષય હૈ. આહાહાહા ! અને ઇતના માનના વો મિથ્યાષ્ટિ હૈ ઐસા હોને પર ભી અનંત ગુણરૂપભાવ સત્યાર્થ પર્યાયન્ટિસે સત્યાર્થ હોને પર ભી, આહાહાહાહા... અરે! ઉસકી પર્યાય લ્યો એક સમયકી અનંતગુણકી, આ પર્યાય અનંત હું એમાં આ પર્યાય અનંતકી આખિરકી હૈ, એ કહાં આયા? કયા કહા? આત્મામેં જો અનંતગુણ હૈ અપાર, અપાર, અપાર પાર નહીં જેમ ક્ષેત્રકા પાર નહીં, કાળકા પાર નહીં, ભાવકી સંખ્યાકા પાર નહીં, ઇતની સબ પર્યાય હૈ, જિતના ગુણ હૈ ઇતની પર્યાય હૈ, તો એ અનંતી પર્યાયમેં આ અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત અને આ છેલ્લી આખિરકી પર્યાય હૈ, કહાં આઈ ઉસમેં? એક સમયકી પર્યાય અનંત હૈ. ઉસમેં આ પર્યાય આખિરકી, આખિરકી, આખિરકી હૈ ને આ બધી અનંત અનંત હૈ કહાં આયા ઉસમેં ? આહાહાહા ! પાટણીજી! આવો મારગ છે પ્રભુનો