________________
ગાથા – ૧૪
૧૬૯ એકરૂપ દ્રવ્ય આતા નહીં. આહાહાહા.. અક્ષરને અનંતમેં ભાગે પર્યાય હો, તો ભી દ્રવ્ય તો પૂર્ણ હી પૂર્ણ હી પડા હૈ, ઔર કેવળજ્ઞાનકી પર્યાય હો તો ભી દ્રવ્ય તો પરિપૂર્ણ જ હૈ, તો પર્યાય ઇતની બહાર આઇ તો ત્યાં ઘટવધ હો ગઈ હૈ, ઐસે હૈ નહીં. આહાહા ! કેવળજ્ઞાનકી પર્યાય એક સમયકી એ ભી એક સમયકી પર્યાય છે. પર્યાયકી મુદત જ એક સમય હૈ, ગુણ અને દ્રવ્યકી મુદત ત્રિકાળ હૈ. આહાહા!
તો કહેતે હૈ, કે કેવળજ્ઞાન ત્રણ કાળ ત્રણલોકકો અપની પર્યાય જાનનમેં, વો જાનનમેં આ જાતે હૈ, ઐસી એ પર્યાય ભી હોનેપર દ્રવ્ય સ્વભાવમેં કોઇ કમી હુઈ હૈ, ઐસા હૈ નહીં, ઇતની પર્યાય બહાર આઇને કમી નહીં અંદર? બાપુ એ કોઇ અલૌકિક ચીજ હૈ. આહાહા ! એ પર્યાય ઇતની તાકાતવાલી બહાર આઈ તો અંદરમેંસે કુછ ઘટવધ હોગી કે નહીં ? ભગવાનનો મારગ તો બહુ અલૌકિક હૈ ભાઈ ! આહાહા!
એ દ્રવ્યસ્વભાવ એકરૂપ ત્રિકાળ હૈ, એક હૈ ને? નિત્ય સ્થિર આત્મસ્વભાવકી સમીપ જાકર, નિત્ય સ્થિર એકરૂપ હૈ, ચાહે તો કેવળજ્ઞાન હુઆ હો ને, ચાહે તો અક્ષરને અનંતમે ભાગે હો ને, ચાહે તો ચાર જ્ઞાન ને અવધિજ્ઞાન આદિ હો. પણ એ વસ્તુ તો ઉસમેં આતી નહીં. આહાહા! એ પર્યાયમેં વસ્તુ જો ત્રિકાળી હૈ, એ આતી નહીં. આહાહાહા ! અને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવકા આશ્રય કરના, તો ઉસકી દૃષ્ટિ કરના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આ સમ્યગ્દર્શનકી ગાથા હૈ.
(હજી) અત્યારે તો કાંઇ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરો, નવતત્ત્વની ભેદની શ્રદ્ધા કરો સમકિત ! અરર ! બાપુ તને ખબર નથી ભાઈ ! આહા! નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધાકા અનુભવ તો મિથ્યાત્વ હૈ ભેજવાળી હોં આમ નવતત્વ, તત્ત્વાર્થસૂત્રમાં કહા હું ત્યાં તો એકવચન હૈ ત્યાં, બહુવચન નહીં હૈ તત્ત્વાર્થ સૂત્રમેં. જીવ, અજીવ, આસવ, બંધ, મોક્ષ, એકવચન હૈ. એ નવકા એકવચન આ અભેદ નવકો જાનતે હૈ. સમજમેં આયા? આહાહા!
યહાં કહેતે હૈ કે પર્યાયમેં હિનાધિક દશા, આહાહા... અગુરુલઘુકે કારણ અને પર્યાયકા ધર્મક કારણ, પર્યાય અધિક હો, સામાન્ય હો થોડી હો, વિશેષ હો, ઐસા પ્રકાર હો પર્યાય દૃષ્ટિએ પણ વસ્તુની દૃષ્ટિસે દેખો, ભગવાન એકરૂપ ચૈતન્યસૂર્ય ભગવાન ચૈતન્ય સમુદ્ર પડા હૈ અંદર, આહાહાહા... જેમ એ સમુદ્રમેં પર્યાયકા બાઢ ભરતી વૃદ્ધિ હૈ નહીં, ઐસે ભગવાનમેં આ પર્યાય હિનાધિકકી પર્યાય અંદરમેં હૈ નહીં ઔર હિનાધિક પર્યાયમેં આત્મા આતા નહીં. આવી વાત છે ભાઈ ! આહાહા!
અરે, આવો મનુષ્યભવ મળ્યો ને એમાં જો આ ન કિયા તો પ્રભુ તારું શું થશે ભાઈ ! આહાહા ! ૮૪ લાખ યોનીના અવતાર નાથ, આહાહા... એ દષ્ટિકા વિષય સમ્યગ્દર્શન બિના એ હુઆ, આહાહા... એ સમ્યગ્દર્શન પર્યાયકો નહીં સ્વીકારતી હૈ, સમ્યગ્દર્શન ત્રિકાળી જ્ઞાયકભાવકો હી સ્વીકાર કરતી હૈ. આહાહાહા ! સમજાય એવું છે પ્રભુ! ભાષા તો સાદી છે, ભાવ તો જે હૈ એ હૈ. આહાહા !
કહેતે હૈ કે પર્યાય ચાહે તો કેવળજ્ઞાન હો ને ચાહે તો મતિજ્ઞાનના શ્રુતના અક્ષરના અનંતમેં ભાગે હો, ભેદની અપેક્ષાએ પર્યાયની દૃષ્ટિસે પર્યાય હૈ. આહાહા ! વો તો જાનને લાયક