________________
૧૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ ઇતના, હવે આદરને લાયક કયા ચીજ હૈ? આહાહા! ત્રિકાળી સ્વરૂપ કેવળજ્ઞાનકી પર્યાય ભી આદરને લાયક નહીં હૈ. યહ સભૂત વ્યવહારનયકા વિષય હૈ. આહાહા ! અરે ! અરે ! કેવળજ્ઞાન એ નિશ્ચયનયકા વિષય નહીં. નિશ્ચયનયકા વિષય તો ધ્રુવ ત્રિકાળી જ્ઞાયકભાવ તે વિષય ઉસકા હૈ. પંડિતજી! આહાહાહા!
ઔર, આહા... એ પર્યાયમેં દ્રવ્ય આયા હી નહીં કભી, આહાહા... ઐસા દ્રવ્યસ્વભાવ અસ્મલિત વો ઉપર દૃષ્ટિ દેનેસે એ વસ્તુ સત્યાર્થ હો ગઈ, અને એની અપેક્ષાસે પર્યાયકા ભેદ અસત્યાર્થ હો ગયા. આહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ હૈ ભગવાન ! શું થાય પ્રભુ? તેરી લીલા તો દેખ. આહાહાહા ! પર્યાયમેં અનેકાણા હોને પર ભી, ભગવાન તેરી એકરૂપ ચીજ હૈ, એ કભી અનેકમેં આઈ નહીં. આહાહા ! સમજમેં આયા? કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી દ્રવ્ય આતા નહીં. સમ્યગ્દર્શનકી પર્યાયમેં, પૂર્ણ શાકભાવકી પ્રતીતિ ને ઉસકા જેટલું સામર્થ્ય હૈ એ સબ ઉસ જ્ઞાન પર્યાયમેં આતા હૈ પણ વો ચીજ પર્યાયમેં નહીં આતી. આહાહાહા !
જેમ અગ્નિકો દેખનેસે અગ્નિકી ઉષ્ણતાના જ્ઞાન હોતા હૈ યહાં, પણ એ ઉષ્ણતા યહાં નહીં આતી. સમજમેં આયા? આહાહા ! એમ અપની પર્યાયમે લોકાલોક જાનતે છતે પર્યાયમેં લોકાલોક નહીં આતા, એક વાત. અને પર્યાયમેં પૂર્ણ જાનકી તાકાત ખીલી તો ઉસમેં દ્રવ્ય નહીં આતા. પર્યાયમેં લોકાલોક નહીં આતા ને પર્યાયમેં દ્રવ્ય નહીં આતા. આહાહાહાહા!
(શ્રોતાઃ- પર્યાય અકેલી લટકેગી?) એક જ સમયકી પર્યાય, એક બાર તો કહા થા, કે આ જગતમેં એક સમયકી પર્યાય એ હી પૂર્ણ હૈ બસ, સારા દ્રવ્યગુણકો જાનતી હૈ, અનંતી પર્યાયકો જાનતી હૈ, લોકાલોક પદ્ધવ્યકો અસ્તિ હૈ માટે જાનતી નહીં, ઉસકા સ્વપરપ્રકાશક (સ્વભાવ) હોનેસે જાનતી હૈ, એક સમયકી પર્યાયમેં સારા સબ આ ગયા. છાઁ દ્રવ્ય આયા નહીં ઉસમેં, દ્રવ્યના જ્ઞાન આયા. આહાહા! આવી વાત છે ભાઈ !
ભગવાન ત્રિલોકનાથ સર્વશદેવ એમ કહેતે હૈ, સંતો એ રીતે જગત પાસે વાત મુક્ત હૈ, પ્રભુ! આહાહા! ભાઈ ! તેરે કાર્ય બહોત કરના પડતા, અંતર્મુખ જ્યાં સારી ચીજ હું પૂરી ત્યાં તેરે દૃષ્ટિ મૂકના પડેગા પ્રભુ! આહાહા ! તબ તેરી પ્રભુતાકી તેરે પ્રતીત હોગી, સમજમેં આયા?
પર્યાય તો પામર હૈ! આહાહાહા ! (શ્રોતા:- પામર હોને પર જાનને કી શક્તિ તો હૈ ને) જાનકી શક્તિ હો ભલે પણ એ પામર, સ્વામી કાર્તિકેયમેં તો ઐસા કહા હૈ કે સમકિત દૃષ્ટિકો જ્ઞાન દર્શન ચારિત્રકી પર્યાય હુઇ, છતાંય એ કહેતે હૈ કે પ્રભુ મેરી પર્યાય તો કેવળજ્ઞાનકી અપેક્ષાસે પામર હૈ. સ્વામી કાર્તિકેય મૂળ શ્લોક હૈ, સમજમેં આયા? (શ્રોતા- એ પર્યાય પૂરણ સામર્થ્યવાન તો હૈ ને) એ પણ દ્રવ્યની આગળ પામર હૈ. આહાહાહા ! કેમકે એક એક ગુણમેં ઐસી કેવળજ્ઞાનકી પર્યાય તો અનંતી અવંતી અનંતી પર્યાય એક ગુણમેં પડી હૈ શક્તિરૂપ. આહાહાહા ! ને ઐસા અનંત ગુણ જો હું અનંત ગુણકા એકરૂપ પ્રભુ ભગવાન દ્રવ્યસ્વભાવ, ઉસકી દૃષ્ટિ કરનેસે એ સત્ય હૈ, ઔર પર્યાય તે દૃષ્ટિકા વિષય નહીં માટે તે અસત્ય હૈ. આહાહા !
આવી વાતું હવે, આમાં શું કરવું, કયા કરના કાંઇ સૂઝ પડતી નહીં એમ કહેતે હૈ. એમ કે આમ કરવું ને આમ કરવું, ભાઈ ! સ્વસમ્મુખ હોના વો કરના નહીં? સ્વ નામ પરિપૂર્ણ ભગવાન આત્મા, આહાહા... ઉસકા દષ્ટિ કરનેસે આત્મસ્વભાવ ત્રિકાળીકા સમીપ જાકર,