________________
ગાથા ૧૪
૧૬૫
પ્રવચન નં. ૬૮ ગાથા
૧૪ તા. ૨૫-૮-૭૮ શુક્રવાર, શ્રાવણ વદ-૭ સં. ૨૫૦૪
સમયસાર ૧૪ મી ગાથા. પહેલા એ કહા કે આત્મા જો હૈ, અબદ્ધ હૈ, રાગકે સાથ બંધ જો દિખતે હૈ એ પર્યાયનયકા- વ્યવહા૨નયકા વિષય હૈ પણ એ અંદર સ્વરૂપ હૈ એ તો અબદ્ધ હૈ, નિરાવરણ, અખંડ, એક, અવિનાશી, ૫૨મ પારિણામિક પ૨મભાવલક્ષણ, નિજ પરમાત્મ દ્રવ્ય તે એકરૂપ વસ્તુ હૈ, એ અબદ્ધ હૈ. આહાહા ! ઉસકી ઉપર દૃષ્ટિ લગાના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! પાંચ બોલ તો મે સમજાયેગા. ન્યા પાંચ બોલ ક્રમ નહીં પડતે, કયા કહા ? પાંચ બોલ અબદ્ધત્કૃષ્ટ, અનન્યમ્, નિયતમ, અવિશેષર્, અસંયુક્તમ્ એ પાંચ બોલ તો ક્રમસે સમજાતે હૈ, પણ જબ અંદર સમ્યગ્દર્શન હોતા હૈ તબ એક સાથ હી પાંચકા અભાવ અંદ૨ બફ્રકા આદિકા અભાવ હોતા હૈ.
-
કર્મકા સંબંધ બંધ, અનેરી અનેરી ગતિ જો ના૨કી આદિ દિખતે હૈ, એ ભી અંતરમાં અબદ્ધદષ્ટિ, દૃષ્ટિ હોતે સબ અનેકપણાકા અભૂતાર્થ હોતા હૈ, ઔર એક સ્વરૂપ ઉ૫૨ દૃષ્ટિ દેનેસે એ નિશ્ચય ભૂતાર્થ હૈ. આહા ! આવી વાતું છે. એ પહેલા અબદ્ધના દેષ્ટાંત દિયા કમલિનીકા. દૂસરા માટીકા દેષ્ટાંત, માટીમેં જો ઘડા ઝારી આદિ હોતી હૈ પર્યાય. વો હૈ, પણ માટીકા સ્વભાવ એકરૂપ દેખનેસે એ પર્યાય સબ અભૂતાર્થ હૈ. એ તો દૃષ્ટાંત હુઆ સિદ્ધાંત, હૈ ? ઉસી પ્રકા૨ આત્માકા, ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ, ઉસકા ના૨ક આદિ પર્યાયોસે અનુભવ ક૨ને૫૨, ગતિ ન૨ક હૈ, મનુષ્ય હૈ, દેવ હૈ, તિર્યંચ હૈ ઐસી ગતિકી પર્યાયસે દેખો તો અનેકપણા દિખતે હૈ, પર્યાયનયકા વિષય યે હૈ, પણ ઉસે દેખનેસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહાહા ! ના૨ક આદિ પર્યાયોસે અનુભવ શબ્દે જાનન ક૨નેસે અનુભવ એટલે જ્ઞાન, જાનના, જાણન ક૨ને ૫૨ પર્યાયોસે અન્યોન્યંતરરૂપ હૈ. નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, અન્ય અન્ય હૈ એ અપેક્ષાએ સત્ય હૈ.
તથાપિ, તોપણ આહાહા... સર્વતઃ અસ્ખલિત, ભગવાન શાયક ધ્રુવ સ્વરૂપ અપના સ્વભાવસે ગતિમેં સ્ખલિત નહીં હુઆ હૈ, આહાહાહા ! ત્રિકાળ સદા નિરાવરણ ભગવાન આત્મા એ અપના સ્વભાવસે કભી સ્ખલિત, ગતિ આદિમેં નહીં આયા હૈ. આહાહા ! સમજમેં આયા ? સૂક્ષ્મ હૈ ભાઈ ! એ વાત કરના, બોલના વો કોઇ દૂસરી ચીજ હૈ. આહા !
નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંચ ગતિ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય પર્યાયનયથી દેખો તો યે અનેકપણા હૈ, પણ વો તો વર્તમાન એક અંશકી દૃષ્ટિસે દેખનેસે વ્યવહા૨ હૈ, તે પણ વ્યવહારનય, પણ વો વાત ત્રિકાળ સત્ય નહીં. એ ચીજ આત્માનેં ત્રિકાળ ટીક શકે ઐસી ચીજ નહીં. આહાહા ! ભગવાન આત્મા અપના સર્વતઃ અસ્ખલિત ચિહ્નન ધ્રુવ જ્ઞાયકભાવ એ અપના સ્વભાવસે ક્યાંય સ્ખલિત ( હોકર ) કોઇ ગતિર્મે આયા નહીં. આહાહાહાહા ! સમજમેં આયા ? સર્વ પર્યાય ભેદોમેં કિંચિત માત્ર ભેદરૂપ ન હોનેસે, વસ્તુ જો દ્રવ્યસ્વભાવ હૈ એ નકગતિ આદિમેં કિંચિત્ ભી અન્યત્વ નહીં હુઆ હૈ. અ૨૨૨ ! એ તો પર્યાયમેં અન્યત્વ હૈ. આહાહાહા !