________________
૧૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વો તો રહે ગઈ ત્યાં (શ્રોતા:- લક્ષકો સ્વ સન્મુખ કરના) કરના. એ નવી પર્યાય ઉત્પન્ન કરકે સ્વ સન્મુખ કરના એમ કહેનેમેં આતા હૈ. (શ્રોતા- કરના વો તો મરના હૈ) નહીં. નહીં. રાગકો કરના વો મરના હૈ. સ્વ તરફ કરના વો તો જીવતર હૈ. (શ્રોતા:- સમ્યગ્દર્શનકી પર્યાય કરના એટલે શું?) કરના, એ કરનાનો અર્થ એ હોતા હૈ. ત્રિકાળ સમીપ જાનેપર સમ્યગ્દર્શનકી પર્યાય હોતી હૈ, છતાં ઉસકા લક્ષ પર્યાય ઉપર નહીં, આવું છે પ્રભુ! શું થાય? અરે મારગની રીતની યે ખબર ન હોય, એ મારગમાં શી રીતે જઇ શકે? આહા!
આંહી વો કહા, બદ્ધસ્કૃષ્ટ તરફસે દેખો તો વ્યવહાર પર્યાય હૈ, રાગ હૈ, નિમિત્ત-નિમિત્ત સંબંધ હૈ, પણ સ્વભાવકી દૃષ્ટિસે દેખો તો એ બાત અભૂતાર્થ જૂઠા હૈ. જૂઠા એટલે? પર્યાય નહીં હૈ ઐસા નહીં, પણ ગૌણ કરકે ઉસકો જૂઠા કહા હૈ આહા... અને મુખ્ય કરકે ભૂતાર્થકો સત્ય કહા હૈ. આહાહાહા ! એ તો અગિયારમી ગાથામેં આયા ને? ત્રિકાળીકો મુખ્ય કરકે નિશ્ચય કહા અને પર્યાયકો ગૌણ કરકે વ્યવહાર કહેકર અભૂતાર્થ કહો.
આમાં કેટલી વાતું પહોંચવી ? નહીંતર પર્યાય તો ઇસકી હૈ યે નિશ્ચય હૈ, ગુણ ઉસકા હૈ યે નિશ્ચય હૈ, દ્રવ્ય ઉસકા હૈ યે નિશ્ચય હૈ, સ્વ એ નિશ્ચય હૈ, પર વ્યવહાર. પણ યહાં ત્રિકાળી જ્ઞાયકકો ભૂતાર્થ કહેકર, મુખ્ય મહેકર નિશ્ચય કહા અને પર્યાય ઉસમેં હૈ છતેં ઉસકો ગૌણ કરકે, વ્યવહાર કરકે અભૂતાર્થ કહા. આહાહાહાહા... હવે આવું જ્ઞાન ન મળે ને? આવી વાત છે બાપુ ! (શ્રોતા:- હમેં તો પ્રવચનમેં એ સૂના થા મહારાજ કે પર્યાયકા કરના ભી નહીં હૈ, પર્યાયકા હોના ભી નહીં ઐસા સૂના થા.) કરના બરના નહીં હૈ, આંહી તો પર્યાય હોતી હૈ એમ કહાને? દ્રવ્ય ઉપર લક્ષ હોતી હૈ એમ કહા. આહાહા (શ્રોતા:- કરના નહીં હોતી હૈ.) સ્વભાવ તરફ સન્મુખ હોતે હૈ તો પર્યાય સમ્યગ્દર્શન હોતા હૈ. બસ, સમ્યગ્દર્શનકી પર્યાય ઉપર સમ્યગ્દર્શનકા લક્ષ નહીં. કયા કહા? સમ્યગ્દર્શનકી પર્યાય ઉપર સમ્યગ્દર્શનકા લક્ષ નહીં, સમ્યગ્દર્શનકી પર્યાયકા લક્ષ ધ્રુવ ઉપર હૈ, અરે રે! આવી વાત છે. મૂળ અત્યારે બહોત ગરબડ હો ગઇ (શ્રોતા- બહોત ગરબડ નિકલ ગઈ.) આહાહા! વો કહા લ્યો. એક બોલ હુઆ વો, પાંચ બોલમૅસે પાંચ બોલ હેં ને? અબદ્ધસ્કૃષ્ટ તો અબદ્ધસ્પષ્ટકી એક કી વ્યાખ્યા કિયા, સમજમેં આયા? દૂસરા
જૈસે મિટ્ટિકા ઢંકન, ઘડા, ઝારી ઇત્યાદિ પર્યાયોસે અનુભવ કરનેપર અન્યત્વ અનેરા અનેરાપણા સત્ય હૈ.” પર્યાયમેં અનેરા અનેરા માટીમેંસે જો ઘડા હોતા હૈ, ઝારી હોતી હૈ અનેરા અનેરા અન્ય હૈ, તથાપિ સર્વતઃ અખ્ખલિત' માટી ખ્ખલિત હોકર પર્યાયમેં નહીં આતી. આહાહા ! સામાન્ય માટી હૈ એ “સર્વપર્યાયભેદોસે કિંચિત્માત્ર ભી ભેદરૂપ નહીં હોનેસે” સામાન્ય માટી એ પર્યાયમેં અલિત (હોકર) આતી હૈ, આતી હી નહીં કભી. આહાહા ! એ ઝારી ને ઘડા ને આદિ હોતા હૈ ઉસમેં માટી નહીં આતી, એ તો પર્યાય હૈ, પર્યાયમેં સામાન્ય નહીં આતા. આહાહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! પણ એક મિટ્ટિકે સ્વભાવને કિંચિત્ માત્ર પણ ભેદરૂપ નહીં હોનેવાલા, સર્વ પર્યાયભેદોસે ભિન્ન, એક મિટ્ટિ, સ્વભાવ, દેખો માટીકે સ્વભાવ એકરૂપ રહેના સામાન્યપણે સમીપ જાકર અનુભવ કરને પર અન્યત્વ જૂઠા હૈ, અનેરી અનેરી માટીની અવસ્થા એ જૂઠી હૈ, “ઇસીપ્રકાર” આત્મામેં ઉતારેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ).