________________
૧૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
સૂક્ષ્મ વિષય હૈ. સમ્યગ્દર્શન ઔર ઉસકા વિષય, સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દૃષ્ટિ હૈ અને ઉસકા વિષય સર્વતઃ અસ્ખલિત ચિદ્દન ધ્રુવ સ્વભાવ જો કભી અપના સ્વભાવભેંસે ગતિકી પર્યાયમેં આયા નહીં, ઐસી ચીજ જો હૈ. આહાહાહાહા !
સર્વ પર્યાય ભેદોસે કિંચિત્ માત્ર ભેદરૂપ ન હોનેસે, આહાહાહા... ન૨કગતિ કે મનુષ્યગતિ આદિ હુઇ પણ અપના ત્રિકાળી જ્ઞાયકસ્વભાવસે કિંચિત્ ભી ગતિમેં ભેદરૂપ નહીં હુઆ. આહાહા ! હવે આ ચીજ હજી સમજના કઠણ પડે ઉસકી પ્રાપ્તિ કરના, અપૂર્વ પુરુષાર્થ હૈ ભાઈ ! આહાહા ! અને એ જ કર્તવ્ય હૈ પ્રથમ તો. આહાહા !
“મેં સર્વતઃ અસ્ખલિત” સર્વ પર્યાયોનેં, અસ્ખલિતનો અર્થ કિયા, કિંચિત્ માત્ર પણ અન્યરૂપસે નહીં હુઆ. આહાહાહા ! હૈ ? અન્યત્વ અભૂતાર્થ હૈ. કિંચિત્ માત્ર ભેદરૂપ ન હોના, આહાહા ! ગતિ એટલે આ મનુષ્ય શરીર નહીં, અંદર મનુષ્યકી ગતિકા ઉદય જો ગતિપણા હૈ, નામકર્મકા નિમિત્ત હૈ ને ગતિપણા જો હૈ, એ પર્યાયમેં શાયકભાવ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય જો સમ્યગ્દર્શનકા વિષય એ અપના સ્વભાવભેંસે અસ્ખલિતપણા કભી ગતિકી પર્યાયમેં આયા નહીં. આહાહા !
કેટલાક કહેતે હૈ ને કે મનુષ્યકી ગતિ હો તો કેવળજ્ઞાન હોતે હૈ. મનુષ્યગતિમેં કેવળજ્ઞાન હોતે હૈ, પણ એ વાત જૂઠી હૈ. આહાહાહા ! અપના એકીલા જ્ઞાયક ધ્રુવ અસ્ખલિત, જો ગતિકી કોઇ ગતિકી પર્યાયમેં ધ્રુવ જ્ઞાયક સ્વભાવ આયા નહીં, ઉસકા આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ, ઔર ઉસકા આશ્રયસે ચારિત્ર હોતા હૈ, ઔર ઉસકા આશ્રયસે કેવળજ્ઞાન હોતા હૈ, કોઇ સંહનનસે, મનુષ્યપણાસે કેવળજ્ઞાન હોતા હૈ ઐસા હૈ નહીં. આહાહા ! સમજમેં આયા ?
સત્ય વસ્તુ બહોત દુર્લભ હૈ બાપુ ! આહાહા ! સર્વતઃ અસ્ખલિત, ચા૨ ગતિએંસે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, ના૨કી આદિ પર્યાયમેં આયા પણ વો વસ્તુ સ્વભાવ પર્યાયમેં કભી આયા નહીં. આહાહા ! એક ધ્રુવ સ્વરૂપ, એકરૂપ સદેશ સ્વરૂપ, નિત્યાનંદ પ્રભુ અપના સ્વભાવભેંસે કિંચિત્ માત્ર ગતિમેં સ્ખલિત નહીં હુઆ હૈ. આહાહા ! સમજમેં આયા ?
વો એક ‘ચૈતન્યાકા૨ આત્મસ્વભાવકે સમીપ જાકર' કયા કહેતે (હૈ ) ? ગતિકી પર્યાયકા સમીપ જાકર, વો પર્યાયકા જ્ઞાન હોતા હૈ, અને એ મૈં હું એ મિથ્યાર્દષ્ટિ હૈ. આહાહાહા ! વો પર્યાય, ગતિકી પર્યાય હૈ ઉસકી સમીપસે દૂર હોક૨, પર્યાયબુદ્ધિમેંસે નિકલકર આહાહા... આત્મા જો શાયક ચૈતન્ય આનંદકંદ પ્રભુ હૈ, ઉસકે સમીપ જાકર, અનુભવ કરને ૫૨ ત્રિકાળી જ્ઞાયકભાવકા સમીપ નામ દૃષ્ટિ કરનેસે, ઉસકા સ્વીકાર અને સત્કાર કરનેસે, ઉસકા અનુભવ કરનેસે, આહાહા... આવું છે પ્રભુ ! “અન્યત્વ અભૂતાર્થ હૈ.” એ અનેરી અનેરી ગતિ જે પર્યાય હૈ એ જૂઠા હૈ, પર્યાય પર્યાય તરીકે હૈ પણ સ્વભાવકી દૃષ્ટિકી અપેક્ષાએ પર્યાય જૂઠી હૈ. જૂઠી હૈ નામ હૈ પર્યાય નહીં થી ઐસા નહીં. હૈ તો ખરી, પણ વો વ્યવહા૨નયકા ખંડ ખંડકા જ્ઞાન કરનેકા વિષય હૈ. આહાહા ! ઔર ભગવાન આત્મા શાયક અસ્ખલિત ચૈતન્ય સ્વરૂપ અનાદિ અનંત એકરૂપ રહેનેવાલી ચીજ એ અભેદ ઉ૫૨ દૃષ્ટિ કરનેસે, એ પર્યાયકા ભેદે ય જૂઠા હૈ. આહાહાહા ! ( શ્રોતા:- પર્યાયકા ભેદ જૂઠા હૈ એટલે ? ) ભેદ એ દૃષ્ટિકા વિષય નહીં. તો પર્યાય ગૌણ કરકે