________________
૧૬૧
ગાથા – ૧૪ ઐસા નહીં, પણ પર્યાય ત્રિકાળદ્રવ્યકી અપેક્ષાસે અભૂતાર્થ કહેનેમેં આયા હૈ. પર્યાય નહીં હૈ ઐસા માને તો તો વેદાંત હો જાતા હૈ. સમજમેં આયા?
પણ યહાં પર્યાયકા લક્ષ છોડકર ત્રિકાળકો ( લક્ષમેં ) લેકર પર્યાયકો અભૂતાર્થ કહેનેમેં આયા હૈ. હૈ તો પર્યાય હૈ, ઔર રાગકા સંબંધ ભી પર્યાયષ્ટિસે હૈ, પણ અનુભવ સ્વભાવ સમીપ જાના હૈ, તબ ઉસકો છોડકર, આહાહાહાહા... જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદકા દળ, શુદ્ધ ચૈતન્યઘન, દ્રવ્ય સ્વભાવ, પર્યાયબુદ્ધિ છોડકર, દ્રવ્યબુદ્ધિમેં સમીપ જાકર, આહાહાહાહાહા.... જુઓ આ સમ્યગ્દર્શન આહા ! એ આત્મસ્વભાવકે સમીપ જાકર, રાગકા પ્રેમમેં ને પર્યાયકા પ્રેમમેં તો પર્યાયમૂંઢ જીવ, આત્મસ્વભાવસે દૂર થા. આહાહા ! ઔર વો પર્યાયકા અંશ હૈ વો ભી બુદ્ધિ છોડકર. “પર્યાયમૂંઢા પર સમયા” કહા. પ્રવચનસાર શેય અધિકાર ૯૩ ગાથા પહેલી, “પર્યાયમૂઢા પર સમયા” તો એક સમયકી પર્યાયમેં ભી જિસકો રુચિ હૈ એ મૂંઢ મિથ્યાદેષ્ટિ હૈ. આહાહા.. એ બુદ્ધિ છોડકર સમ્યગ્દર્શન પાના હો તો, સમ્યક્ નામ, સત્ય દર્શન તો સત્ય જે પૂર્ણાનંદ પ્રભુ સત્ય હૈ ઉસકી પ્રતીતિ ને અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા ! કામ બહુ આકરું બાપા! ભાઈ ! જનમ મરણ રહિત હોનેકી ચીજ કોઇ અલૌકિક હૈ. આહાહા! ગોદિકાજી!
આ રીત હૈ, પૈસા બૈસા ભેગા કરીને દાનમાં દેના ફલાણા માટે ધર્મ હોતા હૈ ઐસા કુછ નહીં. મહિને પાંચ લાખ પેદા કરે ને કે બે લાખ આપો. એટલા બધા તો ન આપે પણ લાખ બે લાખ આપે. તો એ તોય એરણની ચોરી ને સોયના દાન. (શ્રોતા:- નથી આપતા એ કરતાં તો સારા ને) એ, ના. સારા બારા બિલકુલ નહીં. ( શ્રોતા- ચોરી કહાં હૈ-કમાયા હૈ) હૈ? કોણ કમાયા? એ ચોરી હે રાગ, રાગકો અપના માનના એ ચોર હૈ મોક્ષ અધિકારમેં આતા હૈ, ચોર હૈ, ગુનેગાર . રાગ શુભરાગ એ મેરા એ તો ચોર હૈ, અપની ચીજ નહીં તો ઉસકો અપની માનના એ ચોર હૈ. આહાહા ! મોક્ષ અધિકારમાં લિયા હૈ, અપરાધી હૈ, શુભરાગ એ ઝેર હૈ, વિષકુંભ હૈ, ઐસા લિયા હૈ. મોક્ષ અધિકાર, શુભ રાગ- દેવ ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, પંચમહાવ્રતકા રાગ, વિષ કુંભ હૈ, ઝેરકા ઘડા હૈ. કયું? ભગવાન અમૃતકા સાગરસે વિરૂદ્ધ ભાવ યે હૈ. આહાહા !
અરે! પરમ સત્ય વાત સૂનનેમેં મિલે નહીં, એ કહાં સત્ય તરફ જાયેગા? સમજમેં આયા? દેડકા તો નાશ હોગા એક સમયમેં, આહાહા! લ્યો ઓલા શોભાલાલ હૈ ને ઉસકા બહોત તબીયત નરમ હૈ હવે એ તો કેટલા કરોડધિપતિ છે, શોભાલાલ ભગવાનદાસ. સીરીયસ હૈ એવું કાલ કહેતા'તા ભાઈ અમારે ઋષભકુમારજી! ઐસી સ્થિતિ તો દેહની સ્થિતિ બાપા! એ રાગ જ્યાં નાશવાન હૈ તો પછી શરીરકી બાત તો કરના કયા? આહાહા ! અરે પરમાત્મા તો એમ કહેતે હૈ કે કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ, કયુંકી એક સમય રહેતી હૈ. આહાહાહા ! કેવળજ્ઞાન ભી વ્યવહારનયકા વિષય હૈ, કેવળજ્ઞાનીકો નહીં, નીચે સાધક જીવકો, અંશ હૈ ને? એ સદ્દભૂત વ્યવહારનયકા વિષય હૈ, તો વ્યવહાર હું એ અભૂતાર્થ હૈ. આહાહા ! મારગ બહુ બાપા! પણ અભૂતાર્થકા અર્થ ઐસા નહીં એ પર્યાય નહીં હૈ ઐસા નહીં, પણ ત્રિકાળકા આશ્રય લેને કી અપેક્ષાસે એક સમયકી ચીજકો અભૂતાર્થ નાશવાન કહા હૈ. પણ નાશવાન કહા હૈ માટે