________________
૧૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ પર્યાય હૈ હી નહીં ઐસા નહીં. સમજમેં આયા? આહાહાહા !
એ કહેતે હૈ દેખો, આત્મસ્વભાવ, સમીપ, સમીપ, સમીપ આહાહાહા... જો પર્યાયકા પ્રેમ હૈ, રાગકા પ્રેમ હૈ એ અભૂતાર્થ હૈ, ઉસકો છોડ દે લક્ષમૅસે, ઔર ભગવાન ત્રિકાળી સ્વભાવ પડા હૈ ઉસકા સમીપ જા, જો દૂર થા વો નજીક જા. આહાહાહા!(શ્રોતા કેટલા માઈલ ચાલવું પડે.) એક સમયમેં ગતિ ફેરના પડે. કિતના માઇલ એમ કે ચાલના પડે? એક સમયમેં ગતિ ફેરના પડે કીધું. વો આતે હૈ ને પ્રજ્ઞાછીણી “રભસા” પ્રજ્ઞાછીણીમાં, એમ કે એક સમયમેં આતે હૈ પ્રજ્ઞાછીણી ૧૮૧ કળશ, હૈ? આ એ હી હૈ ને સમયસાર હૈ આ તો ૧૮૧ હૈ દેખો કળશ કેટલામેં હૈ? ૧૮૧ કળશ હૈ.
આ તો હિન્દી, હિન્દી હૈ, હા ૪૧૪ પેજ આયા આયા આયા, અહીં આયા ૪૧૪ દેખો કયા કહેતે હૈ? ૪૧૪ પેજ, “રભસાત્” હૈ, જુઓ “રભસા” શીર્ઘ, કળશટીકામેં એક સમય લિયા હૈ, રભસાત્, હૈ? રાત્મ––સમયસ્થ સૂક્ષ્મ અન્ત:સન્ધિવજે અન્તઃ સંધિબધે “રભસા” પડતી હૈ. એક સમયમેં પડતી હૈ એક સમય આંહી તો હજી શીધ્ર લિયા, કળશ ટીકામેં એક સમય લિયા હૈ. સમજમેં આયા? આ કળશટીકા હેં ને? આ “રભસા” જુઓ.
“રભસા”અતિ સૂક્ષ્મકાળમેં એક સમયમેં પડતે હૈ, ક્યા કહા એ? કે રાગ ને પર્યાયબુદ્ધિ છોડકર સ્વભાવ સન્મુખમેં જાના ઉસમેં એક સમય લગતા હૈ. આહાહાહા ! પછી ખ્યાલમેં ભલે અસંખ્ય સમયે આતે હૈ ઉસકો, પણ ભેદ પડ જાતા હૈ ને સ્વભાવકી દૃષ્ટિ હોતી હૈ તો એક સમયમેં, સમયાંતર હો જાતા હૈ. આહાહાહા ! રભસા લિયા હૈ, “એક સમય” બસ! આહાહા ! જૈસે એક સમયમેં ભેદ આદિ ને પર્યાય આદિ હૈ તો ઉસકો છોડકર દ્રવ્ય, સમીપમેં જાના, એક સમયમેં જાના હૈ, આહાહાહા ! કયા કહા? એક સમયકી પર્યાયકી રુચિ છોડકર, એક સમયમેં દ્રવ્ય, સમીપમેં જાના પડતા હૈ. આહાહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ! સમ્યગ્દર્શન ને સમ્યગ્દર્શનકા વિષય કોઈ અલૌકિક ચીજ હૈ.
અત્યારે તો સારી વાત, દયા કરો ને આ કરો, પડિમા લેલો ધૂળમેં હૈ નહીં ને તારી પડિમા અગિયાર લેલો હવે રામજીભાઈ તો કહેતે હું ઓગણીસ પડિમા હૈ તો ઓગણીસ લે લેના, એમાં
ક્યાં વસ્તુ હૈ? (શ્રોતા:- જેટલી સારું લાગે એટલી લઈ લ્ય) અગિયાર લઇ લિયા ને, બે લઇ લિયા ને, ધૂળેય નહીં ને હમણાં કહેતો તો એક જણો ઓલો નહીં ઓલો કહેતો'તો ગુણધરલાલ, ગુણધરલાલ કહેતે હૈ કિ મેરેકો પડિમા તો દિયા પણ મેરી પાસ તો આઇ નહીં હૈ, કહેતે હૈ, લો પડિમા કહે. એવું ચાલ્યું'તું, વ્રત, સૌને વ્રત દેવા માંડે. સભામાં આવે એટલે તો, ઓહોહો ! સો, એ તો અહીંયા આનેવાલા થા ને ગુજરી ગયા એ, વો કહે ને પડિમા મેરેકો દિયા થા, પણ મેરી પાસ આઇ નહીં. કયોંકિ પડિમા તો કિસકો કહે પ્રભુ? એ રાગસે ભિન્ન હોકર આત્માકા એક સમયમેં અનુભવ હો, અને પીછે સ્વરૂપકી સ્થિરતાકા અંશ બઢ જાયે સ્વરૂપા આશ્રયકી સ્થિરતાકા અંશ બઢ જાય ઉસકો પડિમાકા વિકલ્પ આતા હૈ, ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઔર જિસકો સ્થિરતા ઇસસે ભી બઢ જાયે ઉસકો મહાવ્રતકા વિકલ્પ આતા હૈ એ ભી દુઃખરૂપ ને રાગ હૈ. આહાહાહા ! અરે આંહી તો અત્યારે એકદમ પડિમા લીધા, ઐસા લિયા ને