________________
૧૬)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નૈમિતિક સંબંધ હૈ હી નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
એ કિંચિત્ માત્ર સ્પર્શિત ન હોતે હુએ, ઓહો! ભગવાન દ્રવ્ય સ્વભાવ! અનાવરણ સ્વભાવ! આહાહાહાહા ! આવરણ રહિત, અશુદ્ધતા રહિત, પર્યાય રહિત આહાહાહા... ઐસા આત્માનો સ્વભાવ, એ અપને, પરસે ન હોને યોગ્ય આત્મસ્વભાવક સમીપ જાકર, એ કયા કહેતે હૈ? રાગકા પ્રેમમેં આત્મસ્વભાવસે દૂર હોતા હૈ, ચાહે તો વ્યવહારરત્નત્રયકા દેવ ગુરુ ધર્મકી શ્રદ્ધાકા એ ભી રાગ, અને એ રાગમેં જબ પ્રેમ હૈ તબ આત્માસે દૂર વર્તતે હૈ. હવે એ રાગકા પ્રેમ છોડકર સ્વભાવકા સમીપ જાકર, જા અંદર, આહાહાહાહા... આવી વાત છે ભાઈ !
હૈ? બંધને યોગ્ય પુગલ કિંચિત્ ભી સ્પર્શિત ન હોને યોગ્ય, કિંચિત્ ભી ન સ્પર્શને યોગ્ય. આહાહા ! રાગ આદિકા દયા, દાન, દેવ ગુરુ શાસ્ત્રકી શ્રદ્ધા, દેવગુરુકો જ્ઞાન અથવા અગિયાર અંગકો જ્ઞાન અને પંચમહાવ્રતના પરિણામ એ સબ ભેદકો કિંચિત્ નહીં સ્પર્શતા હુઆ દ્રવ્ય. આહાહાહા.. આવો મારગ વીતરાગમય, ત્રણ લોકના નાથ, ઇન્દ્રો જેને સાંભળવા આવે એક ભવતારી ઇન્દ્ર કેન્દ્ર, એક ભવતારી હૈ, ૩ર લાખ વૈમાનનો સ્વામી છે. એક ભવતારી શાસ્ત્રમાં પાઠ હૈ એક ભવતારી, મનુષ્ય હોકર મોક્ષ જાનેવાલા હૈ. એની ઇન્દ્રાણિ કરોડોમાં એક ઇન્દ્રાણિ ઐસી હૈ. એ ભી એક ભવ કર મોક્ષ જાનેવાલી હૈ. એ એક ભવતારી ઇન્દ્ર- ઇન્દ્રાણિઓ અને મતિ ને શ્રુત ને અવધિજ્ઞાનવાળા ભગવાન (તીર્થંકરદેવ) પાસે સૂનને જાતે હૈ એ બાત કૈસી હોગી?
(શ્રોતાઃ- ભગવાનકે પાસ જાને કી મહીમા હૈ ને ) વિકલ્પ આયા હૈ ઐસા આતે હૈં ને સૂનનેકો, સૂનનેકો આતે હૈ કે નહીં? ભગવાન પાસે જાતે હૈ, અભી ઇન્દ્ર ઇન્દ્રાણિ, ભગવાન બિરાજતે હૈ મહાવિદેહમેં, મનુષ્યક્ષેત્રમાં ૫૦૦ ધનુષ્ય દેહ ૨000 હાથ ઊંચા, કરોડ પૂર્વકા આયુષ્ય, બિરાજતે હૈ (સીમંધરનાથ) યહાં જાતે હૈ, આહાહા ! ભાઈ ! એ તો ધર્મ કથા કૈસી હોગી? આહા! એ અવધિજ્ઞાની ઇન્દ્ર વો સૂનતે હૈ ચાર જ્ઞાનકા ધરનેવાલા ગણધર એ વાણી સૂનતે હૈ, આહા! ભાઈ ! એ કોઇ અલૌકિક બાત હૈ. આહાહા ! કયા? (શ્રોતા:- ભગવાન એ હી બાત કહેતે હૈં) એ આ કહેતે હૈ ભગવાન ! આ સંતો આડતીયા હોકર સર્વજ્ઞકા માલ જગતકો બતાતે હૈ. આહાહા!
બદ્ધસ્કૃષ્ટ અસત્યાર્થ હૈ, હૈ? આહા... આત્મસ્વભાવક, આત્મસ્વભાવ, આહાહા... આત્મ સ્વ-ભાવ, વો બદ્ધસ્કૃષ્ટ આદિ પર્યાય એ આત્મસ્વભાવ નહીં, આત્મ સ્વ-ભાવ આહાહા ! જો જ્ઞાયક આત્મા ઉસકા શાયક સ્વભાવ, આહાહાહા... આનંદસ્વભાવ, શાંત સ્વભાવ, અકષાયસ્વભાવ, વીતરાગસ્વભાવ, નિર્વિકલ્પસ્વભાવ, સામાન્યસ્વભાવ, સશસ્વભાવ, એકરૂપ રહેનેવાલા સ્વભાવ, આહાહા... ઐસા આત્મસ્વભાવકે, જે આત્મા જેમ નિત્ય હૈ એમ ઉસકા સ્વભાવ ભી નિત્ય કાયમ હૈ. આહાહા ! દ્રવ્ય જેમ નિત્ય હૈ તો ઉસકા સ્વભાવ ભી નિત્ય હૈ. આહાહાહાહા !
આત્મસ્વભાવકે સમીપ જાકર, અનુભવ કરને પર, આહાહાહા ! પૂર્ણ આનંદ પ્રભુ, ઉસકા સમીપ જાકર, રાગસે હઠકર પર્યાયબુદ્ધિ છોડકર, દ્રવ્યબુદ્ધિમેં સમીપ જાકર, આહાહાહા... ભગવાનકો ભેટા કરનેકો સાથ સમીપ જાકર, અનુભવ કરને પર એ બંધ અને રાગ આદિ સંબંધ એ સબ જૂઠા હૈ, અભૂતાર્થ હૈ, હૈ ખરા હોં! એ તો આ અપેક્ષાસે જૂઠા કહા. પર્યાય નહીં