________________
ગાથા – ૧૪
૧૫૯ હુઆ હૈ ઐસા દિખનેમેં વ્યવહારનયસે આતા હૈ, નિશ્ચયસે હૈ નહીં. આહાહાહાહા ! આવી વાત છે. હજી તો સમ્યગ્દર્શનકે કાળમેં કૈસી ચીજ હોતી હૈ એ બાત કહેતે હૈ. આહાહાહા!
અનાદિ કાળસે અનુભવ કરને પર બદ્ધસ્પષ્ટ હૈ, તો ભી પુદ્ગલસે તથાપિ ઐસા હોને પર ભી પુદ્ગલસે કિંચિત્માત્ર ભી સ્પર્શ ન હોનેસે, રાગકી સાથ દ્રવ્યસ્વભાવ કિંચિત્ છુયા નહીં. આહાહાહા ! જો દ્રવ્ય સ્વભાવ હૈ એ તો ત્રિકાળ નિરાવરણ હૈ. ઔર અશુદ્ધતા રહિત હૈ, ઔર કમી ઉસમેં નહીં, ઉણપ નહીં ઉણપ કમી (નહીં) એ તો પરિપૂર્ણ જ્ઞાયક આનંદકંદ ધ્રુવ પડા હૈ આખા. આહાહાહા ! આ તો અભ્યાસ થોડા જોઇએ, આ તો કોલેજ હૈ, થોડા અભ્યાસ હોય પીછે આ સમજમેં આતા હૈ. ઐસી ચીજ હૈ. આહાહા ! પુદ્ગલ કિંચિત્ ભી સ્પર્શે નહીં ઉન્હેં, રાગકી સાથ જરી ભી ઉસકા દ્રવ્યસ્વભાવ છુયા નહીં. આહાહા ! ભગવાન દ્રવ્ય સ્વભાવ ઉસકો રાગકી સાથ નિમિત્ત નિમિત્ત સંબંધ બિલકુલ હૈ નહીં. હૈ?
(શ્રોતા – એ તો ત્રિકાળી સ્વભાવની વાત છે. પર્યાયમાં તો છે) કહા ને પર્યાયમેં થા પણ પર્યાયમેં હૈ એ દૃષ્ટિ છોડ , કયોંકિ એ અભૂતાર્થ હૈ, કાયમ રહેનેકી ચીજ નહીં, ઉસકી દૃષ્ટિએ દ્રવ્ય સ્વભાવકા અનુભવ નહીં હોતા. પર્યાય દષ્ટિસે આત્માના સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહાહા! એવી વાત છે ભાઈ ! શું થાય? અત્યારે તો ગરબડ ગરબડ ઓલા પંડિતો ને મોટા મોટા સાધુઓ કહે બસ વ્યવહાર કરો વ્યવહારસે નિશ્ચય હો જાયેગા. રાગ કિયા કરો નિશ્ચય હો જાયેગા. બિલકુલ જૂઠ, મિથ્યાત્વ હૈ.
એય, આ બધા કૃષિ પંડિત એ સંસારના શેઠીયાઓ ન્યાં ને ત્યાં ઘૂસ ગયા હૈ. નિવૃત્તિ લેતા નહીં હૈ. આહાહા !( શ્રોતાઃ- આપ ઉસકો દ્રવ્યના પંડિત બના દો.) કૃષિ પંડિત હૈ ને કહેતે હૈ. આહાહા! અહીંયા તો અંદર ખેડ કરે, કર્મ કૃષે સો કૃષ્ણ કહીએ. જો રાગકો નાશ કર દે ઔર અપની ચીજકો ખેતરકે સમ્યગ્દર્શનને કે હલાણ કરકે ખેડે ઉસકો કૃષ્ણ અને ઉસકો કૃષિ કહેતે હૈ. આહાહા! રાગકા પુણ્યના વિકલ્પકી કૃષિ છોડકર, ઋષભકુમારજી? અંતર જ્ઞાયક ચિદાનંદ પરમાત્મ આનંદનો નાથ પ્રભુ પૂર્ણ આનંદનો દળ અતીન્દ્રિય આનંદનો પિંડ, જેમ પચાસ મણની જેમ બરફની પાટ હોતી હૈ, પચાસ મણકી બરફથી પાટ મુંબઇમેં બહોત હોતી હૈ, ઐસે ભગવાન આનંદ ને શીતળતાની પાટ પૂર્ણ હૈ અંદર. આહાહાહા ! ઉસકા અનુભવ કરને પર એ સબ વ્યવહાર આદિ પર્યાય સબ અભૂતાર્થ હૈ. આહાહાહા! ઝીણી વાત છે ભાઈ !
કોઇ દિ' કર્યું નથી, અનંત વાર નવમી ગ્રેવૈયકે દ્રવ્યલિંગ ધારણ, “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવૈયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેસ સુખ ન પાયો.” એ પંચમહાવ્રત અઠયાવીસ મૂળગુણ દુઃખ હૈ, રાગ હૈ, આસ્રવ હૈ, દુઃખ હૈ, ઝેર હૈ, (શ્રોતા – પાપ છે. ) હા, એ આંહી-આંહી વો તો ચલતી હૈ બાત યહાં, ઐસા ઝેરના પ્યાલા તો અનંત ઐર પીયા. આહાહા... મહાવ્રત લિયા, પંચમહાવ્રત મૂળગુણ નગ્ન દિગંબર જંગલમેં, (બસે) આહાહા.. ઉસમેં કયા હુઆ ?
અત્યારે તો ઠીક અત્યારે તો બિચારા! વ્યક્તિગતની કાંઇ નહીં. તત્ત્વની વાત છે અહીંયા તો વસ્તુ સ્થિતિ ઐસી હૈ આ તો. ભગવાન આત્મા અપના પરકા કિંચિત્ સંબંધ નહીં, નિમિત્ત નિમિત્ત સંબંધ ભી નહીં, એ તો પર્યાય સાથે નિમિત્ત નિમિત્ત સંબંધ હૈ, રાગકા-કર્મકા નિમિત્તકા સંબંધ, એક સમયકી પર્યાયકે સાથ એ નિમિત્ત ને નૈમિતિક સંબંધ હૈ, વસ્તુમેં કોઇ નિમિત્ત