________________
૧૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આમ આમ કટ્ટી હમારે કરતે થે. એમ જિસને પર્યાયમેં ને રાગ પ્રત્યે પ્રેમ કિયા ઉસને સ્વભાવ પ્રત્યે શું કીધી છે તમારી? (એ કટ્ટી કર દિયા.) આહાહા ! અને જિસને સ્વભાવ પ્રત્યે પ્રેમ કિયા ઉસકો પ્રેમ પર્યાય ને રાગ પ્રત્યે કટ્ટી કર દિયા કે જાવ તુમે નહીં. સમજમેં આયા ? આ તો બાળપણમેં હમ કહેતે થે ને, ઉસકા સમાધાન યે આયા.
ઇસ બાતકો દેષ્ટાંતસે પ્રગટ કરતે હૈ. જૈસે દેષ્ટાંત પહેલે દેતે હૈ, કમલિની, પત્ર, કમલિનીકે વેલ હોતી હૈ ને ઉસમેં પત્ર હોતા હૈ લુખા લુખા પત્ર. કમલીનીકા પત્ર જળમેં ડુબા હુઆ હો. પાણીમેં અંદર ડુબા હુઆ, દેખનેસે ઉસકા જળસે પર્શિત હોને પર, સ્પર્શિતકા અર્થ તો ઐસા હૈ, નિમિત્ત નિમિત્ત સંબંધ હો ગયા ઇતના, બાકી તો જળ, જો એ કમળ જો હૈ ફૂલ, એક પર્યાય દૂસરી પર્યાયકો છૂતે નહીં. કભી (ભી) આત્મા, અપના ગુણ ને પર્યાયકો ચુંબતે હૈં ત્રીજી ગાથામેં હૈ. અપના ધર્મ જો ગુણ ને પર્યાયકો ચૂંબતે હૈ પણ પરદ્રવ્યથી પર્યાયકો કભી ચુંબતે નહીં, છૂતે નહીં, સ્પર્શ કરતે નહીં. ત્રીજી ગાથા “એયત્તણિચ્છયગદો સમઓ સવ્વત્થ સુંદર લાગે”. સમજમેં આયા? પણ અહીંયા તો નિમિત્ત નિમિત્ત સંબંધ કહેકર, સમજમેં આયા? એ ઉસકા જળસે સ્પર્શિત હોનેરૂપ એટલે અંદર ડુખ્યું છે ને એ અપેક્ષા, અંદર આમ પાણીમેં દિખતે હૈં ને, બીચમેં આમ પાણીમેં અંદર હૈ, ઐસે દિખતે હૈ, પાણીમેં હૈ નહીં હૈ તો અપનેમેં એ, પણ પાણીકા સંયોગમેં કમળ ઉસકો દિખતે હૈં તો સ્પર્શિત હોને પર, અવસ્થાએ અનુભવ કરનેપર જળસે
સ્પર્શિત હોના નિમિત્ત, નિમિત્ત સંબંધસે એ ભૂતાર્થ હૈ. એ ડૂબા હુઆ હૈ એ વર્તમાન પર્યાયન્ટિસે દેખનેસે હૈ, ઇતની બાત. હૈ?
“તથાપિ” તોપણ ઐસા હોને પર ભી વોહી સમયમેં, આહાહા... આ તો મંત્રો છે. સંતોની વાણી દિગંબર સંતોની વાણી એટલે, ગજબ વાત હૈ ભાઈ ! એ કોઇ પઢી જાય ને ભણી જાય માટે સમજાય જાય એ વાત હૈ નહીં. અલૌકિક બાત હૈ. આહાહાકહેતે હૈ, એ જળમેં કમળ ડૂબા હુઆ દેખને પર ભી, ઉસકા કમળકા સ્વભાવ દેખનેસે, આહા હૈ! જળસે કિંચિત્ માત્ર ભી ન સ્પર્શિત હોને યોગ્ય. ઇસકી રૂંવાટી ઐસી હોતી હૈ, રૂંવાટી સમજે? પત્ર, લુખા-લુખા ઝીણી ઝીણી લુખી પાણી છયા હી નહીં ઉસકો, ઊંચે કરનેસે પાણીકા બિંદુ અડ્યા નહીં ઇસકો, ઉસકી રૂંવાટી સમજાય? રૂંવાટી કહેતે હૈ. ઝીણી ઝીણી બહોત કોરી, બહુ લખી હોતી હૈ. પાણીથી ઊંચું આમ કરો તો પાણીકા એક અંશ ભી અંદર નહીં આતા. આહાહા! આ તો હજી દાંત હૈ હોં. તથાપિ જળસે કિંચિત્ નહીં સ્પર્શતે. કમલિની પત્રકે સ્વભાવ, જોયું? કમલિનીના પત્રનો સ્વભાવ, વેલના પત્રનો સ્વભાવ લુખા લુખા તદ્દન કોરા, ઐસે સ્વભાવકે સમીપ જાનેપર, સ્વભાવ ઉપર દૃષ્ટિ દેનેસે, આહાહા... અનુભવ કરને પર જળસે સ્પર્શિત હોના જૂઠા હૈ. જળસે છૂયા હુઆ નિમિત્ત નિમિત્ત સંબંધ કે જૂઠા હૈ. આહાહાહા !
ઇસી પ્રકાર એ તો દેષ્ટાંત હુઆ. હવે સિદ્ધાંત અનાદિકાળસે બંધે હુએ આત્માકા રાગકા ઔર કર્મકા નિમિત્ત નિમિત્ત સંબંધસે દેખો તો, પર્યાયમેં અનાદિ કાળસે બંધા હુઆ આહાહા... આત્માકા પુદ્ગલ કર્મોસે બંધન સ્પર્શિત હોનેરૂપ, અવસ્થાસે અનુભવ કરનેપર પર્યાયકા નિમિત્ત નિમિત્ત સંબંધસે દેખને પર જાણે નિમિત્ત હૈ એ નૈમિત્તિક કે સાથ જોડા હુઆ હૈ, ઐસે દેખનેમેં આતા હૈ. સમજમેં આયા? અથવા વો નિમિત્ત એ આંહી નૈમિત્તિક પર્યાય સાથે જોડા